- આમચી મુંબઈ
આઠવલેને આવ્યો ફ્રોડ કૉલ: વિદ્યાર્થીઓ અકસ્માતમાં ઘાયલ થયા હોવાનું જુઠ્ઠાણું ચલાવીને પૈસાની કરી માગણી
મુંબઈ: શાળાના વિદ્યાર્થીઓ સાથેના વાહનને અકસ્માત નડ્યો હોવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર માટે રૂપિયા જરૂર હોવાનું જુઠ્ઠાણું ચલાવીને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સાથે ઠગાઇ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેમના આસિસ્ટન્ટની સતર્કતાને કારણે ઠગાઇ ટળી હતી. કેન્દ્રીય પ્રધાન આઠવલે શુક્રવારે…
- સ્પોર્ટસ
ચેસના વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશની જર્મન સ્પર્ધામાં આવી હાલત થશે એ કોઈએ નહીં ધાર્યું હોય!
હૅમ્બર્ગ (જર્મની): ભારતનો 18 વર્ષનો ડી. ગુકેશ બે મહિના પહેલાં ચીનના ડિન્ગ લિરેનને પરાસ્ત કરીને ચેસ જગતનો સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો, પણ શુક્રવારે અહીંની મોટી સ્પર્ધામાં તેણે જે નબળું પર્ફોર્મ કર્યું એવું તો કોઈએ નહીં ધાર્યું હોય. તે…
- નેશનલ
Mahakumbh: ફરી મહાકુંભમાં લાગી આગ; ઘણા તંબુ બળીને થયા રાખ
પ્રયાગરાજ: પ્રયાગરાજમાં (Prayagraj) ચાલી રહેલા મહા કુંભ મેળામાં (Maha Kumbh) આગ લાગવાની ઘટના સામે આવી છે. મેળાના સેક્ટર 18 અને 19 વચ્ચે શનિવારે અનેક પંડાલોમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની વિગતો મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી…
- સ્પોર્ટસ
રોહિત દુબઈ પહોંચ્યો, પણ તેના પૉસ્ટર પાકિસ્તાનમાં ચમકી રહ્યા છે!
કરાચીઃ પાકિસ્તાનના કરોડો ક્રિકેટપ્રેમીઓ 29 વર્ષે પોતાના દેશમાં રમાનારી પહેલી મોટી આઇસીસી ટૂર્નામેન્ટ (વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી)ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભારતીય ટીમ દુબઈ પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાનમાં ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માના પોસ્ટર ચમકી રહ્યા છે. વન-ડે ક્રિકેટમાં…
- સ્પોર્ટસ
ટ્રેઇનરે કપાયેલી આંગળીએ મસાજ કર્યો અને ટેનિસના વર્લ્ડ નંબર-વન ખેલાડીએ પ્રતિબંધ ભોગવવો પડ્યો!
લંડનઃ પુરુષોની ટેનિસના સર્વોચ્ચ ક્રમાંકિત ખેલાડી યાનિક સિન્નરના પ્રતિબંધિત ડ્રગ્સના સેવન સંબંધિત ડોપિંગ ટેસ્ટના ઉપરાઉપરી બે પૉઝિટિવ રિપોર્ટ આવતાં તેના રમવા પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 23 વર્ષના ઇટાલિયન ખેલાડી સિન્નરે એવી દલીલ કરી હતી કે જાણી જોઈને…
- નેશનલ
મણિપુરના બે જિલ્લામાંથી નવ આતંકીઓની ધરપકડ
ઇમ્ફાલઃ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ અને થોબલ જિલ્લામાંથી સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ જાણકારી પોલીસે શનિવારે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અપહરણ અને ખંડણી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી(નોયોન)ના ચાર સક્રિય સભ્યોની…
- મહારાષ્ટ્ર
એક રૂપિયો તો ભિખારી પણ નથી લેતા, પાક વીમા પર વિવાદાસ્પદ નિવેદન બાદ કૃષિ પ્રધાન મુશ્કેલીમાં
મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર પાક વીમો યોજના ચલાવે છે, જે હેઠળ ખેડૂતોને એક રૂપિયાના નજીવા દરે પાક વીમો મળે છે. આ યોજના વિશે રાજ્યના કૃષિ પ્રધાનના એક નિવેદનની હાલમાં ટીકા થઈ રહી છે. આ યોજના પર સરકારની ઉદારતાનું વર્ણન કરતી…
- નેશનલ
કુંભમેળામાં રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા જશે કે નહીંઃ સસ્પેન્સ કાયમ
નવી દિલ્હીઃ કુંભમેળો ભલે ધાર્મિક અને સાસ્કૃતિક માનવ મેળાવડો હોય, પણ તેને રાજકીય રંગ ન ચડે તે ભારતમાં તો શક્ય નથી. સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલા કુંભમેળાની શરૂઆતથી રાજકીય નિવેદનો પણ થતાં આવ્યા છે. કૉંગ્રેસની વાત કરીએ તો…
- રાશિફળ
બન્યો ખાસ યોગ, આજથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન…
15મી ફેબ્રુઆરી એટલે કે આજે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો યોગ બની રહ્યો છે. ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહોના રાજકુમાર બુધ આ યોગ બનાવી રહ્યા છે જેનું નામ દશાંશ યોગ. જ્યોતિષશાસ્ત્રમાં દશાંક યોગ ગ્રહોની વચ્ચે સૂક્ષ્મ સંબંધ બનાવે છે જ્યારે…