- Champions Trophy 2025
Champions Trophy: ઇંગ્લેન્ડની ક્રિકેટમાં ધમાલ, બટલરે કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું
કરાંચીઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈંગ્લેન્ડની ટીમ સતત બે મેચ હાર્યા બાદ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન જોસ બટલરે વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે.…
- મહારાષ્ટ્ર
થાણેમાં પોડ ટેક્સીનું ટ્રાયલ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઓટોમેટેડ પોડ ટેક્સી સિસ્ટમને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણના ભાગરૂપે ઘોડબંદર રોડ પર આવેલા ભાયંદર પાડા મેટ્રો સ્ટેશનથી થાણેના વિહંગ હિલ્સ સર્કલ સુધી પ્રાયોગિક ધોરણે દોડાવવામાં આવશે, એમ રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે કહ્યું હતું. વાહનોની વધી…
- નેશનલ
સંભલમાં જામા મસ્જિદની સફાઇ કરવાનો એએસઆઇને હાઇ કોર્ટનો આદેશ
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઇ કોર્ટે આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ને સંભલમાં જામા મસ્જિદના પરિસરની સફાઇ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ મસ્જિદને વ્હાઇટવોશ કરવાનો આદેશ પસાર કર્યો નહોતો. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે આ આદેશ જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી દ્વારા રમઝાન પહેલા મસ્જિદને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર: ફડણવીસ-શિંદેના મતભેદ, પ્રધાનોના વિવાદ પર સરકારને ઘેરશે મહાવિકાસ આઘાડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું સોમવારથી ચાલુ થઈ રહેલું બજેટ સત્ર અધિવેશન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચેના મતભેદોના અહેવાલો વચ્ચે તોફાની બની રહે એવી શક્યતા જોવાઈ રહી છે. રાજ્યની વિપક્ષી મહાવિકાસ આઘાડી વિવાદમાં સપડાયેલા…
- આમચી મુંબઈ
ઘાટકોપર અને કુર્લાવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, હજુ આટલા દિવસ સંભાળીને પાણી વાપરજો નહીં તો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મિલિંદ નગર, પવઈમાં ૧,૮૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં આજે સાંજે અચાનક મોટું ગળતર જણાઈ આવ્યું હતું, તેને કારણે ઘાટકોપર જળાશયને થનારો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ સમારકામને…
- સ્પેશિયલ ફિચર્સ
અહો આશ્ચર્યમ્ઃ ભારતના આ રાજ્યમાં એક લીંબુ વેચાયું 13,000 રુપિયામાં, જાણો કારણ?
નવી દિલ્હી : તમિલનાડુમાં(Tamilnadu)થયેલી લીંબુની હરાજીએ લોકોમાં આશ્ચર્ય ઉપજાવ્યું છે. જેમાં તમિલનાડુના ઇરોડના જિલ્લામાં એક લીંબુની 13 હજાર રૂપિયામાં હરાજી થઇ હતી. આ લીંબુનો ઉપયોગ ઇરોડના એક ગામના મંદિરમાં ધાર્મિક વિધિમાં થયો હતો. મંદિર સત્તાવાળાએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ યોજાયેલી…
- મહારાષ્ટ્ર
સગાઈ પછી પણ સાથે ફરવાનો ઇનકાર કરનારી ફિયાન્સી પર હુમલો
પાલઘર: સગાઈ થયા પછી પણ સાથે ફરવાનો આવવાનો ઇનકાર કરનારી વાગ્દત્તા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી. તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા પછી આરોપીએ ફિયાન્સીની માતાને ફોન કરી તેમની દીકરીને મારી નાખી હોવાની જાણ કરી હતી.…
- નેશનલ
PM Modi એ યુરોપિયન યુનિયનના અધ્યક્ષ સાથે સુરક્ષા ભાગીદારી સહિત અનેક મુદ્દાઓ પર કરી મંત્રણા
નવી દિલ્હી : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મુદ્દાઓ પર મંત્રતા કરી હતી. હાલમાં ઉર્સુલા વોન ડેર લેયેન EU કોલેજ…
- શેર બજાર
Black Friday: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,420 પોઈન્ટ તૂટ્યો, ક્રેશ થવાના કારણ જાણો?
મુંબઈઃ વૈશ્વિક વેપારમાં વધતા તનાવ અને ટેરિફ વોરને કારણે મુંબઈ શેરબજારમાં ગાબડું નોંધાયું છે, જેમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં ધોવાણ થયું હતું. એકતરફી વેચવાલીને કારણે આજે શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. નિફ્ટી-50 અને 30 શેરના…