- Champions Trophy 2025
એક ટ્રોફીએ ત્રણને જીવતદાન આપ્યા!
દુબઈઃ રવિવારે અહીં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડને જેવું હરાવ્યું કે થોડી જ વારમાં વિજયના ઉન્માદમાં કૅપ્ટન રોહિત શર્મા અને પીઢ ખેલાડી વિરાટ કોહલીએ સ્ટમ્પથી દાંડિયા રમવાનું શરૂ કરી દીધું હતું અને એ અભૂતપૂર્વ માહોલ બનાવ્યા પછી રોહિત અસલ…
- ભુજ
ગાંધીધામમાં ઉદ્યોગપતિના ઘરમાં નોકરાણી કરી નાખી હાથસફાઈ, ત્રણ ઝવેરી સામે નોંધાયો ગુનો
ભુજ: કચ્છના ગાંધીધામના સુભાષ નગરમાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરમાં કામ પર રાખેલી રાજસ્થાની નોકરાણીએ 32 હજાર રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી 4.78 લાખની માલમતાની ચોરી કરી હોવાનો અને શહેરના ત્રણ જાણીતા સોનીઓએ ચોરાઉ દાગીના કોઈ આધાર પુરાવા માંગ્યા…
- નેશનલ
યુપીમાં ટ્રક અને એસયુવી વચ્ચે અથડામણમાં પાંચનાં મોત
બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તીમાં આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૨૭ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત આજે સવારે ૭ વાગ્યાની આસપાસ સિટી…
- નેશનલ
Bihar ના ભોજપુરમાં જ્વેલરી શોરૂમમાં કરોડો રૂપિયાની લૂંટ, પોલીસે બે આરોપીને પગે ગોળી મારી
પટના : બિહારના(Bihar)ભોજપુર જિલ્લામાં ધોળા દિવસે એક જ્વેલરી શોરૂમ માંથી કરોડોની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોપાળી ચોક ખાતે આવેલા જ્વેલરી શોરૂમમાંથી હથિયાર સાથે આવેલા લૂંટારૂઓએ કરોડોના ઘરેણાં અને રોકડ લૂંટી લીધી હતી. 6-7…
- અમદાવાદ
ડંકી રુટથી અમેરિકા જનારા ગુજરાતી યુવકને ડાયાબિટીસની દવાનાં અભાવે મળ્યું મોત
અમદાવાદ: ગુજરાતમાંથી વિદેશ જવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે, ત્યારે આ માટે લોકો અમુક જોખમો પણ ઉઠાવતા હોય છે. ફરીથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક યુવકનું ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પૂર્વે મૃત્યુ થયું…
- Champions Trophy 2025
ભારતીય ક્રિકેટરોને ટ્રોફી-મેડલ્સ આપવા માટેના મંચ પર પાકિસ્તાનના પ્રતિનિધિઓ કેમ નહોતા?
દુબઈઃ રવિવારે ભારતના ચૅમ્પિયનપદ સાથે પૂરી થયેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ ટ્રોફી-મેડલ્સ તથા ઇનામોના વિતરણ સમારોહમાં આ સ્પર્ધાના મુખ્ય યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રતિનિધિઓ કેમ હાજર નહોતા એના પર ઘણા કલાકોથી વિવાદ ચાલી રહ્યો હતો, પણ સ્પર્ધાના આયોજક ઇન્ટરનૅશનલ…
- મનોરંજન
Aathiya Shettyએ આ રીતે વરસાવ્યું કેએલ રાહુલ પર પ્રેમ, સસરા સુનિલ શેટ્ટીએ પણ કહ્યું…
બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Aathiya Shetty) અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul)ની ખુશીનો પાર નથી રહ્યો, કારણ કે બંને જણ ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે અને આ બધા વચ્ચે ગઈકાલે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ પણ…
સવાછ કરોડના આ બ્રિટિશ ખેલાડીએ બીસીસીઆઇના નવા પ્રતિબંધનું જોખમ વહોરી લીધું
નવી દિલ્હીઃ ઇંગ્લૅન્ડના 26 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટર હૅરી બ્રૂકે અગાઉ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમવાનું ગૌરવ મેળવ્યું હતું, પરંતુ આ વખતે તેણે કંઈક એવું કર્યું છે કે જેના કારણે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા સંબંધમાં તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાગુ…
- અમદાવાદ
હોળી પૂર્વે ગુજરાતમાં હીટવેવ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો આરંભ થઈ ગયો છે, ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બની શકે છે. હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું તેમ જ ગુજરાતમાં હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી હતી. ગુજરાતનાં ત્રણ શહેરોમાં તાપમાનનો…
- મહારાષ્ટ્ર
Maharashtra Budget: અજિત પવારે મહારાષ્ટ્રનું રજૂ કર્યું અંદાજપત્ર, જાણો વિશેષતાઓ?
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે આજે વિધાનસભામાં રાજ્યનું અગિયારમું બજેટ રજૂ કર્યું હતું. પોતાના બજેટ ભાષણમાં અજિત પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં જે રાહત આપી છે તેના માટે…