- નેશનલ
બાંગ્લાદેશી વિમાનનું નાગપુરમાં કરાયું ઈમર્જન્સી લેન્ડિંગ, ફ્લાઈટમાં 400 લોકો હતા સવાર
નાગપુરઃ બાંગ્લાદેશી એરલાઈન્સના વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. નાગપુર એરપોર્ટ પર વિમાનને ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો કોલ મળ્યા પછી એરપોર્ટ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશી વિમાનમાં ધુમાડો જોવા મળ્યા પછી નાગપુર એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું…
- સ્પોર્ટસ
રોહિતનો વધુ એક કીર્તિમાનઃ વન-ડેમાં 11,000 રન બનાવનાર આટલામો ફાસ્ટેસ્ટ ખેલાડી બન્યો
દુબઈઃ કૅપ્ટન રોહિત શર્માએ આજે બાંગ્લાદેશના મિડલ-ઑર્ડરના બૅટર જાકર અલીને શૂન્ય પર જીવતદાન આપ્યું જેને પગલે બાંગ્લાદેશની ટીમ 35/5ની શરમજનક સ્થિતિમાંથી બહાર આવીને 228/10ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું અને ત્યાર પછી રોહિતે 41 રનનું સાધારણ યોગદાન આપ્યું હતું, પરંતુ…
- નેશનલ
લઘુમતીઓ પર હુમલા અંગે ‘બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ’ના પ્રમુખે આપ્યું શરમજનક નિવેદન, અતિશયોક્તિપૂર્ણ રજૂ કર્યાં
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સરહદ સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શેખ હસીના સરકારના પતન પછી ભારત અને બાંગ્લાદેશ પહેલીવાર એક મંચ પર જોવા મળ્યા હતા. આ પ્રસંગે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના વડા મેજર જનરલ મોહમ્મદ…
- મહારાષ્ટ્ર
કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડનું કર્યું કૌભાંડઃ ભાજપના વિધાનસભ્યના નિશાન પર ધનંજય મુંડે આવ્યા
મુંબઈઃ મહારાષ્ટ્રના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય સુરેશ ધસે આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રધાન ધનંજય મુંડેને નિશાન પર લીધા હતા. મુંડે જ્યારે કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે રાજીનામું…
- અમદાવાદ
Gujarat માં વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના વહીવટી માળખા વ્યાપક સમીક્ષા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં…
- નેશનલ
હવામાનમાં પલટોઃ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ
શ્રીનગર/શિમલા: કાશ્મીર અને શિમલાના ઘણા ઊંચા વિસ્તારોમાં ગુરુવારે તાજી હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ, બડગામ જિલ્લાના દૂધપથરી, શોપિયાંના હીરપોરા વિસ્તાર અને બારામુલ્લાના ઉડીમાં હળવી હિમવર્ષા નોંધાઈ હતી. હિમાચલ પ્રદેશના શિમલા, લાહૌલ અને…
- નેશનલ
Delhi ના સીએમ રેખા ગુપ્તાએ મંત્રીમંડળ સાથે યમુના નદીના વાસુદેવ ઘાટ પર કરી આરતી અને પૂજા
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)27 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવી છે. જેમાં આજે દિલ્હીના સીએમ તરીકે રેખા ગુપ્તાએ શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા. જોકે, તેની બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી સાંજે રેખા ગુપ્તા કેબિનેટ મંત્રીઓ…
- Champions Trophy 2025
બાંગ્લાદેશ 35/5 અને પછી 228/10ઃ તૌહિદ હૃદયની વન-ડેમાં પ્રથમ સેન્ચુરી
દુબઈઃ બાંગ્લાદેશે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેના પ્રારંભિક મુકાબલામાં બૅટિંગ પસંદ કર્યા બાદ ધબડકા સાથે શરૂઆત કરી હતી, પરંતુ મિડલ-ઑર્ડરના બે બૅટર વચ્ચેની 154 રનની વિક્રમજનક ભાગીદારીની મદદથી છેવટે ભારતના આ પાડોશી દેશની ટીમની ઇનિંગ્સ 50મી ઓવરના ચોથા બૉલ…
- નેશનલ
PM Modi એ કહ્યું આગામી ચૂંટણીઓમાં એનડીએ વિપક્ષને હરાવવા કટિબદ્ધ
નવી દિલ્હી : દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી છે. જ્યારે આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા અને નાયબ મુખ્યમંત્રી તરીકે પરવેશ વર્માએ શપથ ગ્રહણ કર્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર…