- વેપાર
Mumbai Gold Rate: સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા વચ્ચે જાણો આજના લેટેસ્ટ ભાવ?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં બે સપ્તાહની ઊંચી સપાટીએથી જોવા મળેલી પીછેહઠ, યુક્રેન-રશિયા વચ્ચે શાંતિ વિલંબિત થવાની શક્યતા અને ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે સોના અને ચાંદીમાં ઘટયા મથાળેથી સુધારો આવ્યાના નિર્દેશો હતા. જોકે,…
- આમચી મુંબઈ
કુરિયર કંપનીની ઑફિસમાંથી 1.85 કરોડની રોકડ ચોરનારા બનાસકાંઠાના બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ પરિસરમાં આવેલી કુરિયર કંપનીની ઑફિસમાંથી 1.85 કરોડ રૂપિયા ચોરવાના કેસમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં રહેતા બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કંપનીના નોકરે જ વતનના બે મિત્રની મદદથી ચોરી કરાવી હતી, પરંતુ રેલવે પોલીસની…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં બેરોજગાર પિતાનું હિચકારું કૃત્ય: ચાર મહિનાની બાળકીને મારી નાખી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં બનેલી હિચકારી ઘટનામાં બેરોજગાર પિતાએ ચાર મહિનાની બાળકીની ઘોડિયાની રસીથી ગળું દબાવી હત્યા કરી હતી. ગરીબીને કારણે ત્રીજા સંતાનની ઇચ્છા ન હોવા છતાં જન્મેલી બાળકીને મારી નાખી હોવાનો દાવો આરોપીએ કર્યો હતો. પંતનગર પોલીસે ધરપકડ કરેલા…
- અમદાવાદ
Gujarat માં જન્મ-મરણ નોંધણી ફીમાં 10 ગણો વધારો કરાયો
અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકારે જન્મ-મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 27મી ફેબ્રુઆરીથી નવા દર અમલી બન્યા છે. મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી રૂ.5થી વધારીને રૂ.20 કરવામાં આવી છે. જન્મના દાખલા માટે અગાઉની રૂ.10ની ફી વધારીને રૂ.50 કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર,…
- મનોરંજન
અક્ષરા સિંહના કિલર લૂકે ઈન્ટરનેટ પર લગાવી આગ…
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે પોતાની સુંદરતા, અભિનય અને ડાન્સથી બધાનું દિલ જીતી લે છે. તાજેતરમાં તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.…
- Champions Trophy 2025
શ્રેયસ તારણહાર બન્યો, પણ ધીમી બૅટિંગનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો
દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `એ’ના છેલ્લા અને (સેમિ ફાઇનલની હરીફ ટીમો નક્કી કરવા વિશેના) મહત્ત્વના મુકાબલામાં ટીમ ઇન્ડિયાના મિડલ-ઑર્ડરના ભરોસાપાત્ર બૅટર શ્રેયસ ઐયરે (79 રન, 98 બૉલ, 122 મિનિટ, બે સિક્સર, ચાર ફોર) એક છેડો સાચવી રાખીને ભારતીય ટીમનો ધબડકો…
- મહારાષ્ટ્ર
સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભપાત માટે દબાણ કરનારો પકડાયો
થાણે: ઉલ્હાસનગરમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ બનાવટી દસ્તાવેજોને આધારે તેનો ગર્ભપાત કરાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. 17 વર્ષની સગીરાને ગર્ભપાત માટે દવાઓ આપનારા ડૉક્ટરને પણ પોલીસે લૉકઅપભેગો કર્યો હતો.ઘટના સામે આવે પોલીસે વધુ તપાસ માટે ઉલ્હાસનગરની દફનભૂમિમાં દાટેલા મૃત…
- આમચી મુંબઈ
સેબીનાં પૂર્વ વડા માધબી પુરી બુચની મુશ્કેલી વધીઃ કોર્ટે એફઆઈઆર માટે આપ્યો આદેશ
મુંબઈઃ અહીંની એક વિશેષ અદાલતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)ને સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધબી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનોના સંબંધમાં એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપ્યો છે. મુંબઈની સ્પેશિયલ એન્ટિ કરપ્શન કોર્ટના જજે સેબીનાં પૂર્વ…
- Champions Trophy 2025
વિરાટના અણનમ 100 રન વખતે અનુષ્કા દુબઈમાં નહોતી, હવે 300મી મૅચનો ફ્લૉપ-શો જોવો પડ્યો!
દુબઈઃ વિરાટ કોહલીએ આજે 300મી વન-ડે રમીને અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો, પરંતુ આ કીર્તિમાન બાદ તે પત્ની અનુષ્કા શર્માની હાજરીમાં ફક્ત 11 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. રવિવાર, 23મી ફેબ્રુઆરીએ દુબઈમાં ભારતે પાકિસ્તાનને વિરાટના…