- આમચી મુંબઈ
દાદરના ગેસ્ટ હાઉસમાંથી 10.08 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: બેની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દાદર રેલવે સ્ટેશન નજીકના ગેસ્ટ હાઉસમાંથી 10.08 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને બે યુવકની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સેનુલ જુલુમ શેખ (28) અને જહાંગીર શહા આલમ શેખ (29) તરીકે…
- Champions Trophy 2025
અડીખમ બનેલા જાકર અલીને છેવટે શમીએ જાકારો આપ્યો, 200મી વિકેટ લીધી
દુબઈઃ બાંગ્લાદેશના માત્ર છ વન-ડેના અનુભવી મિડલ-ઑર્ડર બૅટર જાકર અલીએ આજે અહીં રોહિત શર્માના હાથે મળેલા બહુમૂલ્ય જીવતદાનનો એવો તો ફાયદો લીધો કે ક્રિકેટ જગત જોતું રહી ગયું. સ્પિનર અક્ષર પટેલના ઉપરાઉપરી બે બૉલમાં તેન્ઝિદ હસન અને મુશફિકુર રહીમ આઉટ…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરૂણાચલ અને મિઝોરમના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ બંને રાજ્યો ભારતનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું. વર્ષ ૧૯૮૭માં ૨૦ ફેબ્રુઆરીના દિવસે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમને રાજ્યોનો…
- આમચી મુંબઈ
અજબ મુંબઈની ગજબ કહાનીઃ મુંબઈનું પોલીસ સ્ટેશન બન્યું છે પાકિસ્તાની નાગરિકનું ઘર
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી સંબંધો હંમેશાં ઉતારચઢાવ જોવા મળતા હોય છે, તેમાંય વળી નાગરિકોની અવરજવરનો મુદ્દો ચર્ચામાં રહે છે, ત્યારે તાજેતરમાં પાકિસ્તાની નાગરિકે મુંબઈના પોલીસ સ્ટેશનને ઘર બનાવી દીધું છે. જાણીએ શું છે સમગ્ર કિસ્સો કે જેની અસર…
- રાશિફળ
આ રાશિના જાતકોને લાગે છે ફટાકથી નજર, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં નવે નવ ગ્રહની ગોચરની અસર વિશે જણાવવામાં આવ્યું છે, પણ આજે અમે ફોર અ ચેન્જ તમને કંઈક અલગ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. આપણામાંથી ઘણા લોકો સાથે એવું બને છે કે તેમના કામ બનતાં અટકી જાય છે કે પછી…
- મહારાષ્ટ્ર
…અને હવે હું ‘ઝટકા પુરુષ’ બની ગયો છું, હવે ઉદ્ધવ ઠાકરેએ શા માટે આમ કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગર ચર્ચામાં છે, જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના નેતા એકનાથ શિંદે સાથે હાથ મિલાવી શકે છે. રોજે રોજના અહેવાલો અંગે ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રોજ ઝટકાઓનો…
- ગાંધીનગર
ગુજરાતના Budget માં કરવેરામાં કરાયા આ મહત્વના ફેરફારો
ગાંધીનગર : ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરેલા વર્ષ 2025-26ના બજેટના(Gujarat Budget)અનેક વિભાગો માટે જાહેરાતો અને નાણાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, બજેટમાં સરકારે નવા કોઇ કરવેરા લાદયા નથી. પરંતુ વર્તમાન કરવેરાના દરમાં ફેરફાર કર્યા છે. જેમાં સ્ટેમ્પ ડયુટી,…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને નાશિક કોર્ટે આપી સજા, વિધાનસભ્યપદ જોખમમાં?
નાશિકઃ મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેને મોટો ઝટકો આપતા નાશિક જિલ્લા કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ તેમને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ 1995નો છે, જ્યારે તેમના પર અને તેમના ભાઇ…
- Champions Trophy 2025
રોહિતે આસાન કૅચ છોડ્યો, અક્ષર ઐતિહાસિક સિદ્ધિ ચૂક્યો
દુબઈઃ રોહિત શર્મા ટી-20 ફૉર્મેટનો વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન છે, પણ તેણે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના પહેલા જ મુકાબલામાં મહત્ત્વના સમયે બાંગ્લાદેશના બૅટરનો સાવ સહેલો કૅચ છોડ્યો જેને કારણે સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ ઐતિહાસિક હૅટ-ટ્રિક ચૂકી ગયો હતો. રોહિતની આ કચાશનો…