- Champions Trophy 2025
ફાઇનલ પહેલાં મેદાન પરથી કોહલીએ કંઈક એવું કર્યું કે જેનો વીડિયો વાઇરલ થઈ ગયો
દુબઈઃ અહીં આજે બપોરે ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલ શરૂ થઈ એ પહેલાં મેદાન પરથી વિરાટ કોહલીએ વીઆઇપી સ્ટૅન્ડમાં ઊભેલી અનુષ્કા શર્મા સાથે કંઈક એવું કર્યું કે એનો વીડિયો તરત જ વાઇરલ થઈ ગયો હતો. વર્તમાન ક્રિકેટજગતનો સર્વશ્રેષ્ઠ બૅટર કોહલી એવો…
- સ્પોર્ટસ
બિન્ની અને ઇરફાને ભારતને સેમિમાં પહોંચાડ્યું, સચિનને બદલે યુવરાજે સુકાન સંભાળ્યું
રાયપુરઃ અહીં નિવૃત્ત તથા પીઢ ક્રિકેટરો વચ્ચેની ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (આઈએમએલ) ટી-20 સ્પર્ધામાં શનિવારે ઇન્ડિયા માસ્ટર્સે વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સને રોમાંચક મુકાબલામાં સાત રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સચિન ભારતીય ટીમનો મુખ્ય કૅપ્ટન છે, પણ તેણે આરામ કર્યો…
- મહારાષ્ટ્ર
રાજ ઠાકરેએ ગંગા નદીની સ્વચ્છતા અંગે ઉઠાવ્યા સવાલઃ નિરુપમે કરી ટીકા
પુણે: મહાકુંભ પૂરો થયા પછી હજુ નદીની પવિત્રતાનો મુદ્દો ચર્ચામાં રહે છે, જેના અંગે તાજેતરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સવાલ ઊઠાવ્યા પછી તેમના નિવેદનને વખોડી નાખ્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં ગંગા નદીની સ્વચ્છતા અંગે સવાલો…
- અમદાવાદ
Gandhinagar કોર્પોરેશને 27 મંદિરો તોડવા નોટિસ પાઠવી, હિંદુ સંગઠનોની આંદોલનની ચીમકી
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે ઉભા કરાયેલા ધાર્મિક દબાણોને તોડવા માટે અનેક જગ્યાએ ઝૂંબેશ ચાલી રહી છે. ગાંધીનગર(Gandhinagar) કોર્પોરેશને 27 મંદિરો તોડવા માટે નોટીસો પાઠવતા હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આંદોલન કરવાની…
- Champions Trophy 2025
રોહિત શર્મા `12મા’માં પણ ફેલ થયો એટલે મીડિયામાં મીમ્સનો મારો ચલાવાયો…
દુબઈઃ રોહિત શર્માને ઘણા સમયથી ટૉસના સિક્કા સાથે લેણું નથી. ટૉસ કા બૉસ' બનવા તે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ તેને નસીબનો સાથ મળતો જ નથી. આજે તે લાગલગાટ 12મી વાર ટૉસ જીતવામાં નિષ્ફળ રહ્યો. એ સાથે, તેણે બ્રાયન લારાના…
- મનોરંજન
ફાઈનલની જીત પહેલા એક ખુશખબર, હમણા જ જાણી લો
આજે આખો દેશ ટીવી સામે ચોંટીને બેઠો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે અને દરેક ભારતીય ક્રિકેટપ્રેમીના દિલમાં ટીમ ઈન્ડિયાના હાથમાં ટ્રોફી જોવાની ઈચ્છા છે, પણ ક્રિકેટરસિયાઓને જેટલો આનંદ ટ્રોફી જોઈને થશે તેટલો જ…
- મહારાષ્ટ્ર
દારૂ પીને અશ્લીલ કૃત્યો કરવા બિનજામીનપાત્ર ગુનો બનશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેમાં એક ઉદ્યોગપતિના પુત્ર ગૌરવ આહુજાનો દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો. આના અનુસંધાને ભાજપના વિધાનસભ્યોએ વિધાનસભામાં એક બિન-સરકારી બિલ રજૂ કર્યું જેમાં મહારાષ્ટ્ર દારૂબંધી કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો,…
- આમચી મુંબઈ
મુંબઈ કૉંગ્રેસને તાળું લાગવાનું બાકી: સંજય નિરૂપમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરમાં કૉંગ્રેસની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને તેમની ઓફિસ પર તાળું લાગવાની રાહ છે, એવો દાવો મુંબઈ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે કર્યો હતો. શિવસેનાના નેતા સંજય નિરૂપમે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસે મુંબઈની…