- મનોરંજન
કહાની કોન્ટ્રોવર્સી ક્વીનનીઃ ૩ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન ૧૨ દિવસથી વધુ ટક્યા નહીં, કોણ હતી?
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે, જેમને ‘કોન્ટ્રોવર્સી ક્વીન’ તરીકે પણ ઓળખાય છે. ચાહકો આ અભિનેત્રીના અભિનય અથવા સુંદરતા પર ધ્યાન આપે કે ન આપે, પરંતુ તેના નિવેદનો અને વર્તન ચોક્કસપણે દરેકનું ધ્યાન ખેંચે છે. અલબત્ત, આ લિસ્ટમાં રાખી સાવંતનું…
- અમદાવાદ
Gujarat માં 64 વર્ષ બાદ 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)64 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. જેમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે. સરકારની જનવિરોધી નીતિઓ અને બંધારણ અને તેના મૂલ્યો પરના અવિરત હુમલાઓ દ્વારા ઉભા થયેલા પડકારો પર ચર્ચા કરશે, જ્યારે…
- મહારાષ્ટ્ર
ST ખોટમાં હોવાનું નિવેદન આપવા બદલ પરિવહનપ્રધાનની ચોમેર ટીકા
મુંબઈઃ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટછાટો કારણે એસટી (ST) કોર્પોરેશનનું નુકસાન વધ્યું હોવા અંગેના નિવેદન કરવા બદલ પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકની ચારેકોરથી ટીકા થઇ રહી છે. એસટીમાં આપવામાં આવેલી વિવિધ છૂટોને કારણે આ નાણાકીય વર્ષમાં 640 કરોડ રૂપિયાનું નુકસાન…
- મનોરંજન
બોલો, જાણીતા સુપરસ્ટારની પત્ની સાઈડ રોલ કરતા શરમાતી નથી, જાણો કોણ છે?
મુંબઈઃ સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રાજકુમાર રાવ છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર સતત દબદબો જમાવી રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં બોલિવૂડનો સૌથી મોટા સુપરહિટ હીરો સાબિત થયેલા રાજકુમાર રાવની પત્ની પત્રલેખા પણ એક અભિનેત્રી છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું…
- મહારાષ્ટ્ર
ત્રીજી માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર શરૂ થશે, આ તારીખે જાહેર થશે બજેટ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર ત્રીજી માર્ચથી ૨૬ માર્ચ સુધી મુંબઈમાં યોજવામાં આવશે, જ્યારે રાજ્યનું બજેટ ૧૦ માર્ચે વિધાનસભાના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. આ બાબત વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ અંગેની સલાહકાર સમિતિની આજે મુંબઈમાં વિધાનભવનમાં બેઠક મળી હતી.…
- નેશનલ
પાટનગરમાં ઠંડીની વિદાયઃ તાપમાનમાં વધારો થતા મુંબઈગરા પરેશાન
નવી દિલ્હીઃ દેશભરમાં ઠંડીની વિદાય બાદ ફરી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ગુજરાતમાં ઉનાળાની શરૂઆત પછી તાપમાન એટલું વધી ગયું છે કે લોકો પરેશાન થઈ ગયા છે. દેશના પાટનગર દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈમાં…
- આમચી મુંબઈ
મુંબઈની ‘અંડરગ્રાઉન્ડ મેટ્રો’ ‘મોનો રેલ’ના પગલે?, અપેક્ષા પ્રમાણે મળતા નથી પ્રવાસી…
મુંબઈઃ મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (Metro 3)ના પ્રથમ તબક્કાને શરૂ થયાને લગભગ ૪ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મેટ્રો-૩ કોરિડોર મુસાફરોને આકર્ષવામાં સફળ રહ્યો નથી. મહિનાઓ પછી પણ અપેક્ષા પ્રમાણે પ્રવાસીઓ નહીં મળતા નિષ્ણાતોએ મુંબઈની મોનો જેવા…
- નેશનલ
યુપીના સંભલમાં હિંસા બાદ તંત્ર ‘એલર્ટ’: ગતિવિધિ પર નજર રાખવા 300 CCTV લગાવાશે
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં ગયા વર્ષે બનેલી હિંસક ઘટનાઓ બાદ હવે વહીવટી તંત્ર એલર્ટ પર છે. શહેરની સુરક્ષા માટે સંવેદનશીલ વિસ્તારો સહિત 127 સ્થળોએ 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ શહેરભરમાં સર્વેલન્સ માટે 2 કરોડ રૂપિયાના ખર્ચે…
- નેશનલ
આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં ‘કેન્સર ડે કેર સેન્ટર’ બનાવાશેઃ પીએમ મોદી
છતરપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના બાગેશ્વરધામ ખાતે બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. અહીંના કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં દેશના દરેક જિલ્લામાં કેન્સર ડે સેન્ટર ખોલામાં આવશે. મધ્ય…
- નેશનલ
Mahakumbh 2025:સીએમ યોગીએ કહ્યું, મહાકુંભ સદીની સૌથી દુર્લભ ઘટનાઓમાંની એક
આગ્રા : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમા આયોજિત મહાકુંભમાં(Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ છે. જેમાં 26 ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના રોજ અંતિમ સ્નાન છે. જેની માટે વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે જણાવ્યું હતું કે અત્યાર…