- મહારાષ્ટ્ર
ફડણવીસે 109 ઓએસડી-પીએસને મંજૂરી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી માહિતી આપી હતી કે તેમણે કેબિનેટના સાથી પ્રધાનો દ્વારા આપવામાં આવેલા ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) અને પીએસ (અંગત સચિવ) માટેના 125 નામની ભલામણમાંથી 109 નામને માન્યતા આપી છે. બાકીના…
- અમદાવાદ
ગુજરાતમાં ગરમીની થશે શરૂઆત, હવામાન વિભાગે અહીં આપ્યું યલો એલર્ટ
અમદાવાદઃ રાજ્યમાંથી શિયાળો ધીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 5 દવિસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પણ યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં…
- નેશનલ
બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાની સરકારના પતન બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી છે. જો કે હવે ભારત સરકાર બાંગ્લાદેશ સામે કડક બની રહી હોય તેવું લાગે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે (S Jaishankar) સ્પષ્ટ કહી દીધું છે…
- આમચી મુંબઈ
મુંબઈના રેલવે સ્ટેશનો પરની પાણીની પરબ ક્યાં થઈ ‘ગાયબ’: પ્રવાસીઓ ‘તરસ્યા’?
મુંબઈઃ મુંબઈ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઊંચો થઈ રહ્યો છે. હવે મુંબઈમાં ખુશનુમા વાતાવરણ રહેતું નથી. કોંક્રિટનું જંગલ બની ગયેલી મુંબઈનગરીમાં પણ હવે અસહ્ય ગરમી પડે છે ત્યારે સ્વાભાવિક છે કે પીવાના પાણીની જરૂરિયાત ઊભી થવાની. ઘર બહાર નીકળતા 80…
- Uncategorized
Bangladesh માં ફરી હિંસા ભડકી, એરબેઝ પર હુમલો એકનું મોત
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)ઓગસ્ટ માસ બાદ ફરી એકવાર હિંસા ભડકી છે. જેમાં ઉપદ્રવીઓએ કોક્સ બજાર એરબેઝ પર હુમલો કર્યો છે. કોક્સ બજાર એરફોર્સ પર થયેલ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ મૃતકની ઓળખ 25 વર્ષીય શિહાબ કબીર નાહીદ તરીકે…
- નેશનલ
Delhi ના સીએમ કાર્યાલયમાંથી બાબા આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીર દૂર કરાયાનો આપનો દાવો
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)સરકારની રચના બાદ હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મહાપુરુષોની તસવીરને મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હી વિધાનસભામાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાની ઓફિસમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને…
- મનોરંજન
કહાની કોન્ટ્રોવર્સી ક્વીનનીઃ ૩ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન ૧૨ દિવસથી વધુ ટક્યા નહીં, કોણ હતી?
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે, જેમને ‘કોન્ટ્રોવર્સી ક્વીન’ તરીકે પણ ઓળખાય છે. ચાહકો આ અભિનેત્રીના અભિનય અથવા સુંદરતા પર ધ્યાન આપે કે ન આપે, પરંતુ તેના નિવેદનો અને વર્તન ચોક્કસપણે દરેકનું ધ્યાન ખેંચે છે. અલબત્ત, આ લિસ્ટમાં રાખી સાવંતનું…
- અમદાવાદ
Gujarat માં 64 વર્ષ બાદ 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)64 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. જેમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે. સરકારની જનવિરોધી નીતિઓ અને બંધારણ અને તેના મૂલ્યો પરના અવિરત હુમલાઓ દ્વારા ઉભા થયેલા પડકારો પર ચર્ચા કરશે, જ્યારે…
- મહારાષ્ટ્ર
ST ખોટમાં હોવાનું નિવેદન આપવા બદલ પરિવહનપ્રધાનની ચોમેર ટીકા
મુંબઈઃ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટછાટો કારણે એસટી (ST) કોર્પોરેશનનું નુકસાન વધ્યું હોવા અંગેના નિવેદન કરવા બદલ પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકની ચારેકોરથી ટીકા થઇ રહી છે. એસટીમાં આપવામાં આવેલી વિવિધ છૂટોને કારણે આ નાણાકીય વર્ષમાં 640 કરોડ રૂપિયાનું નુકસાન…