- સ્પોર્ટસ
મહિલા આઈપીએલ: મુંબઈને બ્રેબર્નમાં આજે બેંગલૂરુ સામે જીતીને ફાઈનલમાં પહોંચવાનો મોકો
મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)માં આજે 2023ની સૌપ્રથમ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સને જીતીને મોખરાના સ્થાને રહીને ફાઇનલમાં સીધો પ્રવેશ કરવાની તક છે. જોકે એ માટે એણે 2024ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ને હરાવવી પડશે. મુંબઈની ટીમ હાલમાં દિલ્હી જેટલા…
- રાશિફળ
બુધ થશે અસ્ત, આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધનો સંબંધ નોકરી-વેપાર, વાણી અને બુદ્ધિ સાથે છે. આવો આ બુધ ટૂંક સમયમાં જ અસ્ત થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનામાં બુધ ફરી ઉદય થવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બુધ 17મી માર્ચના મીન રાશિમાં…
- ઇન્ટરનેશનલ
બોલો, પાકિસ્તાનમાં આખી ટ્રેન થઈ હાઈજેકઃ સેંકડો પ્રવાસીને બંધક બનાવ્યાનો દાવો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક આખે આખી ટ્રેનને હાઈજેક કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બલુચ લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે ટ્રેનને હાઈજેક કરીને 120 પ્રવાસીને બંધક બનાવ્યા છે. એની સાથે ચેતવણી પણ આપી છે કે અમારી સામે કોઈ…
- નેશનલ
લૉરેન્સ બિશ્નોઈના મિત્ર અમન સાહુનું એન્કાઉન્ટર, 100થી વધુ નોંધાયા હતા ગુના
નવી દિલ્હીઃ ગેંગસ્ટર અમન સાહુનું છત્તીસગઢથી ઝારખંડ લાવતી વખતે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ઝારખંડ પોલીસ અનુસાર અમને ભાગવાની કોશિશ કરી હતી અને તેણે એસટીએફના જવાન પાસેથી રાઇફલ છીનવી લીધી હતી. તેમજ ફાયરિંગ કર્યું હતું, જેમાં જવાન ઘાયલ થયો હતો. પોલીસે…
- અમદાવાદ
Gujarat ના ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા 15 માર્ચ સુધી નોંધણી કરાવી શકશે, કેન્દ્ર સરકારે ભાવ જાહેર કર્યા
અમદાવાદ : ગુજરાતના ખેડૂતોને દરેક પાકના પોષણક્ષણ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ- ભારતીય કપાસ નિગમ લી. (CCI)દ્વારા આગામી સપ્ટેમ્બર-2025 સુધી કપાસની…
- હેલ્થ
હેલ્થઃ માર્કેટમાં મળતા અસલી-નકલી માવાનો ભેદ જાણો, છેતરાવવું ના હોય તો આટલું જાણો!
check real or fake mawa: બજારમાં મળતી વિવિધ માવાની વસ્તુ ખાતા પહેલા ખરેખર વિચાર કરવાનો સમય આવી ગયો છે, કારણે કે, આવી ખાણી-પીણીની વસ્તુમાં હવે ભેળસેળ વધારે થવા લાગી છે. વધારે નહીં તો ભલે થોડે અંશે પણ ભેળસેળ તો કરવામાં…
- શેર બજાર
અમેરિકન માર્કેટમાં કડાકા વચ્ચે ટેસ્લાના સ્ટોકમાં ધોવાણ: મસ્ક મુશ્કેલીમાં
વોશિંગ્ટનઃ અમેરિકાના શેરબજારમાં ખૂલતા જ કડાકો બોલ્યો હતો. ત્રણ ટકા સુધીનો ઐતિહાસિક કડાકો બોલતાં હેવિવેઈટ શેર પણ ધોવાયા હતા. જેમાં ટેસ્લાના શેરનો પણ સમાવેશ થયો હતો. ટેસ્લાના શેરમાં 15.43 ટકાનો કડાકો બોલતાં રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો. ટેસ્લાનો શેર તૂટીને…
- સ્પેશિયલ ફિચર્સ
પાકિસ્તાની કાકાનો દેશી જુગાડ થયો વાયરલ; લોકોએ કહ્યું – સુરક્ષા હોય તો આવી…
Pakistani Uncle Desi Jugaad: વિશ્વમાં રોડ અકસ્માતને કારણે રોજ હજારો લોકોના મોત થતા હોય છે. સ્વાભાવિક છે કે, દરેકને પોતાનો જીવ વ્હાલો હોય અને તે પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરવાનો જ છે. અત્યારે પાકિસ્તાના એક કાકાનો વીડિયો સોશિલય મીડિયામાં…
- રાશિફળ
આજનું રાશિફળ (11-03-25): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મોજ-મસ્તીથી ભરપૂર, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વાકાંક્ષાઓને પૂરી કરવાનો રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. પ્રોપર્ટી સંબંધિત વાદ-વિવાદનો આજે તમે સરળતાથી ઉકેલ લઈને આવશો. કામના સ્થળે આજે તમને કોઈ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી…
- મહારાષ્ટ્ર
રાજ્યનું બજેટ સ્મારકો અને પર્યટનની આસપાસ કેન્દ્રિત?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજ સહિત મહાપુરુષો વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપનારાઓની યાદી વધતી જતી હતી, બીજી તરફ, સમગ્ર મહારાષ્ટ્રમાં મહાપુરુષોના અપમાનને લઈને વિધાનસભામાં હોબાળો જોવા મળ્યો. રાજ્યના નાણામંત્રી અજિત પવાર દ્વારા આજે મુંબઈમાં રાજ્યનું બજેટ…