- અમદાવાદ
Gujarat માં મધ્યાહન ભોજન યોજનામા સરકારની નવી પહેલ, કપાસિયાના બદલે સીંગતેલનો ઉપયોગ કરાશે
અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી મધ્યાહન ભોજન યોજનામાં સરકારે નવી પહેલ કરી છે. જેમાં હવે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ રસોઈ બનાવવામાં કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
- નેશનલ
વિદેશની ‘આંધળી ઘેલછા’ મોંઘી પડી: Modi સરકારે 266 નાગરિકની કરાવી ઘર વાપસી
નવી દિલ્હીઃ ભારતીયોમાં વિદેશમાં નોકરી કરવા જવાનો ઘણો ક્રેઝ છે. જોકે ઘણી વખત તેમને આ માટે મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. વિદેશમાં નોકરીના નામે થતી છેતરપિંડીના રોજબરોજ કિસ્સા સામે આવે છે. આ સ્થિતિમાં વિદેશમાં નોકરી કરવાની લાલચમાં ફસાયેલા 266…
- ઇન્ટરનેશનલ
હમ નહીં સુધરેંગેઃ પાકિસ્તાનમાં ટ્રેન ‘હાઈજેક’ માટે ભારતનો હાથ હોવાનો શરીફના સલાહકારનો દાવો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન બલોચિસ્તાન લિબરેશન આર્મી(BLA)એ ગઈ કાલે દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Jaffar Express Train Train Hijacking) કરી હતી. અહેવાલ મુજબ આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના 30થી સૈનિકોની હત્યા કરી છે, 200થી…
- સ્પેશિયલ ફિચર્સ
RBI બનાવશે તમારા બેંકિંગ પેમેન્ટને વધારે સુવિધાજનક, જાણો કઈ રીતે…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે માટે જાત-જાતની પોલિસી અને નિયમો બનાવવામાં આવતા હોય છે અને આવી જ એક વધુ સારી અને ઉપયોગી સુવિધા આરબીઆઈ દ્વારા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી યુઝર્સનો…
- સ્પોર્ટસ
ઋષભ પંતે આઈપીએલ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, આકર્ષણ સ્વાભાવિક પણ…
નવી દિલ્હીઃ ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતનું માનવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પ્રત્યે આકર્ષણ સ્વાભાવિક છે પરંતુ યુવા ક્રિકેટરોએ દેશનું પ્રતિનિધિત્વ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે ત્યાર બાદ વસ્તુઓ આપમેળે યોગ્ય થઈ જશે. પંત ચેમ્પિયન્સ ટ્રોફી…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી એવોર્ડ સેરમની વિવાદ મુદ્દે પીસીબીએ આઇસીસીને ફરિયાદ કરી
કરાંચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીના સમાપન સમારોહ માટે સ્ટેજ પર તેમના પ્રતિનિધિ ન હોવાના મુદ્દે હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તરફથી ‘સત્તાવાર સ્પષ્ટતા’ની રાહ જોઈ રહ્યું છે. નોંધનીય છે કે ભારતે રવિવારે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી…
- મહારાષ્ટ્ર
રોડ અકસ્માતોના નિયંત્રણ માટે મહારાષ્ટ્ર સરકાર ભરશે ‘આ’ પગલું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વધતા રોડ અકસ્માતોના નિયંત્રણ માટે સરકાર મહત્ત્વના નિર્ણયો લઈ રહી છે, જેમાં હવે સરકાર ડ્રગ્સ ટેસ્ટના પરીક્ષણ માટેના મશીનો પણ ખરીદવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં…
- અમદાવાદ
Gujarat નું સહકાર મોડેલ સફળ, સહકારી બેંકોની ડિપોઝીટમાં રૂપિયા 6500 કરોડનો વધારો
અમદાવાદ: ગુજરાતમા(Gujarat)સહકાર મોડલ સફળ થઇ રહ્યું છે. જેના પગલે રાજ્યની સહકારી બેંકોની ડિપોઝીટોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ અંગે વિધાનસભા ગૃહમાં સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ ખેડૂતો સહકારી બેંક સાથે જોડાય તે હેતુસર રાજ્યમાં…
- સ્પોર્ટસ
ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પ્રણય ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી એક્ઝિટ
બર્મિંગહામઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય આજે અહીંની પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે સીધા ગેમમાં હાર સાથે ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા 32 વર્ષીય…