- નેશનલ
બમ બમ ભોલેઃ આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા
નવી દિલ્હીઃ બર્ફાની બાબાના દર્શન માટે જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. અમરનાથ યાત્રાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દર્શન કરી શકશે. રક્ષાબંધનના દિવસે યાત્રા સંપન્ન થશે. શ્રીમાતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની બેઠકમાં…
- મહારાષ્ટ્ર
મુંડેનું રાજીનામું ધુળફેંક: શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ બુધવારે એવો દાવો કર્યો હતો કે એનસીપીના નેતા ધનંજય મુંડેનું પ્રધાન તરીકેનું રાજીનામું ફક્ત ધુળફેંક છે. તેમને એવી ખાતરી આપવામાં આવી છે કે બીડના સરપંચની હત્યાના કેસની બાબત ઠંડી પડ્યા બાદ તેમનું ફરી કેબિનેટમાં પુનરાગમન…
- નેશનલ
Rahul Gandhi ની મુશ્કેલીમાં વધારો, હવે લખનૌની અદાલતે હાજર ન રહેતા ફટકાર્યો દંડ
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi)મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે લખનૌની એક અદાલતે કેસમાં હાજર નહિ રહેતા દંડ ફટકાર્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો કેસ લખનૌ દાખલ કરવામાં આવ્યો…
- નેશનલ
Tamilnadu માં ચાલી રહેલા ભાષા વિવાદમાં કમલ હાસને પણ ઝંપલાવ્યું, ભાજપ પર કર્યો પ્રહાર
નવી દિલ્હી : તમિલનાડુમાં(Tamilnadu)ચાલી રહેલા ભાષા વિવાદને પગલે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે અભિનેતા અને નેતા કમલ હાસને પણ ઝંપલાવ્યું છે. જેમાં કમલા હાસને ભાજપ પર તમિલનાડુ સહિત દક્ષિણના રાજ્યો પર હિન્દી ભાષાને લાદવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ગુુરુવારે પાણીપુરવઠો આ કારણથી બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં આર.બી. મહેતા માર્ગ પર ૭૫૦ મિલિમીટર વ્યાસની ૭૫૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનમાં પાલિકાના પાણીપુરવઠા વિભાગને મોટા પાયા પર ગળતર જણાઈ આવ્યું હતું. તેથી તેનું સમારકામ કરવાની સાથે અન્ય પાઈપલાઈનનું કામ ગુરુવાર, છ માર્ચના કરવામાં આવવાનું હોવાથી…
- Champions Trophy 2025
ભારતને એક શહેરમાં રમવાથી ફાયદો થવાના અહેવાલ અંગે સ્ટીવ સ્મિથે કરી નાખ્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી…
દુબઈ: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યા પછી ભારતે પાકિસ્તાનમાં નહીં રમવાનો મુદ્દો દર બીજે દિવસે ચર્ચામાં રહે છે, જેમાં અનેક ક્રિકેટરે તો ભારત એકલું દુબઈમાં રમી રહ્યું હોવાથી ફાયદો થઈ રહ્યો હોવાનું રટણ કરી રાખે છે ત્યારે કાંગારુ ટીમના સુકાની…
- મહારાષ્ટ્ર
આરોગ્ય વિભાગમાં નોકરીને નામે લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ: બે સામે ગુનો
નાગપુર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે નાગપુરમાં બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. નાગપુરના 53 વર્ષના રહેવાસીએ અજની પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે એફઆઇઆર દાખલ કર્યો હતો. આરોપીઓની ઓળખ…
- મહારાષ્ટ્ર
અધૂરે મહિને ઘરમાં જન્મેલી બાળકીનું મૃત્યુ: પોલીસે તપાસ હાથ ધરી
થાણે: બાવીસ વર્ષની યુવતીને ઘરમાં જ અધૂરે મહિને જન્મેલી બાળકીનું હૉસ્પિટલમાં દાખલ કરતાં પૂર્વે જ મૃત્યુ થયું હોવાની થાણેમાં બનેલી ઘટનાની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બીજી માર્ચની સવારે બની…
- Champions Trophy 2025
NZ VS SA: વિલિયમ્સન-રચિનની શાનદાર સદી, ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને આપ્યો 363 રનનો લક્ષ્યાંક
લાહોરઃ કેન વિલિયમ્સન અને રચિન રવિન્દ્રની સદીઓની મદદથી ન્યૂ ઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 363 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂ ઝીલેન્ડે 50 ઓવરમાં છ વિકેટે 362 રન કર્યા હતા. ચેમ્પિયન્સ…
- અમદાવાદ
Gujarat રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર, સ્થાપિત ક્ષમતા સાથે દેશમા દ્વિતીય ક્રમે
અમદાવાદ : ગુજરાત(Gujarat)રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારવા સતત કાર્યરત છે. જેના પગલે રિન્યુએબલ એનર્જીની સ્થાપતિ ક્ષમતામાં દેશમાં દ્વિતીય ક્રમે છે.તેમજ રાજ્યના અનેક નવી યોજનાનો અમલમાં મૂકવામાં આવી રહી છે. જેમાં વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ક્લાઇમેટ ચેન્જ રાજ્ય…