આખરે વિવાદાસ્પદ પ્રધાન ધનંજય મુંડેનું રાજીનામું: ફડણવીસે સોમવારે રાતે આપ્યું હતું અલ્ટિમેટમ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે અપેક્ષા મુજબ રાજ્યના કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું હતું. મળતી માહિતી મુજબ સોમવારે રાતે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બંગલે થયેલી બેઠકમાં ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યા બાદ આ રાજીનામાની…
- નેશનલ
અગિયારમો દિવસઃ તેલંગણા ટનલ દુર્ઘટનામાં બચાવ અભિયાન યથાવત: આઠ લોકો ફસાયેલા
નાગરકર્નૂલ (તેલંગણા): શ્રીશૈલમ લેફ્ટ બેન્ક કેનાલ (એસએલબીસી) પ્રોજેક્ટની આંશિક રીતે તૂટી ગયેલી ટનલની અંદર બચાવ કામગીરી મંગળવારે અકસ્માતના 11મા દિવસે પણ ઝડપી ગતિએ યથાવત રહી હતી. અધિકારીઓને વિશ્વાસ છે કે ક્ષતિગ્રસ્ત ‘કન્વેયર બેલ્ટ’ આજે કાર્યરત થઈ જશે. એક અધિકારીએ જણાવ્યું…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં ૪.૪૦ કરોડ પ્રવાસીએ લીધી મુલાકાત
જમ્મુ: છેલ્લા બે વર્ષમાં ૧.૧૦ લાખ વિદેશીઓ સહિત ૪.૪૦ કરોડથી વધુ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી, એમ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું અને આ ક્ષેત્રમાં રોજગારી પેદા કરવા ક્ષેત્રની સંભાવના પર ભાર મૂક્યો હતો. ઓમર…
- નેશનલ
ચંદીગઢમાં વિરોધ પ્રદર્શન પૂર્વે પંજાબ પોલીસે ખેડૂત નેતાઓના ઘરે પાડ્યા ‘દરોડા’: સંયુક્ત કિસાન મોરચાનો દાવો
ચંદીગઢઃ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ના નેતાઓએ દાવો કર્યો હતો કે પોલીસે મંગળવારે વહેલી સવારે પંજાબમાં ઘણા ખેડૂત નેતાઓના નિવાસસ્થાનો પર “દરોડા” પાડ્યા હતા અને 5 માર્ચે ચંડીગઢમાં વિરોધ પ્રદર્શનના તેમના આહવાન અગાઉ તેમની “અટકાયત” કરવામાં આવી હતી. જોકે સંયુક્ત…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી અંગે આઝમીના રાજીનામાની માગણી સાથે વિધાનમંડળના બંને ગૃહોમાં ભારે ધમાલ: ગૃહની કાર્યવાહી ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમી દ્વારા મોગલ શાસક ઔરંગઝેબની કરવામાં આવેલી પ્રશંસાને મુદ્દો બનાવીને વિધાન મંડળના બંને ગૃહોમાં મંગળવારે ભારે ધમાલ જોવા મળી હતી. સત્તાધારી મહાયુતિના સભ્યોએ આઝમીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની અને તેમના પર દેશદ્રોહનો…
- નેશનલ
સીએમ યોગીએ કહ્યું Mahakumbh એ આસ્થાને આર્થિક પ્રગતિ સાથે જોડી, અયોધ્યા અને કાશી બંનેને ફાયદો
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના(Mahakumbh 2025)સફળ આયોજન અને વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી છે. સીએમ યોગીએ કહ્યું કે મહાકુંભે આસ્થાને આર્થિક વિકાસ સાથે જોડી છે. અયોધ્યા અને કાશી બંનેને મહાકુંભથી ફાયદો થયો છે.…
- Champions Trophy 2025
રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ ભારતના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન અને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્માને જાડિયો' કહીને તેને વજન ઘટાડવાની સલાહ આપવાની સાથે તેની ફિટનેસ પર વિવાદ ઊભો કરનાર કૉન્ગે્રસનાં પ્રવક્તા શમા મોહમ્મદની ટિપ્પણીનો રોહિતના ભૂતપૂર્વ સાથી ખેલાડી અને ભારતના…
- Champions Trophy 2025
ટ્રેવિસ હેડને વરુણ વહેલો આઉટ કરી શકે…ગાવસકરની આગાહી સાચી પડી
દુબઈઃ દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી, પરંતુ શરૂઆતમાં જ કાંગારુંઓની અમુક યોજના ઊંધી વળી ગઈ, કારણકે ત્રીજી જ ઓવરમાં પેસ બોલર મોહમ્મદ શમીએ 21 વર્ષની ઉંમરના અને ત્રણ જ વન-ડેના અનુભવી સ્પિન-ઑલરાઉન્ડર…