- મહારાષ્ટ્ર
રાજ ઠાકરેએ ગંગા નદીની સ્વચ્છતા અંગે ઉઠાવ્યા સવાલઃ નિરુપમે કરી ટીકા
પુણે: મહાકુંભ પૂરો થયા પછી હજુ નદીની પવિત્રતાનો મુદ્દો ચર્ચામાં રહે છે, જેના અંગે તાજેતરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સવાલ ઊઠાવ્યા પછી તેમના નિવેદનને વખોડી નાખ્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં ગંગા નદીની સ્વચ્છતા અંગે સવાલો…
- અમદાવાદ
Gandhinagar કોર્પોરેશને 27 મંદિરો તોડવા નોટિસ પાઠવી, હિંદુ સંગઠનોની આંદોલનની ચીમકી
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે ઉભા કરાયેલા ધાર્મિક દબાણોને તોડવા માટે અનેક જગ્યાએ ઝૂંબેશ ચાલી રહી છે. ગાંધીનગર(Gandhinagar) કોર્પોરેશને 27 મંદિરો તોડવા માટે નોટીસો પાઠવતા હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આંદોલન કરવાની…
- Champions Trophy 2025
રોહિત શર્મા `12મા’માં પણ ફેલ થયો એટલે મીડિયામાં મીમ્સનો મારો ચલાવાયો…
દુબઈઃ રોહિત શર્માને ઘણા સમયથી ટૉસના સિક્કા સાથે લેણું નથી. ટૉસ કા બૉસ' બનવા તે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ તેને નસીબનો સાથ મળતો જ નથી. આજે તે લાગલગાટ 12મી વાર ટૉસ જીતવામાં નિષ્ફળ રહ્યો. એ સાથે, તેણે બ્રાયન લારાના…
- મનોરંજન
ફાઈનલની જીત પહેલા એક ખુશખબર, હમણા જ જાણી લો
આજે આખો દેશ ટીવી સામે ચોંટીને બેઠો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે અને દરેક ભારતીય ક્રિકેટપ્રેમીના દિલમાં ટીમ ઈન્ડિયાના હાથમાં ટ્રોફી જોવાની ઈચ્છા છે, પણ ક્રિકેટરસિયાઓને જેટલો આનંદ ટ્રોફી જોઈને થશે તેટલો જ…
- મહારાષ્ટ્ર
દારૂ પીને અશ્લીલ કૃત્યો કરવા બિનજામીનપાત્ર ગુનો બનશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેમાં એક ઉદ્યોગપતિના પુત્ર ગૌરવ આહુજાનો દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો. આના અનુસંધાને ભાજપના વિધાનસભ્યોએ વિધાનસભામાં એક બિન-સરકારી બિલ રજૂ કર્યું જેમાં મહારાષ્ટ્ર દારૂબંધી કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો,…
- આમચી મુંબઈ
મુંબઈ કૉંગ્રેસને તાળું લાગવાનું બાકી: સંજય નિરૂપમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરમાં કૉંગ્રેસની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને તેમની ઓફિસ પર તાળું લાગવાની રાહ છે, એવો દાવો મુંબઈ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે કર્યો હતો. શિવસેનાના નેતા સંજય નિરૂપમે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસે મુંબઈની…
- અમદાવાદ
વિદેશ જવાની ઘેલછા ભારે પડી! ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વિઝાનાં બહાને 1.23 કરોડની છેતરપિંડી
અમદાવાદ: તાજેતરમાં જ અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકો સામે જે કાર્યવાહી કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે ગુજરાતી પ્રજામાં વિદેશ જવાની કેટલી ઘેલછા છે અને તે માટે લોકો કેવી કેવી રીતો અપનાવે છે તે પણ સામે આવ્યું હતુ. જો કે…
- Champions Trophy 2025
ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલમાં રોહિતસેનાનું પલડું ભારેઃ જાણો કેવી રીતે…
દુબઈઃ વર્તમાન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અપરાજિત રહેલી ટીમ ઇન્ડિયાએ આવતી કાલે (રવિવારે) ફાઇનલ (બપોરે 2.30 વાગ્યાથી)માં ન્યૂ ઝીલૅન્ડ સામેના પરંપરાગત ભયથી પર આવીને એની સામે મોટી સફળતા મેળવવાની છે અને 12 વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પાછું સ્વદેશ લાવવાનું છે. બીજું, વિરાટ…
- અમદાવાદ
Ahmedabad માં એટીએમ કાર્ડની હેરફેર કરી લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના ઇસનપુરમાં એક વ્યક્તિના એટીએમ કાર્ડની હેરફેર કરીને 80,000 રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગના બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ ઈસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા ગોવિંદવાડી ખાતે આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં રૂપિયા…