- આમચી મુંબઈ
ચોરીના 50થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી તેના સાથીદાર સાથે પકડાયો
થાણે: થાણે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ ચોરીના 50થી વધુ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મણ સુરેશ શિવશરણને તેના સાથીદાર સુકેશ મુદન્ના કોટિયન સાથે થાણે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 53.41 લાખ રૂપિયાના દાગીના અને 78 હજારની રોકડ જપ્ત કરવામાં આવી…
- આમચી મુંબઈ
થાણેમાં સગીરાનો વિનયભંગ કરવા બદલ દરજીની ધરપકડ
થાણે: થાણેમાં પંદર વર્ષની સગીરાનો વિનયભંગ કરવા બદલ 21 વર્ષના દરજીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી કલવા વિસ્તારના ભાસ્કરનગરમાં રહે છે. તે પડોશમાં રહેનારી સગીરાને 8 ફેબ્રુઆરીએ જબરસ્તી પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં સગીરાના મોઢામાં કપડાનો…
- સ્પોર્ટસ
કોહલી ફૉર્મમાં હોય કે ન હોય, તે જ વિશ્વનો સર્વશ્રેષ્ઠ પ્લેયર છેઃ ક્રિસ ગેઇલ
નવી દિલ્હીઃ વિરાટ કોહલી ઘણા દિવસોથી ફૉર્મમાં નથી અને ખાસ કરીને ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવા જતાં કૅચ આપી બેસે છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝનો ભૂતપૂર્વ બૅટર અને ભૂતકાળમાં અનેક ધમાકેદાર ઇનિંગ્સથી કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયેલા ક્રિસ ગેઇલનું…
- ગાંધીનગર
સરકારી બાબુઓને હેલ્મેટ પહેરાવવા પોલીસ મેદાને; લાખોનો દંડ ફટકારાયો
ગાંધીનગર: ગુજરાતમાં વધી રહેલા અકસ્માતોમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા તેને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવી રાજ્ય સરકારને હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે કડક પ્રયાસો કરવા તાકીદ કરી હતી. તે બાદ રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર જાહેર કરીને…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની કઈ ટીમની જર્સી કેવી, કેટલી મોંઘી અને કેટલી સસ્તી?
નવી દિલ્હીઃ 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે તમામ આઠ ટીમ પોતપોતાની રીતે તૈયારી કરવામાં વ્યસ્ત છે જેમાં આ ટીમોના ખેલાડીઓ માટેની નવી જર્સી પણ લૉન્ચ થઈ રહી છે અને એ બધામાં કઈ ટીમની કેવી જર્સી છે…
- નેશનલ
સંભવિત આતંકવાદી હુમલા અંગે માનસિક રીતે તૈયાર રહેવા આ દેશના ગૃહ મંત્રીએ આપી ચેતવણી
નવી દિલ્હી : વિશ્વના અનેક દેશો આંતકવાદી હુમલાનો ભય અનુભવી રહ્યા છે. જોકે, આ દરમિયાન સિંગાપુરે (Singapore Alert)દેશના નાગરિકોને સંભવિત આતંકવાદી હુમલા અંગે માનસિક રીતે તૈયાર રહેવા ચેતવણી આપી છે. આ ચેતવણી સિંગાપુરના કાયદા અને ગૃહમંત્રી કે. ષણમુગમે આપી છે.…
- નેશનલ
PM Modi એ ફ્રાન્સમાં એઆઇ સમિટને સંબોધિત કરી, કહ્યું કૌશલ્યમાં રોકાણ કરવાની તાતી જરૂરિયાત
પેરિસ: ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)ફ્રાન્સ અને અમેરિકાના બે દેશના પ્રવાસે છે. જેમાં આજે ફ્રાન્સની રાજધાની પેરિસમાં પીએમ મોદીએ એઆઇ એક્શન સમિટને સંબોધિત કર્યું. આ પ્રસંગે તેમણે ઓપન સોર્સ સિસ્ટમ્સ વિકસાવવા પારદર્શિતામાં વધારો કરવા પર ભાર મૂક્યો હતી. તેમણે…
- નેશનલ
દુનિયાના ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારત અને પાકિસ્તાનનો ક્રમ ક્યાં છે?
નવી દિલ્હી: ભ્રષ્ટાચાર એ ઉધઈ જેવો છે, જે આપણા સમાજ, અર્થતંત્ર અને સમગ્ર દેશને પોકળ બનાવી રહ્યો છે. સમાજ અને દેશના વિકાસમાં આ એક મોટો અવરોધ છે. ત્યારે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આજે 180 દેશનું તારણ કાઢીને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટાચાર અને…
- અમદાવાદ
અમદાવાદમાં યુવતીએ ક્લિનિકમાં કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નારણપુરા વિસ્તારમાં એક યુવતીએ ક્લિનિકમાં આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સુસાઈડ નોટના આધારે ગુનો નોંધ્યો હતો. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કારણે ભર્યું અંતિમ પગલું મદાવાદના નારણપુરા…