- મહારાષ્ટ્ર
અફૅરની શંકા પરથી ઝઘડો કરનારી પ્રેમિકાને મારી નાખી: પ્રેમીની ધરપકડ
પાલઘર: બીજી મહિલા સાથે અફૅરની શંકા પરથી ઝઘડો કરનારી પ્રેમિકાને માથા પર લાદી ફટકારી પ્રેમીએ પતાવી નાખી હોવાની ઘટના પાલઘર જિલ્લાના મનોર ખાતે બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મનોર પોલીસે હાલોલી ખાતેના કાતકરી પાડામાં રહેતા આરોપી મૂકેશ મિર્ધા (32)…
- નેશનલ
આસામમાં 14 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુંઃ એક પકડાયો
ગુવાહાટીઃ આસામના કછાર જિલ્લામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી 14 કરોડ રૂપિયાના હેરોઈન અને યાબાની ટેબલેટ જપ્ત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન હિમંતા વિશ્વ શર્માએ મંગળવારે આ જાણકારી આપી હતી. શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક…
- નેશનલ
26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના હેડલી અને પાકિસ્તાની કનેક્શનની અજાણી વાતો જાણો
નવી દિલ્હીઃ 2009ના ઑક્ટોબરમાં શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઇ હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીની ધરપકડ કરવામાં આવી હતી. હેડલીનો મિત્ર હતો તહવ્વુર રાણા. હવે મુંબઇ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
- સ્પોર્ટસ
Champions Trophyમાં રોહિત અને વિરાટની થશે ‘અગ્નિપરીક્ષા’, નિષ્ફળ રહ્યા તો…
આવતીકાલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત (ICC Champions Trophy 2025) થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીને ODI વર્લ્ડ કપ બાદ સૌથી મહત્વની ટૂર્નામેન્ટ માનવામાં આવે છે. આ ટૂર્નામેન્ટના ટાઇટલ માટે 8 ટીમો રમશે. આવતી કાલે 19 ફેબ્રુઆરીના રોજ કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂ…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આ ચમત્કાર ક્યારેય નથી થયો, આ વખતે થશે ખરો?
કરાચી/દુબઈઃ આઠ વર્ષના લાંબા ગાળા બાદ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી ફરી શરૂ થવા જઈ રહી છે અને એમાં કેટલાક નવા વિક્રમો જરૂર જોવા મળશે, પરંતુ એક રેકૉર્ડ એવો છે જે ઘણા વર્ષોથી આ ટૂર્નામેન્ટને થાપ આપી રહ્યો છે અને એ વિક્રમ…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ…
- ઇન્ટરનેશનલ
પુતિન ઝેલેન્સકી સાથે ચર્ચા કરવા તૈયાર છે; યુદ્ધ વિરામના સંકેત
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મહત્વના (Russia-Ukraine war) સમાચાર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelensky) સાથે વાત કરવા તૈયારી બતાવી છે. ક્રેમલિન દ્વારા પુષ્ટિ આપવામાં આવી…
- નેશનલ
મહાકુંભમાં આસ્થાની સામે મુશ્કેલીનો પનો ટૂંકો; પિતા-પુત્રીએ સાયકલ પર 675 કિમીનું અંતર કાપ્યું
નવી દિલ્હી: મહાકુંભની શ્રદ્ધા સામે અનેક મોટી સમસ્યાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે. મહાકુંભ જવામાં જ્યારે ટ્રાફિકની સમસ્યા આવી તો કેટલાક લોકો બોટ દ્વારા 200 કિમીથી વધુ મુસાફરી કરીને પહોંચ્યા, તો કેટલાક સાયકલ દ્વારા મહાકુંભ પહોંચી રહ્યા છે. 144 વર્ષ…