- મનોરંજન
ફોનથી ફિલ્મ શૂટ કરનારા ડિરેક્ટરે ઓસ્કરમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલા જીત્યા એવોર્ડ્સ?
97મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ફિલ્મ ‘અનોરા’એ ઇતિહાસ રચી દીધો છે. ‘ઓસ્કર 2025‘ એવોર્ડ સમારોહમાં એક ફિલ્મ ડિરેક્ટરને મળેલા સન્માનથી સિનેમા લવર્સ ખૂબ ખુશ થયા છે. ઘણા વર્ષોથી પોતાના કામથી સિનેમા ફેન્સને પ્રભાવિત કરી રહેલા ફિલ્મ નિર્માતા શૉન બેકરે ઓસ્કર 2025માં…
- રાશિફળ
રાહુ-કેતુનું થશે નક્ષત્ર પરિવર્તન, આ ચાર રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024ની જેમ જ 2025નો વર્ષ પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. માર્ચ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અનેક રાશિઓ માટે મુશ્કેલ સમય શરૂ થવા જઈ રહ્યા છે. આવી જ એક ગ્રહોની મહત્ત્વની…
- ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ ‘જીવંત’ કરવા માટે કોંગ્રેસે અધ્યક્ષને લખ્યો પત્ર
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા સત્રની કાર્યવાહીને જીવંત પ્રસારણ કરવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. દેશના અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવતું હોય તો ગુજરાતમાં પણ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તેમ જ ધારાસભ્યોએ કરેલી ચર્ચાની કોપી તેમને મળે…
- મહારાષ્ટ્ર
Budget Session: મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારોમાં ઘરો અને કૃષિ પંપ માટે વીજળીના દરમાં છૂટછાટ
મુંબઈ: આજે વિધાનસભામાં રૂ. ૬,૪૮૬.૨૦ કરોડની પૂરક માંગણીઓ અને રૂ. ૪,૨૪૫.૯૪ કરોડનો ચોખ્ખો બોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જાહેર ઉપયોગિતા માટે ભંડોળની જોગવાઈ અને રાજ્યના માળખાગત વિકાસને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે, જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ…
- વેપાર
Mumbai Gold Rate: સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા વચ્ચે જાણો આજના લેટેસ્ટ ભાવ?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં બે સપ્તાહની ઊંચી સપાટીએથી જોવા મળેલી પીછેહઠ, યુક્રેન-રશિયા વચ્ચે શાંતિ વિલંબિત થવાની શક્યતા અને ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે સોના અને ચાંદીમાં ઘટયા મથાળેથી સુધારો આવ્યાના નિર્દેશો હતા. જોકે,…
- આમચી મુંબઈ
કુરિયર કંપનીની ઑફિસમાંથી 1.85 કરોડની રોકડ ચોરનારા બનાસકાંઠાના બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ પરિસરમાં આવેલી કુરિયર કંપનીની ઑફિસમાંથી 1.85 કરોડ રૂપિયા ચોરવાના કેસમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં રહેતા બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કંપનીના નોકરે જ વતનના બે મિત્રની મદદથી ચોરી કરાવી હતી, પરંતુ રેલવે પોલીસની…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં બેરોજગાર પિતાનું હિચકારું કૃત્ય: ચાર મહિનાની બાળકીને મારી નાખી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં બનેલી હિચકારી ઘટનામાં બેરોજગાર પિતાએ ચાર મહિનાની બાળકીની ઘોડિયાની રસીથી ગળું દબાવી હત્યા કરી હતી. ગરીબીને કારણે ત્રીજા સંતાનની ઇચ્છા ન હોવા છતાં જન્મેલી બાળકીને મારી નાખી હોવાનો દાવો આરોપીએ કર્યો હતો. પંતનગર પોલીસે ધરપકડ કરેલા…
- અમદાવાદ
Gujarat માં જન્મ-મરણ નોંધણી ફીમાં 10 ગણો વધારો કરાયો
અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકારે જન્મ-મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 27મી ફેબ્રુઆરીથી નવા દર અમલી બન્યા છે. મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી રૂ.5થી વધારીને રૂ.20 કરવામાં આવી છે. જન્મના દાખલા માટે અગાઉની રૂ.10ની ફી વધારીને રૂ.50 કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર,…