- રાશિફળ
બન્યો લક્ષ્મી નારાયણ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે જણાવવામાં આવ્યું છે અને બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવાની સાથે સાથે જ તેને વાણી, વેપાર, અર્થવ્યવસ્થા, શેરબજારના કારક માનવામાં આવ્યા છે. જ્યારે શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય અને વૈવાહિક સુખનો કારક માનવામાં આવ્યા છે. આજે…
- Champions Trophy 2025
રિઝવાનના મુદ્દે ટીમના જ ખેલાડીનો શૉકિંગ ખુલાસો, ઇમરાનની ચિંતા બહેન અલીમાએ મીડિયામાં વ્યક્ત કરી
કરાચીઃ મોહમ્મદ રિઝવાનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ પોતાના જ યજમાનપદ વચ્ચે ન્યૂ ઝીલૅન્ડ સામે 60 રનથી અને પછી ભારત સામે છ વિકેટે પરાસ્ત થતાં સ્પર્ધાની બહાર ફેંકાતાં ટીમમાંની જૂથબંધી તેમ જ ભૂતપૂર્વ કૅપ્ટન ઇમરાન ખાનની પ્રતિક્રિયા હાલમાં પાકિસ્તાનમાં ખૂબ ચર્ચામાં છે.…
- નેશનલ
અમેરિકન કંપનીઓ હવે ‘Gold card’ હેઠળ ભારતીયોને નોકરી પર રાખી શકે છે; ટ્રમ્પની જાહેરાત
વોશીંગ્ટન ડીસી: અમેરિકાની નાગરિકા મેળવવા ઈચ્છતા લોકો માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ યોજના (‘Gold card’ visa) રજુ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકન કંપનીઓ હવે નવી પ્રસ્તાવિત ‘ગોલ્ડ કાર્ડ’ યોજના હેઠળ અમેરિકન યુનિવર્સિટીઓમાંથી ભારતીય ગ્રેજ્યુએટ્સને…
- વડોદરા
વડોદરામાં 60 વર્ષના વૃદ્ધે સગીરાને પીંખી નાખી, આ રીતે ભાંડો ફૂટ્યો
Vadodara Crime News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 60 વર્ષના ટેક્સી ડ્રાઇવરે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ આ અંગે તેના માતા પિતાને જાણ કરી હતી. જે બાદ ફ્લેટના સીસીટીવીના ફુટેજ ચેક કરતાં તેમના પગ નીચેથી…
- મનોરંજન
ફરી દમદાર ફિલ્મમાં જોવા મળશે અભિષેક બચ્ચન, ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર
પ્રાઇમ વિડિયોએ (Prime Video)તેની આગામી ફિલ્મ બી હેપ્પી (Be Happy)ના પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પ્રાઇમ વિડીયો પર પોતાની નવી ફિલ્મ સાથે પોતાના ચાહકો માટે એક નવી સ્ટોરી લઈને આવવાના છે. આ ફિલ્મમાં અભિષેક…
- નેશનલ
Punjab સરકારે કરી મોટી જાહેરાત, પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે ભણાવાશે
નવી દિલ્હી : પંજાબ (Punjab)સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં સરકારે રાજ્યની તમામ બોર્ડની શાળામાં પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે શીખવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પૂર્વે પંજાબ સરકારે બુધવારે આરોપ લગાવ્યો હતો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ…
- આમચી મુંબઈ
કચ્છના વેપારીનું અપહરણ કરી પુત્ર પાસે 65 લાખની ખંડણી માગી: ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કચ્છથી મુંબઈ આવવાના નીકળેલા કાપડના વેપારીનું કથિત અપહરણ કરી પુત્ર પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વેપારીનો છુટકારો કરાવ્યો હતો. આરોપીઓએ પચીસ લાખ રૂપિયા મલાડના આંગડિયા મારફત મોકલાવવાની સૂચના આપી હતી.…
- મહારાષ્ટ્ર
બસમાં યુવતી પર થયેલા બળાત્કાર મુદ્દે સુપ્રિયા સુળેએ તંત્રની કાઢી ઝાટકણી
મુંબઈઃ મહાશિવરાત્રિના સપરમા દિને શિવશાહી બસમાં જ યુવતી સાથે બળાત્કારની ચોંકાવનારી ઘટના ઘટ્યા બાદ એનસીપી (શરદ પવાર જૂથ)નાં નેતા સુપ્રિયા સુળે રોષે ભરાયાં હતાં. મહારાષ્ટ્રમાં ફરી એક વાર મહિલાઓ સુરક્ષિત ન હોવાનું કહીને તેમણે સરકારને પૂછ્યું હતું કે રાજ્યમાં મહિલાઓ…
- નેશનલ
કેન્દ્ર સરકાર તમામ લોકો નવી પેન્શન સ્કીમ લાવવાની તૈયારીમાં, જાણો શું થશે ફાયદા
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા ક્ષેત્રે નવી પહેલ કરવા જઇ રહી છે. જેમાં કેન્દ્ર સરકાર નવી યુનિવર્સલ પેન્શન યોજના(Universal Pension Scheme)પર કામ કરી રહી છે. જેમાં અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ ભારતીયોને આ પેન્શન યોજનાનો લાભ મળશે. હાલમાં, બાંધકામ…