- નેશનલ
કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાનઃ આઠ જિલ્લામાં રેડ એલર્ટ
તિરુવનંતપુરમ : કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે અને ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આજે રાજ્યના આઠ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આઇએમડી એ પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી…
- મહારાષ્ટ્ર
પોલીસ કર્મચારીઓ પણ ક્યારેક ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળે છે: મહારાષ્ટ્રના પ્રધાનનું ચોંકાવનારું નિવેદન
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે ગુરુવારે એવું ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે પોલીસ કર્મચારીઓ પણ ક્યારેક ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળે છે. છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા પાલક પ્રધાન શિરસાટે એમ પણ કહ્યું હતું કે જો…
- મનોરંજન
છૂટાછેડા પછી પણ જેનિફરનો દબદબો: જાણો તેની કેટલી છે સંપત્તિ?
જેનિફર વિંગેટનું નામ ટીવીની પ્રખ્યાત અને અમીર અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ અભિનેત્રી આવતીકાલે એટલે કે 30 મેના રોજ 40 વર્ષની થશે. આજે તેમની નેટવર્થ વિશે જણાવી રહ્યા છીએ. છૂટાછેડા પછી પણ આ અભિનેત્રી વૈભવી જીવન જીવી રહી છે. જેનિફરે…
- સ્પોર્ટસ
મેદાન પર ઝપાઝપીઃ સાઉથ આફ્રિકાના બોલરે બાંગ્લાદેશના બૅટ્સમૅનની હેલ્મેટ ખેંચી અને પછી…
મિરપુરઃ બાંગ્લાદેશના શેર-એ-બાંગ્લા નૅશનલ સ્ટેડિયમમાં બુધવારે ક્રિકેટના મેદાન પર સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) અને બાંગ્લાદેશ (BANGLADESH)ના ઊભરતા ખેલાડીઓ વચ્ચેની બિનસત્તાવાર ટેસ્ટ મૅચ (UNOFFICIAL TEST) દરમ્યાન અનિચ્છનીય ઘટના બની હતી જેમાં બે હરીફ ખેલાડીઓ ઝપાઝપી (BRAWL) પર ઊતરી આવ્યા હતા. અમ્પાયરે…
- અમદાવાદ
ગૃહ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલની નવી તારીખ જાહેર
અમદાવાદ: પાકિસ્તાન સાથેની સરહદ પર આવેલા ભારતના રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા અને નાગરિક સંરક્ષણની તૈયારીઓ ચકાસવા માટે આયોજિત ‘ઓપરેશન શિલ્ડ‘ મોકડ્રીલની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ ગુરુવાર, 29 મેના રોજ યોજાનારી આ મોકડ્રીલ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. હવે…
- રાજકોટ
રાજકોટના ગોંડલ રોડ પર 5 કરોડના ખર્ચે નવું સેટેલાઇટ બસ સ્ટેશન બનશે: સુવિધાઓ આધુનિક મળશે
રાજકોટઃ શહેરમં છેલ્લા ઘણા સમયથી ગોંડલ રોડ પર એસટી વર્કશોપની જગ્યામાં સેટેલાઈટ બસ સ્ટેશન બનાવવાની માંગ ઉઠી હતી. ગોંડલ રોડ ઉપર સેટેલાઈટ બસ સ્ટેશન બનતા રાજકોટથી ગોંડલ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લામાં મુસાફરી કરતા લોકોને સરળતાથી એસટી…
- ગાંધીનગર
જીપીએસસીએ નાયબ ખેતી નિયામકની પરીક્ષા રદ્દ કરી
ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વધુ એક પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ્દ કરી હતી. જ્યારે મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી રાખી હતી.એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.…
- મનોરંજન
દીપિકા પદૂકોણની આઠ કલાકની શિફ્ટ પર Ajay Devgan-Kajolએ કહ્યું ઈન્ડસ્ટ્રીમાં…
બોલીવૂડની મસ્તાની ગર્લ દીપિકા પદૂકોણ હાલમાં તો મધરહૂડ એન્જોય કરી રહી છે, પણ આ સિવાય તે હાલમાં સંદીપ રેડ્ડી વાંગા સાથેના વિવાદને કારણે પણ ચર્ચામાં રહે છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દીપિકાએ સંદીપ પાસે ફીની સાથે સાથે 8 કલાકની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે તણાવ: બરમાચા ક્ષેત્રમાં ગોળીબાર, પાક. સેનાએ ટેન્ક તૈનાત કરી
ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે આજે સવારે ફરી તણાવની સ્થિતિ ઊભી થઈ છે, જ્યાં બંને પક્ષોએ અફઘાનિસ્તાનના બરમાચાસ્થિત સરહદી વિસ્તારમાં એકબીજા પર આડેધડ ગોળીબાર કર્યો હતો. અહીંના વિસ્તાર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતને સમાંતર આવેલો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરહદ…