- મહારાષ્ટ્ર
કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડનું કર્યું કૌભાંડઃ ભાજપના વિધાનસભ્યના નિશાન પર ધનંજય મુંડે આવ્યા
મુંબઈઃ મહારાષ્ટ્રના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય સુરેશ ધસે આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રધાન ધનંજય મુંડેને નિશાન પર લીધા હતા. મુંડે જ્યારે કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે રાજીનામું…
- અમદાવાદ
Gujarat માં વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના વહીવટી માળખા વ્યાપક સમીક્ષા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં…
- નેશનલ
હવામાનમાં પલટોઃ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ
શ્રીનગર/શિમલા: કાશ્મીર અને શિમલાના ઘણા ઊંચા વિસ્તારોમાં ગુરુવારે તાજી હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ, બડગામ જિલ્લાના દૂધપથરી, શોપિયાંના હીરપોરા વિસ્તાર અને બારામુલ્લાના ઉડીમાં હળવી હિમવર્ષા નોંધાઈ હતી. હિમાચલ પ્રદેશના શિમલા, લાહૌલ અને…
- નેશનલ
Delhi ના સીએમ રેખા ગુપ્તાએ મંત્રીમંડળ સાથે યમુના નદીના વાસુદેવ ઘાટ પર કરી આરતી અને પૂજા
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)27 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવી છે. જેમાં આજે દિલ્હીના સીએમ તરીકે રેખા ગુપ્તાએ શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા. જોકે, તેની બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી સાંજે રેખા ગુપ્તા કેબિનેટ મંત્રીઓ…
- Champions Trophy 2025
બાંગ્લાદેશ 35/5 અને પછી 228/10ઃ તૌહિદ હૃદયની વન-ડેમાં પ્રથમ સેન્ચુરી
દુબઈઃ બાંગ્લાદેશે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેના પ્રારંભિક મુકાબલામાં બૅટિંગ પસંદ કર્યા બાદ ધબડકા સાથે શરૂઆત કરી હતી, પરંતુ મિડલ-ઑર્ડરના બે બૅટર વચ્ચેની 154 રનની વિક્રમજનક ભાગીદારીની મદદથી છેવટે ભારતના આ પાડોશી દેશની ટીમની ઇનિંગ્સ 50મી ઓવરના ચોથા બૉલ…
- નેશનલ
PM Modi એ કહ્યું આગામી ચૂંટણીઓમાં એનડીએ વિપક્ષને હરાવવા કટિબદ્ધ
નવી દિલ્હી : દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી છે. જ્યારે આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા અને નાયબ મુખ્યમંત્રી તરીકે પરવેશ વર્માએ શપથ ગ્રહણ કર્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર…
- આમચી મુંબઈ
દાદરના ગેસ્ટ હાઉસમાંથી 10.08 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: બેની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દાદર રેલવે સ્ટેશન નજીકના ગેસ્ટ હાઉસમાંથી 10.08 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને બે યુવકની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સેનુલ જુલુમ શેખ (28) અને જહાંગીર શહા આલમ શેખ (29) તરીકે…
- Champions Trophy 2025
અડીખમ બનેલા જાકર અલીને છેવટે શમીએ જાકારો આપ્યો, 200મી વિકેટ લીધી
દુબઈઃ બાંગ્લાદેશના માત્ર છ વન-ડેના અનુભવી મિડલ-ઑર્ડર બૅટર જાકર અલીએ આજે અહીં રોહિત શર્માના હાથે મળેલા બહુમૂલ્ય જીવતદાનનો એવો તો ફાયદો લીધો કે ક્રિકેટ જગત જોતું રહી ગયું. સ્પિનર અક્ષર પટેલના ઉપરાઉપરી બે બૉલમાં તેન્ઝિદ હસન અને મુશફિકુર રહીમ આઉટ…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરૂણાચલ અને મિઝોરમના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ બંને રાજ્યો ભારતનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું. વર્ષ ૧૯૮૭માં ૨૦ ફેબ્રુઆરીના દિવસે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમને રાજ્યોનો…