- સ્પેશિયલ ફિચર્સ
પાકિસ્તાનનું નામકરણ કોણે કર્યું, જાણો છો? નામ જાણીને ચોંકી ઉઠશો…
જ્યારે પણ ભારતના પડોસી દેશની વાત આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં નામ આવે પાકિસ્તાન અને બીજું નામ ચીનનું. આ બંને દેશ સાથે ભારતના સંબંધો ખાસ કંઈ સારા શકાય એવા નથી કારણ કે ભારતને હેરાન કરવાનો એક પણ મોકો છોડતા નથી.…
- સુરત
સુરતઃ શિવશકિત માર્કેટમાં સતત બીજા દિવસે લાગી આગ, કરોડો રૂપિયાનું નુકસાન
સુરતઃ શહેરની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગે વિકારળ રૂપ ધારણ કર્યું છે. સાત કલાકથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કાબુમાં નથી આવી રહી. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માટે આવેલી 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (26-02-25): આજે મહાશિવરાત્રિ પર આ ત્રણ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ, જુઓ શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે કોઈ પણ પ્રકારના પોલિટિક્સમાં સામેલ થતાં…
- અમદાવાદ
આવતીકાલે ‘અમદાવાદ’નો સ્થાપના દિવસઃ ભદ્રકાળી માતાજી સવારે નીકળશે નગરયાત્રાએ
અમદાવાદઃ 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો(Ahmedabad)સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિ પર્વ પણ છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે…
- મહારાષ્ટ્ર
પવારના ‘પ્રિય’ જયંત પાટીલની બાવનકુળે સાથે મુલાકાત:
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં મોટા રાજકીય ઘટનાક્રમો આકાર લઈ થઈ રહ્યા છે. શરદ પવારની એનસીપીના નેતા જયંત પાટિલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આ બધા વચ્ચે હવે રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને જયંત પાટીલ મળ્યા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના 17 લાખ સરકારી કર્મચારીઓ માટે બોનસ, ડીએમાં 12 ટકાનો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારી કર્મચારીઓને ફેબ્રુઆરીમાં બોનસ મળ્યું છે, કારણ કે તેમના ડીએમાં 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે મંગળવારે 1 જુલાઈ, 2024થી અમલમાં આવતા પાંચમા વેતન પંચના અસંશોધિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં 12…
- અમદાવાદ
ગુજરાતમાં શિયાળાની વિદાય, ગરમી માટે તૈયાર રહેવાની આઈએમડીએ આપી ચેતવણી
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં મહા મહિનામાં જ ઠંડી નામશેષ થઈ ગઈ હોય ફાગણ-ચૈત્ર મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યના હવામાનની સ્થિતિને જોતાં હવે શિયાળો તેના અંતિમ ચરણમાં છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક…
- Champions Trophy 2025
ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મૅચ રદઃ જાણી લો…સેમિ ફાઇનલ માટે ગ્રૂપ `બી’માંથી હવે કોને કેટલો ચાન્સ છે
રાવલપિંડીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી યજમાન પાકિસ્તાનની ટીમ જ રેસમાંથી બહાર ફેંકાઈ જતાં પાકિસ્તાનમાં આ ટૂર્નામેન્ટ પ્રત્યે લોકોનો રસ અને ઉત્સાહ ઓછા થઈ ગયા છે ત્યાં હવે રાવલપિંડીમાં આજે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ વરસાદને કારણે ન રમાતાં મડાગાંઠ ગૂંચવાઈ ગઈ…
- નેશનલ
Mahakumbh 2025 : સીએમ યોગીએ કહ્યું મહાકુંભે રાજ્યમાં નવા પંચતીર્થને જોડયા, ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં(Mahakumbh 2025)બુધવારે આખરી સ્નાન છે. જેની માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે મહાકુંભે પ્રયાગરાજ, અયોધ્યા, કાશી, મથુરા, ગોરખપુર નવા પંચતીર્થને જોડ્યા…