- આમચી મુંબઈ
સન્માનઃ મધ્ય રેલવેએ બે ‘વોર હીરો’ના નામ લોકોમોટિવને આપ્યા
મુંબઈઃ રેલવે ઇલેક્ટ્રિફિકેશનની શતાબ્દી નિમિત્તે મધ્ય રેલવેએ બે પ્રતિષ્ઠિત વોર હીરો (યુદ્ધ નાયકો)ના નામ તેમની હયાતીમાં જ બે લોકોમોટિવને આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. શૌર્ય ચક્રથી પુરસ્કૃત સુબેદાર મેજર શિવાજી કૃષ્ણ ઘાડગે અશોક ચક્રથી…
- નેશનલ
અમેરિકાને રશિયા અને ઈરાન પરનાં પ્રતિબંધો ફળ્યાઃ ભારત સાથે ક્રૂડ ઓઇલ ખરીદીમાં વધી ભાગીદારી
નવી દિલ્હી: ગયા મહિને અમેરિકાથી ભારતમાં ક્રૂડ ઓઇલની (crude oil) નિકાસ બે વર્ષની ટોચે પહોંચી ગઈ હતી. રશિયન તેલ ઉત્પાદકો અને ટેન્કરો પર અમેરિકાના પ્રતિબંધો પછી ભારત વૈકલ્પિક સપ્લાયર્સની શોધ કરી રહ્યું હતું. શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના (Kpler) આંકડાઓ અનુસાર,…
- અમદાવાદ
સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીએ કર્યો બફાટ, ચારણબાઇ પર આપ્યું વિવાદિત નિવેદન
અમદાવાદ: હાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી દ્વારા વિરપુરના સંત જલારામ બાપા પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ચર્ચામાં છે. સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને જ્ઞાનવત્સલ સ્વામીને પણ 24 કલાકમાં વિરપુર આવીને માફી માગવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને સ્વામીએ…
- મહારાષ્ટ્ર
ભૈયાજી જોશીની મરાઠી ભાષા પર સ્પષ્ટતા, ‘મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરએસએસના નેતા ભૈયાજી જોશી દ્વારા મરાઠી ભાષા પર આપેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. દરમિયાન ભૈયાજી જોશીએ ગુરવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગઈકાલે (બુધવારે) ઘાટકોપર મુંબઈમાં આપેલા તેમના નિવેદન અંગે ગેરસમજ ફેલાવવામાં…
- નેશનલ
PoKને લઈ પૂછેલા સવાલનો જવાબ એસ. જયશંકરે કંઈક એવી રીતે આપ્યો કે પત્રકારની બોલતી બંધ થઈ ગઈ…
લંડનઃ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ બ્રિટનના પ્રવાસે છે. એક કાર્યક્રમ દરમિયાન તેમને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને લઈ પત્રકારે સવાલ કર્યો હતો. જેના પર એસ જયશંકરે એવો સણસણતો જવાબ આપ્યો કે આગળનો સવાલ કરવાનો પ્રશ્ન જ ઊભો થયો…
- Champions Trophy 2025
IND vs NZ Final મેચમાં વરસાદ પડે તો વિજેતા કોણ બનશે? જાણો શું છે ICC ના નિયમો
દુબઈ: ICC Champions Trophy 2025 ની ફાઇનલ મેચ 9મી માર્ચ રવિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં (IND vs NZ Final) રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને…
- રાશિફળ
આજનું રાશિફળ (06-05-25): જાણી લો મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો હશે દિવસ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વધારે વ્યસ્ત રહેશે. આ રાશિના જાતકોને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. આજે તમે તમારી મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. માતા તરફથી આર્થિક લાભ થઈ રહ્યો…
- નેશનલ
દેશની સૌથી મોટી બેંક RBI અને સુરક્ષિત બેંક SBIએ ખાતાધારકોને આપી ચેતવણી…
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી બાદથી ડીપ ફેકના કેસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આ સમસ્યાથી દેશની સૌથી મોટી બેંક ગણાતી આરબીઆઈ (RBI) પણ બાકી નથી રહી. આરબીઆઈ દ્વારા આ મામલે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે અને આ સાથે જ ડીપફેકના મામલામાં સાવધાન…