- નેશનલ
બૌદ્ધ ધર્મગુરુ Dalai Lama અને સાંસદ સંબિત પાત્રાની સુરક્ષામાં ગૃહ વિભાગે વધારો કર્યો
નવી દિલ્હી : તિબેટના બૌદ્ધ ધર્મગુરુ અને ભારતમાં વસવાટ કરતા દલાઈ લામા(Dalai Lama)અને જગન્નાથ પુરીના સાંસદ સંબિત પાત્રાને ગૃહ વિભાગે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. ગુપ્તચર બ્યુરોના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. જેમાં બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને…
- મહારાષ્ટ્ર
તલવારથી હત્યા કરીને 19 વર્ષનો યુવક પોલીસ સ્ટેશનમાં થયો હાજર
સાતારા: મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ખંડાલા તાલુકાના શિરવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અગાઉની દુશ્મનીને કારણે 19 વર્ષના યુવકે છરીના ઘા મારી 22 વર્ષના એક યુવકની હત્યા કરી હતી. આરોપીની ઓળખ તેજસ મહેન્દ્ર નિગડે (19 વર્ષ) તરીકે થઈ છે. મૃતકની…
- અમદાવાદ
Ahmedabad મેટ્રોના મુસાફરોને મળશે મોટી રાહત, અમદાવાદ ગાંધીનગર વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેર અને ગાંધીનગરમાં પરિવહન સેવા પૂરી પાડતી મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે મેટ્રોના મુસાફરીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાની ટ્રેનની સંખ્યામાં વધારો કરવાનો…
- મહારાષ્ટ્ર
બિલ્ડિંગની પાણીની ટાંકીમાં પડેલા બાળકનું ડૂબી જવાથી મૃત્યુ
થાણે: થાણેના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ઇમારતની પાણીની ટાંકીમાં અકસ્માતે પડેલા ત્રણ વર્ષના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. થાણેના ઘોડબંદર રોડ પર હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મંગળવારે બપોરના આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મહિલા તેના બાળકને લઇ મંગળવારે સંબંધીના ઘરે…
- મહારાષ્ટ્ર
થાણેમાં ફ્લેટમાંથી 2.21 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં પોલીસે ફ્લેટમાંથી 2.21 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને ત્રણ જણની ધરપકડ કરી હતી.થાણે પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે મળેલી માહિતીને આધારે બુધવારે રાતે શિળ-ડાયઘર વિસ્તારમાં ઇમારતના એક ફ્લેટમાં રેઇડ પાડી હતી. પોલીસ અધિકારીઓએ ફ્લેટમાંથી 2.21 કરોડ…
- નેશનલ
ભારતીય ક્રિકેટરો સાથે પરિવારનો કોઈ પણ મેમ્બર દુબઈ નહીં જાય, કારણકે…
નવી દિલ્હીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે, પરંતુ એમાં ભારતની પ્રથમ મૅચ 20મી ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમાશે અને એ સાથે સાત વર્ષે ફરી રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભારતનું મિશન શરૂ થઈ જશે. જોકે ભારતના ક્રિકેટરો…
- મહારાષ્ટ્ર
ધનંજય મુંડેને કોર્ટના સમન્સઃ સુનાવણી 24મી ફેબ્રુઆરીએ થશે
મુંબઈઃ બીડની કોર્ટે રાજ્યના પ્રધાન ધનંજય મુંડેને તેમની પહેલી પત્ની દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા છે. મુંડે પર 2024ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં રજૂ કરાયેલા સોગંદનામામાં માહિતી જાહેર ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બીડના પરલી ખાતે સંયુક્ત સિવિલ…
- નેશનલ
ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટું કૌભાંડઃ ઇડીએ 170 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા, યુપી-હરિયાણામાં દરોડો
નવી દિલ્હીઃ ફોરેક્સ ટ્રેડિંગમાં છેંતરપિંડી અને ડિપોઝિટ સ્કીમના પ્રમોટરો સામે તાજેતરમાં કરવામાં આવેલા દરોડા બાદ બેન્કમાં જમા 170 કરોડ રૂપિયાની રકમ ફ્રિઝ કરી હતી, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આજે જણાવ્યું હતું. ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 11…
- નેશનલ
યુપીએસસીએ સિવિલ સેવાના ઉમેદવારોને રાહતઃ ઓનલાઇન અરજીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો
નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા માટે પોતાની ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમમાં કેટલાક ફેરફારો કર્યા છે કારણ કે ઉમેદવારોએ તેના માધ્યમથી અરજી કરતા સમયે ટેકનિકલ ખામીઓની ફરિયાદ કરી હતી. આ માહિતી એક સત્તાવાર નોટિસમાં આપવામાં આવી…