- ભુજ
આ દુર્લભ પ્રાણી દેખાયું કચ્છમાંઃ વન વિભાગના કેમેરામાં થયું કેદ
ભુજઃ અવનવી જૈવિક વિવિધતા ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છમાં જ જોવા મળતા કેરેકલ એટલે કે હેણોતરાની તસવીર ભુજ તાલુકાના ચાડવા રખાલમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા ટ્રેપ કેમેરામાં કેપ્ચર થઇ છે. અત્યંત શરમાળ પ્રકૃતિના આ દુર્લભ પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધન માટે…
- નેશનલ
MahaKumbh: મેળા વિસ્તારમાં ફરી આગ ભભૂકી; 1 મહિનામાં 5મી ઘટના
પ્રયાગરાજ: પ્રયાગરાજ (Prayagraj) ખાતે ચાલી રહેલા મહાકુંભમાં (Maha Kumbh) ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મેળાના સેક્ટર 8માં આવેલા એક તંબુમાં આગ લાગી હતી, જેમાં ઘણા તંબુ બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાય…
- સ્પેશિયલ ફિચર્સ
Aadhar Cardમાં એક જ વખત સુધારી શકશો આ ભૂલો, નહીંતર આજીવન…
ભારતમાં રહેનારા દરેક નાગરિક માટે પેનકાર્ડ, રેશનિંગ કાર્ડ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ એ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજોમાંથી એક છે. આ તમામ દસ્તાવેજોની જરૂરિયાત અનેક સરકારી કામકાજ કે યોજનાનો લાભ લેવા જતી વખતે કરવો પડે છે. પરંતુ આ બધામાં પણ…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: બે જણનાં મોત
નાગપુર: નાગપુર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં રવિવારે બ્લાસ્ટ થતાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ઘવાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કાટોલ તહેસીલના કોટવાલબુર્ડી ખાતે એશિયન ફાયરવર્કસમાં બપોરે 1.30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આપણ વાંચો: કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ,…
- મહારાષ્ટ્ર
કાર્યક્રમમાં રિવોલ્વર લઇ નાચવા બદલ ભાજપના પદાધિકારી સામે ગુનો દાખલ
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં બહેનના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાથમાં રિવોલ્વર લઇને નાચવા બદલ ભાજપના પદાધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કલ્યાણના ભાજપના ઓબીસી સેલના વાઇસ-પ્રેસિડન્ટ અને વેપારી ચિંતામણ લોખંડેનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોખંડે…
- સ્પોર્ટસ
IPL 2025 માટે Schedule જાહેર; ક્યારે અને ક્યાં રમાશે ફાઇનલ? જુઓ સંપૂર્ણ શેડ્યુલ
મુંબઈ: આવનારા મહિના ક્રિકેટ ચાહકો માટે એક્શનથી ભરપુર રહેવાના છે. 9 માર્ચના રોજ ચેમ્પિયન્સ 2025ની ફાઈનલ મેચ રમાયા બાદ થોડા દિવસોમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) શરુ થશે. IPL 2025 માટેના શેડ્યૂલ(Schedule)ની આજે રવિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી…
- નેશનલ
દિલ્હી સ્ટેશન દુર્ઘટના પર કોંગ્રેસ ભડકી; રેલવે પ્રધાનના રાજીનામાંની માંગ
નવી દિલ્હી: ગઇકાલ રાત્રે દિલ્હી રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મુદ્દે કોંગ્રેસે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની નૈતિક જવાબદારી લેવી…
- મનોરંજન
વિકી કૌશલની ‘છાવા’ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે, જાણી લો…
અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ રિલીઝ થઇ ગઇ છે અને બોક્સ ઑફિસ પર ઘણી ધૂમ મચાવી રહી છે. ફિલ્મને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે. ‘છાવા’એ પહેલા દિવસે જ 31 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને…
- નેશનલ
અમેરિકાથી આવેલા બે યુવકોની પોલીસે કરી ધરપકડ; કારણ જાણીને ચોંકી ઉઠશો….
નવી દિલ્હી: તાજેતરમાં, ગેરકાયદેસર રીતે વિદેશ ગયેલા ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરીને પાછા મોકલવામાં આવ્યા છે. દરમિયાન, સમાચાર મળી રહ્યા છે કે પોલીસે બે પંજાબી યુવાનોને કસ્ટડીમાં લીધા છે જેમને ગયા દિવસે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ બંને યુવાનો પટિયાલાના…