-  રાશિફળ

આ રાશિના જાતકોને લાગે છે ફટાકથી નજર, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં નવે નવ ગ્રહની ગોચરની અસર વિશે જણાવવામાં આવ્યું છે, પણ આજે અમે ફોર અ ચેન્જ તમને કંઈક અલગ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. આપણામાંથી ઘણા લોકો સાથે એવું બને છે કે તેમના કામ બનતાં અટકી જાય છે કે પછી…
 -  મહારાષ્ટ્ર

…અને હવે હું ‘ઝટકા પુરુષ’ બની ગયો છું, હવે ઉદ્ધવ ઠાકરેએ શા માટે આમ કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગર ચર્ચામાં છે, જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના નેતા એકનાથ શિંદે સાથે હાથ મિલાવી શકે છે. રોજે રોજના અહેવાલો અંગે ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રોજ ઝટકાઓનો…
 -  ગાંધીનગર

ગુજરાતના Budget માં કરવેરામાં કરાયા આ મહત્વના ફેરફારો
ગાંધીનગર : ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરેલા વર્ષ 2025-26ના બજેટના(Gujarat Budget)અનેક વિભાગો માટે જાહેરાતો અને નાણાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, બજેટમાં સરકારે નવા કોઇ કરવેરા લાદયા નથી. પરંતુ વર્તમાન કરવેરાના દરમાં ફેરફાર કર્યા છે. જેમાં સ્ટેમ્પ ડયુટી,…
 -  મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને નાશિક કોર્ટે આપી સજા, વિધાનસભ્યપદ જોખમમાં?
નાશિકઃ મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેને મોટો ઝટકો આપતા નાશિક જિલ્લા કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ તેમને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ 1995નો છે, જ્યારે તેમના પર અને તેમના ભાઇ…
 -  Champions Trophy 2025

રોહિતે આસાન કૅચ છોડ્યો, અક્ષર ઐતિહાસિક સિદ્ધિ ચૂક્યો
દુબઈઃ રોહિત શર્મા ટી-20 ફૉર્મેટનો વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન છે, પણ તેણે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના પહેલા જ મુકાબલામાં મહત્ત્વના સમયે બાંગ્લાદેશના બૅટરનો સાવ સહેલો કૅચ છોડ્યો જેને કારણે સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ ઐતિહાસિક હૅટ-ટ્રિક ચૂકી ગયો હતો. રોહિતની આ કચાશનો…
 -  રાશિફળ

આજનું રાશિફળ (20-02-25): વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારી પ્રગતિના માર્ગમાં કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે આજે દૂર થશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળીને તમને ખુશી થશે. તમારા જીવનસાથી તમારા કામમાં સંપૂર્ણ…
 -  મનોરંજન

Amitabh Bachchan દીકરી શ્વેતા બચ્ચનને કેમ બાંધીને રાખે છે? ખુદ કર્યો ખુલાસો…
અમિતાભ બચ્ચનની ગણતરી ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટારમાં કરવામાં આવે છે અને હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-16 હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં બિગ બી અવારનવાર પોતાની પર્સનલ લાઈફ સંબંધિત કિસ્સા શેર કરતાં રહે છે અને હાલમાં જ એક…
 -  નેશનલ

મધ્ય પ્રદેશમાં દર 45 કિલોમીટરે એક હેલિપેડ અને 150 કિલોમીટરે એક એરપોર્ટ બનાવવાની સરકારની યોજના
ઇન્દોરઃ રાજ્યની નવી નાગરિક ઉડ્ડયન નીતિ હેઠળ દર ૪૫ કિલોમીટરના ક્ષેત્રની અંદર એક પાકું હેલીપેડ અને દર ૧૫૦ કિમીએ એક એરપોર્ટ બનાવવામાં આવશે, એમ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન યાદવ મંગળવારે ભોપાલમાં ૨૪ અને ૨૫…
 -  નેશનલ

ઝારખંડ સરકારનો ક્રાંતિકારી નિર્ણયઃ ગુટકા અને પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ
રાંચીઃ ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ડો. ઇરફાન અંસારીએ આ મોટા નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે મુખ્ય પ્રધાન હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને…
 
 








