- મનોરંજન
Aathiya Shettyએ આ રીતે વરસાવ્યું કેએલ રાહુલ પર પ્રેમ, સસરા સુનિલ શેટ્ટીએ પણ કહ્યું…
બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Aathiya Shetty) અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul)ની ખુશીનો પાર નથી રહ્યો, કારણ કે બંને જણ ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે અને આ બધા વચ્ચે ગઈકાલે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ પણ…
સવાછ કરોડના આ બ્રિટિશ ખેલાડીએ બીસીસીઆઇના નવા પ્રતિબંધનું જોખમ વહોરી લીધું
નવી દિલ્હીઃ ઇંગ્લૅન્ડના 26 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટર હૅરી બ્રૂકે અગાઉ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમવાનું ગૌરવ મેળવ્યું હતું, પરંતુ આ વખતે તેણે કંઈક એવું કર્યું છે કે જેના કારણે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા સંબંધમાં તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાગુ…
- અમદાવાદ
હોળી પૂર્વે ગુજરાતમાં હીટવેવ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો આરંભ થઈ ગયો છે, ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બની શકે છે. હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું તેમ જ ગુજરાતમાં હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી હતી. ગુજરાતનાં ત્રણ શહેરોમાં તાપમાનનો…
- મહારાષ્ટ્ર
Maharashtra Budget: અજિત પવારે મહારાષ્ટ્રનું રજૂ કર્યું અંદાજપત્ર, જાણો વિશેષતાઓ?
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે આજે વિધાનસભામાં રાજ્યનું અગિયારમું બજેટ રજૂ કર્યું હતું. પોતાના બજેટ ભાષણમાં અજિત પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં જે રાહત આપી છે તેના માટે…
- Champions Trophy 2025
ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી : રવિવારે દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું. આ સાથે જ ભારતીય ટીમે બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું…
- અમદાવાદ
Gujarat માં ચાલુ વર્ષે વાહનોના કુલ વેચાણમાં 8.44 ટકાનો ઘટાડો
અમદાવાદઃ ગુજરાત(Gujarat)સહિત દેશભરમાં ફેબ્રુઆરી 2025માં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને નુકસાન વેઠવું પડ્યું હતું. કારણ કે, ગત વર્ષની તુલનામાં વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં ચાલુ વર્ષે વાહનોના વેચાણમાં 8.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોમર્શિયલ વાહન 7,345 વેચાયા…
- Champions Trophy 2025
ભારત ચૅમ્પિયન ઑફ ચૅમ્પિયન્સઃ ટીમ ઇન્ડિયાને 19.45 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ
દુબઈઃ ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડને રોમાંચક ફાઇનલમાં છ બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ ફરી એકવાર જીતી લીધો હતો. 2013 બાદ ભારત પાછું આ વન-ડે આઇસીસી ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યું છે. બીજા જ…
- Champions Trophy 2025
ધનશ્રીને ભૂલી યુઝવેન્દ્ર ચહલના જીવનમાં કોણ આવી મિસ્ટરી ગર્લ?
દુબઈઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના અનેક ક્રિકેટર દુબઈ પહોંચ્યા છે, ત્યારે બોલીવુડના જાણીતા કલાકારે મેચના અંતમાં સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. બોલીવુડના કલાકાર વિવેક ઓબેરોય સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો, જ્યારે તેના પર કેમેરો ગયો…
- અમદાવાદ
Ahmedabad માં પ્રેમીએ પ્રેમિકાના પતિની કરપીણ હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી
અમદાવાદ : અમદાવાદ થી(Ahmedabad) અનૈતિક પ્રેમ સંબંધનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમીએ તેની પરણિત પ્રેમિકાના પતિને ખોટી રીતે ફોન કરીને તેની હત્યા કરી હતી. પ્રેમિકાનો પતિ તેમના પ્રેમમાં અવરોધ બની રહ્યો હતો. આ હત્યા બાદ આરોપીએ લાશને…