- વેપાર
સોના-ચાંદીના ભાવમાં ફરી ચમકારોઃ મુંબઈના માર્કેટમાં આજના લેટેસ્ટ ભાવ જાણો?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ આગામી ટૂંક સમયમાં અમેરિકામાં થતી આયાત સામે રેસિપ્રોકલ ટૅક્સ લાદે તેવી શક્યતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં મક્કમ ગતિએ તેજી આગળ ધપી હોવાના નિર્દેશો હતા. જોકે, આજે મોડી સાંજે…
- સ્પેશિયલ ફિચર્સ
રણવીર અલ્હાબાદિયાનું સપનું અધૂરું જ રહી જશે! કોહલીએ રણવીરને અનફોલો કર્યો
મુંબઈ: યુટ્યુબ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કાયક્રમ દરમિયાન અશ્લીલ કમેન્ટ કરવી રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia)ને ભારે પડી રહી છે, તેની વિરુદ્ધ સંખ્યાબંધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ પણ ખુબ ઝડપથી ઘટી રહ્યા છે. સોશિયલ મીડિયા…
- નેશનલ
PM Modi USA Visit: મોદી-ટ્રમ્પની મુલાકાત પર વિશ્વની નજર, જાણો બંને દેશો એકબીજા પાસેથી શું ઈચ્છે છે?
વોશિંગ્ટન ડીસીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકા (PM Modi USA Visit 2025) પ્રવાસે છે. આજે તેઓ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે મુલાકાત કરશે. સમગ્ર વિશ્વની નજર આ બંને નેતાઓ પર છે. બંને દિગ્ગજોની…
- મહારાષ્ટ્ર
મેહુલ ચોક્સીને કેન્સર થયાની શંકા, કોર્ટમાં વકીલનું નિવેદન
મુંબઈ: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) લોન કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી હાલ શંકાસ્પદ કેન્સરની તબીબી સારવાર માટે બેલ્જિયમમાં હોવાનું મુંબઈની એક વિશેષ અદાલતે મંગળવારે જણાવ્યું હતું. ચોક્સી વતી હાજર થયેલા વકીલ વિજય અગ્રવાલે અદાલતને જણાવ્યું હતું…
- મહારાષ્ટ્ર
સરકારનો યુ-ટર્નઃ શિંદેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાં કરાયા સામેલ
મુંબઈ: રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાંથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને બાકાત રાખવામાં આવ્યા બાદ મહાગઠબંધનમાં તિરાડ પડવાની ચર્ચા થઈ હતી. જોકે, બાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય બદલ્યો છે. હવે એકનાથ શિંદેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાં સમાવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.…
- ઇન્ટરનેશનલ
ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધની કાર્યવાહી બદલ પોપ ફ્રાન્સીસ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યા, કહ્યું અંત ખરાબ હશે…
વોશિંગ્ટન: તાજેતરમાં અમેરિકા દ્વારા દેશમાં ગેરકાયદે વસતા પ્રવાસીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મુદ્દાનું વચન આપવામાં આવ્યું હતું અને હવે તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોપ ફ્રાન્સિસે ડોનાલ્ડ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: બે જેટ વચ્ચે ટક્કર, એકનું મોત
સ્કોટ્સડેલ (એરિઝોના): અમેરિકાના એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર સોમવારે બપોરે બે ખાનગી જેટ ટકરાતા ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું અને અન્ય ઘાયલ થયા હતા. સ્કોટ્સડેલ એરપોર્ટ પર એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરના જણાવ્યા અનુસાર, એક મધ્યમ કદનું બિઝનેસ…
- નેશનલ
Mahakumbh 2025:માઘ પૂર્ણિમા સ્નાન પૂર્વે પોલીસ કમિશ્નરની અપીલ, કહ્યું મેળા વિસ્તારમાં અફવા ના ફેલાવો
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં (Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જ્યારે પાંચમું અમૃત સ્નાન 12 ફેબ્રુઆરીને બુધવારના રોજ છે.ત્યારે બુધવારનો દિવસ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટેની વ્યવસ્થા અંગે પ્રયાગરાજ…
- મહારાષ્ટ્ર
પાલઘરમાં ટિકિટચેકરને ખુદાબક્ષોએ માર માર્યો, ત્રણ વિરુદ્ધ કાર્યવાહી
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ ચેકરને ટિકિટ ચેક કરવાના કિસ્સામાં ત્રણ યુવકોએ મારપીટ કરી હતી. ટિકિટ વિના મુસાફરી કરવા બદલ ટીસીએ દંડ ફટકારતા ત્રણ વ્યક્તિઓ દ્વારા તેને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું…