- ઇન્ટરનેશનલ
Trump Vs Zelenskky: ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના વિવાદ અંગે અમેરિકન્સે શું કહ્યું?
વોશિંગ્ટન: તાજેતરમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું, પરંતુ એક વાતમાં બન્નેને વાંધો પડ્યો અને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં જ બન્ને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ. આ ઘટના…
- મહારાષ્ટ્ર
દેશમુખ હત્યા કેસ: ખંડણી વસૂલવામાં જે આડે આવે તેને પતાવી નાખવાનો આદેશ કરાડે આપ્યો હતો
છત્રપતિ સંભાજીનગર: પવનચક્કી કંપની પાસેથી ખંડણી ઉઘરાવવાના પ્રયાસોને આડે જે કોઈ આવે તેને ખતમ કરી નાખવાનો કથિત આદેશ વાલ્મિક કરાડે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને આપ્યો હતો. સરપંચ દેશમુખ હત્યા કેસમાં દાખલ કરવામાં આવેલા આરોપનામા સાથે સંબંધિત…
- આમચી મુંબઈ
મુંબઈના રેલવે સ્ટેશનોના ‘ઈમર્જન્સી મેડિકલ રુમ’ કરાયા બંધઃ ઘાયલોની કેમ થશે સારવાર?
મુંબઈઃ સબર્બન મુંબઈ રેલવેના નેટવર્કમાં રોજની 3,200થી વધુ લોકલ સર્વિસ દોડાવાય છે, જ્યારે નિરંતર નેટવર્ક વધતું જાય છે તેની સાથે અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું નથી. વધતા અકસ્માતોને કારણે ઈમર્જન્સીમાં ઘાયલ પ્રવાસીની સારવાર માટે અગાઉ શરુ કરવામાં આવેલા ઈમર્જન્સી મેડિકલ સેન્ટરને હવે…
- આમચી મુંબઈ
મુંબઈ યુનિવર્સિટીના ‘છબરડા’થી પરેશાન થયા ડિગ્રીધારકો, જાણો શું કરી ભૂલ?
મુંબઈઃ આર્થિક રાજધાની મુંબઈની જાણીતી યુનિવર્સિટી તાજેતરમાં કરેલા મોટા છબરડાને કારણે લોકો તેના પર જોરદાર ટીકા વરસાવી રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટીએ મહાનગરના નામનો સ્પેલિંગ (જોડણી) ખોટો લખીને ‘મુમાબાઇ’ નામથી ગ્રેજ્યુએશન સટિફિકેટો જારી કર્યા છે. આ ભૂલને કારણે મુંબઈ યુનિવર્સિટી શરમજનક…
- મનોરંજન
Happy Birthday: ડાન્સ, એક્શન, લૂક બધામાં પરફેક્ટ છે આ સ્ટારકીડ પણ…
બોલીવૂડમાં સ્ટારકીડને ટેલેન્ટ ન હોય તો પણ કામ મળી જાય છે તેવી દલીલો કરી નેપોટીઝમનો કકળાટ રોજ થાય છે. વાત સાવ ખોટી પણ નથી, રોજ નવા નવા ચહેરાઓ આવી જાય છે અને કમ સે કમ એક સારી ફિલ્મ તો તેમને…
- નેશનલ
BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા
લખનઉ: બહુજન સમાજ પાર્ટી(BSP)માં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે રવિવારે બસપા સુપ્રીમો માયાવતી(BSP Chief Mayawati)એ એક મોટો નિર્ણય જાહેર કર્યો. તેમણે ભત્રીજા આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા. આકાશના સસરા અશોક સિદ્ધાર્થને હટાવ્યા બાદ…
- ઇન્ટરનેશનલ
Trump Vs Zelenskyy: ટ્રમ્પ સાથે બાથ ભીડનારા ઝેલેન્સ્કીની કેટલી છે સંપત્તિ?
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) વચ્ચે થયેલી તડાફડીના વિશ્વમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ઝેલેન્સકીને એક પત્રકારે પૂછ્યું કે તમે દેશના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ સૂટ કેમ…
- નેશનલ
હરિયાણામાં કોંગ્રેસની 23 વર્ષીય મહિલા કાર્યકર્તાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવતા રાજકીય ખળભળાટ
રોહતક: હરિયાણામાં મ્યુનિસિપલ ચૂંટણીના દિવસે રોહતક-દિલ્હી હાઇવે પર સાંપલા બસ સ્ટેન્ડ પાસે કોંગ્રેસની એક મહિલા કાર્યકરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ (Congress party woker found dead in Haryana) મચી ગયો છે, ઘટના બાદ રાજ્યમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના જણાવ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
2000 રૂપિયા બાદ 200 રૂપિયાની નોટ પર છે RBIની નજર? પાછી ખેંચી 137 કરોડના મૂલ્યની નોટો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ભારતીય ચલણને લઈને દર થોડા સમયે કંઈકને કંઈક નવી અપડેટ્સ આપવામાં આવતી હોય છે. હવે આરબીઆઈ દ્વારા 2000 રૂપિયા નોટ બાદ 200 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરબીઆઈ…
- સ્પેશિયલ ફિચર્સ
આ કારણે મહિલાઓ નથી વધેરતી શ્રીફળ? કારણે જાણીને ચોંકી ઉઠશો…
હિન્દુ ધર્મમાં અનેક નીતિ-નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એમાં પણ ખાસ કરીને પૂજા વગેરે માટે. આમાંથી જ એક નિયમ વિશે આજે આપણે વાત કરીશું. અમે અહીં જે નિયમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ નિયમ છે મહિલાઓએ પૂજા…