- મહારાષ્ટ્ર
દેશમાં સીધા વિદેશી રોકાણ માટે મહારાષ્ટ્ર પસંદગીનું રાજ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) માટે એક પસંદગીનું સ્થળ છે અને દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં 14 ટકાથી વધુ ફાળો આપે છે. રાજ્યપાલે બજેટ સત્રના પહેલા દિવસે રાજ્ય વિધાનસભાના…
- ગાંધીનગર
ગુજરાતમાં ગયા વર્ષે 10.96 લાખ પરિવારને મળ્યાં વીજ જોડાણો
ગાંધીનગર: રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની કામગીરી અને વીજ માળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે. વર્ષ 2024 સુધીમાં 10,96,581 જેટલા…
- મહારાષ્ટ્ર
લૂંટારાઓએ કરેલા હુમલામાં ડીસીપી, એપીઆઇ ઘાયલ: ડીસીપીએ વળતા જવાબમાં રિવોલ્વરમાંથી ગોળીબાર કરતાં લૂંટારુ ઘવાયો
પુણે: લૂંટના ગુનામાં સંડોવાયેલા લૂંટારાઓને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેમણે હુમલો કર્યો હતો, જેમાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને ઇજા પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. એક લૂંટારુએ ડીસીપી પર કોયતાથી હુમલો કર્યો હતો. આથી વળતા જવાબમાં…
- મહારાષ્ટ્ર
શ્વાનને લઇ વિવાદ થતાં પડોશીઓને ગાળો ભાંડી, તેમનાં સંતાનોની કરી મારપીટ: મહિલા વિરુદ્ધ ગુનો
થાણે: થાણે જિલ્લામાં પાળેલા શ્વાનને લઇ વિવાદ થતાં પડોશીઓને જાતિવાદી અપશબ્દો કહ્યા બાદ તેમનાં સંતાનોની મારપીટ કરવા બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. કેટલીક મહિલાઓ શુક્રવારે આરોપી પાસે ગઇ હતી અને ફરિયાદ કરી હતી કે તેનો શ્વાન શહાપુરમાં તેમના…
- મનોરંજન
ફોનથી ફિલ્મ શૂટ કરનારા ડિરેક્ટરે ઓસ્કરમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલા જીત્યા એવોર્ડ્સ?
97મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ફિલ્મ ‘અનોરા’એ ઇતિહાસ રચી દીધો છે. ‘ઓસ્કર 2025‘ એવોર્ડ સમારોહમાં એક ફિલ્મ ડિરેક્ટરને મળેલા સન્માનથી સિનેમા લવર્સ ખૂબ ખુશ થયા છે. ઘણા વર્ષોથી પોતાના કામથી સિનેમા ફેન્સને પ્રભાવિત કરી રહેલા ફિલ્મ નિર્માતા શૉન બેકરે ઓસ્કર 2025માં…
- રાશિફળ
રાહુ-કેતુનું થશે નક્ષત્ર પરિવર્તન, આ ચાર રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024ની જેમ જ 2025નો વર્ષ પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. માર્ચ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અનેક રાશિઓ માટે મુશ્કેલ સમય શરૂ થવા જઈ રહ્યા છે. આવી જ એક ગ્રહોની મહત્ત્વની…
- ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ ‘જીવંત’ કરવા માટે કોંગ્રેસે અધ્યક્ષને લખ્યો પત્ર
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા સત્રની કાર્યવાહીને જીવંત પ્રસારણ કરવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. દેશના અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવતું હોય તો ગુજરાતમાં પણ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તેમ જ ધારાસભ્યોએ કરેલી ચર્ચાની કોપી તેમને મળે…
- મહારાષ્ટ્ર
Budget Session: મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારોમાં ઘરો અને કૃષિ પંપ માટે વીજળીના દરમાં છૂટછાટ
મુંબઈ: આજે વિધાનસભામાં રૂ. ૬,૪૮૬.૨૦ કરોડની પૂરક માંગણીઓ અને રૂ. ૪,૨૪૫.૯૪ કરોડનો ચોખ્ખો બોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જાહેર ઉપયોગિતા માટે ભંડોળની જોગવાઈ અને રાજ્યના માળખાગત વિકાસને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે, જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ…