- મહારાષ્ટ્ર
પિતાનું પિશાચી કૃત્ય: ચાર દીકરીને વાસનાનો શિકાર બનાવી એક પુત્રીનો પાંચ વખત ગર્ભપાત કરાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીતને મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચે સિંધુદુર્ગ જિલ્લામાંથી પકડી પાડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ નાલાસોપારમાં રહેતી તેની ચાર-ચાર દીકરીઓ સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું, જેને પગલે એક પુત્રીએ તો…
- Champions Trophy 2025
મેઘરાજાને કારણે મૅચ ન રમાતાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું, યજમાન દેશના નામે ઘણા ખરાબ રેકૉર્ડ લખાઈ ગયા
રાવલપિંડીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આજે અહીં યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશની સફર વરસાદને કારણે મૅચ અનિર્ણિત રહેતાં અકાળે પૂરી થતાં પાકિસ્તાનના નામે અનેક ખરાબ રેકૉર્ડ લખાયા હતા. પાકિસ્તાન એવો પ્રથમ દેશ છે જેણે યજમાન તરીકે આ સ્પર્ધામાં ઝુકાવ્યું હતું, પરંતુ એક પણ…
- મનોરંજન
હવે ગોવિંદાએ કરી નવી વાત, મારી કુંડળીમાં બે લગ્નના યોગ…
ગોવિંદા અને સુનિતા આહુજા 11 માર્ચે તેમની 38મી મેરેજની એનિવર્સરી ઉજવશે. પરંતુ તેમના મેરેજ એનિવર્સરી પહેલા, તેમના જીવનમાં એક તોફાનના એંધાણ દેખાય છે અને તેમના સંબંધો તૂટવાની અણી પર આવી ગયા છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે…
- Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનના ‘ધબડકા’નો મુદ્દો સંસદમાં ગાજશે, પીએમ આપશે નિવેદન…
ઈસ્લામાબાદઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Chapions Trophy 2025)માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની એક્ઝિટ પછી બહુ મોટા વિવાદનું નિર્માણ થયું છે. ટૂર્નામેન્ટનું યજમાન કરનારી પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાં કોઈ કમાલ કરી શકી નહીં અને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે ત્યારે હવે આ…
- મહારાષ્ટ્ર
પુણેમાં રસ્તા પર યુવકની મારપીટ બાદ તેની બાઇક સળગાવી: ત્રણની ધરપકડ
મુંબઈ: પુણેમાં રસ્તા પર યુવકની મારપીટ કર્યા બાદ તેની બાઇકને સળગાવી દેવા પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ફરિયાદી યુવકે દાવો કર્યો હતો કે આરોપીઓએ તેને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ત્યાંથી નાસી છૂટ્યો…
- નેશનલ
યુપી, બિહાર ક્યારેય માત્ર હિન્દીભાષી પ્રદેશો નહોતા; હિન્દી થોપવાના વિવાદમાં સ્ટાલિનના આક્ષેપ
ચેન્નાઈ: હિન્દી ભાષાને થોપવાના વિવાદ પર ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને વધુ એક આરોપ કર્યો છે. તેમણે ગુરુવાર 27 ફેબ્રુઆરી, 2025ના રોજ આરોપ લગાવ્યો કે અખંડ હિન્દી ઓળખ માટેના દબાણે “પ્રાચીન માતૃભાષાઓનો નાશ કર્યો.” તેમણે દાવો કર્યો…
- આમચી મુંબઈ
પુણેમાં એસટી બસમાં યુવતી પર બળાત્કાર: ફરાર આરોપી વિશે માહિતી આપનારને એક લાખનું ઇનામ જાહેર
મુંબઈ: પુણેના સ્વારગેટ વિસ્તારમાં બસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસમાં 26 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થયેલા રીઢા આરોપીની ધરપકડ કરવા માટે તેના વિશે માહિતી આપનારને પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે,…
- Champions Trophy 2025
બાંગ્લાદેશમાં ક્રિકેટર લિટન દાસની મહા શિવરાત્રિ નિમિત્તે ખાસ પૂજાઃ તિલક, ચાહર, કર્ણએ બાબુલનાથ મંદિરમાં દર્શન કર્યા
ઢાકાઃ બાંગ્લાદેશનો હિન્દુ ક્રિકેટર લિટન દાસ ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની બાંગ્લાદેશની ટીમમાં તો નથી એમ છતાં તે બે દિવસથી ન્યૂઝમાં છે. વાત એમ છે કે બુધવારે મહા શિવરાત્રિના અવસરે શિવલિંગ પર ખાસ પૂજા કરી હતી અને એના ફોટો શૅર કર્યા હતા…
- રાશિફળ
બન્યો લક્ષ્મી નારાયણ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે જણાવવામાં આવ્યું છે અને બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવાની સાથે સાથે જ તેને વાણી, વેપાર, અર્થવ્યવસ્થા, શેરબજારના કારક માનવામાં આવ્યા છે. જ્યારે શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય અને વૈવાહિક સુખનો કારક માનવામાં આવ્યા છે. આજે…