- નેશનલ
યુપી, બિહાર ક્યારેય માત્ર હિન્દીભાષી પ્રદેશો નહોતા; હિન્દી થોપવાના વિવાદમાં સ્ટાલિનના આક્ષેપ
ચેન્નાઈ: હિન્દી ભાષાને થોપવાના વિવાદ પર ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને વધુ એક આરોપ કર્યો છે. તેમણે ગુરુવાર 27 ફેબ્રુઆરી, 2025ના રોજ આરોપ લગાવ્યો કે અખંડ હિન્દી ઓળખ માટેના દબાણે “પ્રાચીન માતૃભાષાઓનો નાશ કર્યો.” તેમણે દાવો કર્યો…
- આમચી મુંબઈ
પુણેમાં એસટી બસમાં યુવતી પર બળાત્કાર: ફરાર આરોપી વિશે માહિતી આપનારને એક લાખનું ઇનામ જાહેર
મુંબઈ: પુણેના સ્વારગેટ વિસ્તારમાં બસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસમાં 26 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થયેલા રીઢા આરોપીની ધરપકડ કરવા માટે તેના વિશે માહિતી આપનારને પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે,…
- Champions Trophy 2025
બાંગ્લાદેશમાં ક્રિકેટર લિટન દાસની મહા શિવરાત્રિ નિમિત્તે ખાસ પૂજાઃ તિલક, ચાહર, કર્ણએ બાબુલનાથ મંદિરમાં દર્શન કર્યા
ઢાકાઃ બાંગ્લાદેશનો હિન્દુ ક્રિકેટર લિટન દાસ ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની બાંગ્લાદેશની ટીમમાં તો નથી એમ છતાં તે બે દિવસથી ન્યૂઝમાં છે. વાત એમ છે કે બુધવારે મહા શિવરાત્રિના અવસરે શિવલિંગ પર ખાસ પૂજા કરી હતી અને એના ફોટો શૅર કર્યા હતા…
- રાશિફળ
બન્યો લક્ષ્મી નારાયણ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે જણાવવામાં આવ્યું છે અને બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવાની સાથે સાથે જ તેને વાણી, વેપાર, અર્થવ્યવસ્થા, શેરબજારના કારક માનવામાં આવ્યા છે. જ્યારે શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય અને વૈવાહિક સુખનો કારક માનવામાં આવ્યા છે. આજે…
- Champions Trophy 2025
રિઝવાનના મુદ્દે ટીમના જ ખેલાડીનો શૉકિંગ ખુલાસો, ઇમરાનની ચિંતા બહેન અલીમાએ મીડિયામાં વ્યક્ત કરી
કરાચીઃ મોહમ્મદ રિઝવાનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ પોતાના જ યજમાનપદ વચ્ચે ન્યૂ ઝીલૅન્ડ સામે 60 રનથી અને પછી ભારત સામે છ વિકેટે પરાસ્ત થતાં સ્પર્ધાની બહાર ફેંકાતાં ટીમમાંની જૂથબંધી તેમ જ ભૂતપૂર્વ કૅપ્ટન ઇમરાન ખાનની પ્રતિક્રિયા હાલમાં પાકિસ્તાનમાં ખૂબ ચર્ચામાં છે.…
- નેશનલ
અમેરિકન કંપનીઓ હવે ‘Gold card’ હેઠળ ભારતીયોને નોકરી પર રાખી શકે છે; ટ્રમ્પની જાહેરાત
વોશીંગ્ટન ડીસી: અમેરિકાની નાગરિકા મેળવવા ઈચ્છતા લોકો માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ યોજના (‘Gold card’ visa) રજુ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકન કંપનીઓ હવે નવી પ્રસ્તાવિત ‘ગોલ્ડ કાર્ડ’ યોજના હેઠળ અમેરિકન યુનિવર્સિટીઓમાંથી ભારતીય ગ્રેજ્યુએટ્સને…
- વડોદરા
વડોદરામાં 60 વર્ષના વૃદ્ધે સગીરાને પીંખી નાખી, આ રીતે ભાંડો ફૂટ્યો
Vadodara Crime News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 60 વર્ષના ટેક્સી ડ્રાઇવરે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ આ અંગે તેના માતા પિતાને જાણ કરી હતી. જે બાદ ફ્લેટના સીસીટીવીના ફુટેજ ચેક કરતાં તેમના પગ નીચેથી…
- મનોરંજન
ફરી દમદાર ફિલ્મમાં જોવા મળશે અભિષેક બચ્ચન, ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર
પ્રાઇમ વિડિયોએ (Prime Video)તેની આગામી ફિલ્મ બી હેપ્પી (Be Happy)ના પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પ્રાઇમ વિડીયો પર પોતાની નવી ફિલ્મ સાથે પોતાના ચાહકો માટે એક નવી સ્ટોરી લઈને આવવાના છે. આ ફિલ્મમાં અભિષેક…
- નેશનલ
Punjab સરકારે કરી મોટી જાહેરાત, પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે ભણાવાશે
નવી દિલ્હી : પંજાબ (Punjab)સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં સરકારે રાજ્યની તમામ બોર્ડની શાળામાં પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે શીખવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પૂર્વે પંજાબ સરકારે બુધવારે આરોપ લગાવ્યો હતો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ…