- Champions Trophy 2025
ભારતને એક શહેરમાં રમવાથી ફાયદો થવાના અહેવાલ અંગે સ્ટીવ સ્મિથે કરી નાખ્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી…
દુબઈ: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યા પછી ભારતે પાકિસ્તાનમાં નહીં રમવાનો મુદ્દો દર બીજે દિવસે ચર્ચામાં રહે છે, જેમાં અનેક ક્રિકેટરે તો ભારત એકલું દુબઈમાં રમી રહ્યું હોવાથી ફાયદો થઈ રહ્યો હોવાનું રટણ કરી રાખે છે ત્યારે કાંગારુ ટીમના સુકાની…
- મહારાષ્ટ્ર
આરોગ્ય વિભાગમાં નોકરીને નામે લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ: બે સામે ગુનો
નાગપુર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે નાગપુરમાં બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. નાગપુરના 53 વર્ષના રહેવાસીએ અજની પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે એફઆઇઆર દાખલ કર્યો હતો. આરોપીઓની ઓળખ…
- મહારાષ્ટ્ર
અધૂરે મહિને ઘરમાં જન્મેલી બાળકીનું મૃત્યુ: પોલીસે તપાસ હાથ ધરી
થાણે: બાવીસ વર્ષની યુવતીને ઘરમાં જ અધૂરે મહિને જન્મેલી બાળકીનું હૉસ્પિટલમાં દાખલ કરતાં પૂર્વે જ મૃત્યુ થયું હોવાની થાણેમાં બનેલી ઘટનાની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બીજી માર્ચની સવારે બની…
- Champions Trophy 2025
NZ VS SA: વિલિયમ્સન-રચિનની શાનદાર સદી, ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને આપ્યો 363 રનનો લક્ષ્યાંક
લાહોરઃ કેન વિલિયમ્સન અને રચિન રવિન્દ્રની સદીઓની મદદથી ન્યૂ ઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 363 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂ ઝીલેન્ડે 50 ઓવરમાં છ વિકેટે 362 રન કર્યા હતા. ચેમ્પિયન્સ…
- અમદાવાદ
Gujarat રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર, સ્થાપિત ક્ષમતા સાથે દેશમા દ્વિતીય ક્રમે
અમદાવાદ : ગુજરાત(Gujarat)રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારવા સતત કાર્યરત છે. જેના પગલે રિન્યુએબલ એનર્જીની સ્થાપતિ ક્ષમતામાં દેશમાં દ્વિતીય ક્રમે છે.તેમજ રાજ્યના અનેક નવી યોજનાનો અમલમાં મૂકવામાં આવી રહી છે. જેમાં વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ક્લાઇમેટ ચેન્જ રાજ્ય…
- મહારાષ્ટ્ર
વસઇમાં શસ્ત્રની ધાકે લૂંટના કેસનો ફરાર આરોપી 20 વર્ષ બાદ પકડાયો
પાલઘર: વસઇમાં ઓફિસમાં ઘૂસીને શસ્ત્રની ધાકે લૂંટના કેસમાં ફરાર આરોપીને પોલીસે 20 વર્ષ બાદ પકડી પાડ્યો હતો.માર્ચ, 2005માં લૂંટની ઘટના બની હતી, જેમાં અડધો ડઝન જેટલા લૂંટારા વસઇના આંબડપાડા વિસ્તારમાં એક વ્યક્તિની ઓફિસમાંં ઘૂસ્યા હતા. તેમણે એ વ્યક્તિને શસ્ત્રની ધાકે…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી પહેલી વાર ગુજરાત આવશે રાહુલ ગાંધી
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ એક બાદ એક ચૂંટણી હારી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા ધબડકા પછી રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ…
- નેશનલ
US Tariff War: ચીને ડોનાલ્ડ ટ્રમ્પને આપી ચેતવણી, કહ્યું જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે તો પણ લડવા માટે તૈયાર
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટેરિફ વોર(US Tariff War)મુદ્દે અનેક દેશો પ્રતિક્રિયા આપી રહ્યા છે . જેમાં કેનેડાએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને મૂર્ખતા પૂર્વક ગણાવ્યા બાદ હવે ચીને આક્રમક વલણ અપનાવ્યું છે. ચીને અમેરિકાના ટેરિફ લાદવાના…
- નેશનલ
આઝમીની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરા: યોગી આદિત્યનાથ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના પડઘા ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીને આઝમીની ટિપ્પણી અંગે તેમની સામે કાર્યવાહી કરવાની હાકલ કરતાં એવી…
- અમદાવાદ
માનો યા ના માનોઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર ચોથી સેકન્ડે પકડાય છે દારૂની બોટલ
અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીના (dry gujarat) દાવા વચ્ચે મોટી વાસ્તવિકતા સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે 2024માં ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની (IMFL) રૂપિયા 144 કરોડની કિંમતની 82 લાખ બોટલ ઝડપાઈ હતી. અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી અને ભાવનગરમાં મોટા પાયે…