- અમદાવાદ
ગુજરાતમાં PMJAY યોજનામાં ગેરરિતી બદલ આટલી હોસ્પિટલ અને ડોકટર સસ્પેન્ડ
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મુદ્દે સરકારે જવાબ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા, અને હોસ્પિટલમાં ગેરરિતી આચરતા લોકોને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આવા લોકો સામે…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી) નિતેશ રાણેને પાઠ ભણાવશે: ભૂતપૂર્વ સાંસદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સંસદસભ્ય વિનાયક રાઉતે કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્ર ભાજપના પ્રધાન નિતેશ રાણેને પાઠ ભણાવશે. રાણેએ એવું નિવેદન કર્યું હતું કે શિવસેના યુબીટીના ટેકેદારો અને અન્ય વિપક્ષી પાર્ટીના ટેકેદારોને વિકાસનું ભંડોળ ફાળવવામાં આવશે નહીં.…
- મહારાષ્ટ્ર
થાણેમાં તીનહાથ નાકા નજીક કારમાં લાગી અચાનક આગ, વીડિયો વાઈરલ
મુંબઈઃ થાણેના તીન હાથ નાકા તરફ જતા લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર ગઈ કાલે આજે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ મારુતિ સુઝુકી કારનો “ઘ બર્નિગ કાર” જોવા મળી હતી. કારમાં આગ લાગવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને…
- મનોરંજન
મલાઈકા કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી, કોઈ કહેશે એકાવનની છે?
મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. મલાઈકાની ફેશન સેન્સ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. મલાઈકા અરોરા ઘણીવાર પોતાના લૂકથી છવાઈ જાય છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં તે સુંદર લાગે છે. મલાઈકા…
- મહારાષ્ટ્ર
માણિકરાવ કોકાટેને ગેરલાયક ઠેરવવાની એમવીએની માગણી: સ્પીકર કોર્ટના આદેશની રાહ જુએ છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ રાજ્ય વિધાનસભાની બિઝનેસ એડવાઈઝરી (કામકાજ સલાહકાર) કમિટીની બેઠકમાં નાશિકની કોર્ટ દ્વારા બે વર્ષના કારાવાસની સજા આપવામાં આવેલા કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેને અપાત્ર ઠેરવવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, જ્યારે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે…
- આમચી મુંબઈ
બોગસ દસ્તાવેજો પર મોંઘી કારો ખરીદીને વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોગસ દસ્તાવેજોને આધારે બૅન્ક અને ફાઈનાન્સ કંપનીઓમાંથી મેળવેલી લોન પર ખરીદવામાં આવેલી મોંઘીદાટ કારો વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકીના સાત આરોપીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. અમુક પ્રકરણોમાં આરોપીઓ જે કાર ખરીદતા તે જ મોડેલની કાર ચોરતા…
- મહારાષ્ટ્ર
ફડણવીસે 109 ઓએસડી-પીએસને મંજૂરી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી માહિતી આપી હતી કે તેમણે કેબિનેટના સાથી પ્રધાનો દ્વારા આપવામાં આવેલા ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) અને પીએસ (અંગત સચિવ) માટેના 125 નામની ભલામણમાંથી 109 નામને માન્યતા આપી છે. બાકીના…
- અમદાવાદ
ગુજરાતમાં ગરમીની થશે શરૂઆત, હવામાન વિભાગે અહીં આપ્યું યલો એલર્ટ
અમદાવાદઃ રાજ્યમાંથી શિયાળો ધીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 5 દવિસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પણ યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં…
- નેશનલ
બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાની સરકારના પતન બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી છે. જો કે હવે ભારત સરકાર બાંગ્લાદેશ સામે કડક બની રહી હોય તેવું લાગે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે (S Jaishankar) સ્પષ્ટ કહી દીધું છે…