- અમદાવાદ
અમદાવાદના સેટેલાઈટમાં નાગદોષની વિધિના નામે ત્રણ લાખ રુપિયા પડાવ્યાં
અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ભિક્ષા માંગવા આવેલા એક સાધુ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિને તમે મહેનત બહુ કરો છો પરંતુ તમારા હાથમા પૈસા રહેતા નથી અને તેના નિવારણ માટે નાગદોષ વિધિ કરાવવી પડશે તેવું કહીને જુદી જુદી ધાર્મિક વિધિનાં નામે 3.01…
- અમદાવાદ
Holi 2025: ગુજરાત વિધાનસભા પરિસરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ ઉજવ્યું રંગપર્વ
અમદાવાદ : દેશભરમાં 13 માર્ચના રોજ હોળીનું પર્વ(Holi 2025)ઉજવવામાં આવશે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા પરિસરમાં સીએમ ભૂપેન્દ્ર સહિત ધારાસભ્યોએ રંગ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત વિધાનસભાના સભ્યો જોડાયા હતા. આ હોળી…
- સ્પેશિયલ ફિચર્સ
હોળીનો તહેવાર આ 5 સદાબહાર ગીતો વિના સાવ ફિક્કો!, આજેય રાજ કરે છે લોકોના દિલમાં…
Holi Old Song: હોળી એટલે રંગો અને ગીતોનો તહેવાર. આ તહેવારમાં રંગોની સાથે સારા સારા પકવાનો અને ગીત-સંગીતનો પણ એટલો જ ક્રેજ જોવા મળે છે. સદાબહાર ગીતો વિના તો રંગોના તહેવારમાં મજા જ ના આવે! હોળીના તહેવારમાં ભોજપુરી ગીતો પણ…
- સ્પેશિયલ ફિચર્સ
બેંક નથી સાંભળી રહી તમારી ફરિયાદ? અહીંયા કરો ફરિયાદ…
આપણામાંથી ઘણા લોકોને એવી હેબિટ હશે કે આપણને બેંક સામે ફરિયાદ હોય છે પણ બેંક કે તેમના કર્મચારીઓ ધરાર આપણી ફરિયાદ સાંભળવા તૈયાર નથી હોતી. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારી બેંક…
- ઇન્ટરનેશનલ
Video: આતંકવાદીઓએ આ રીતે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી; BLAએ વિડીયો શેર કર્યો
ઇસ્લામાબાદ: પ્રતિબંધિત સંગઠન બલોચિસ્તાન લિબરેશન આર્મી(BLA)ના આતંકવાદીઓએ પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Jaffar Express Tain High jacking) કરી હતી, ટ્રેનમાં 400થી વધુ મુસાફરો સવાર હતાં. અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ અત્યાર સુધીમાં 150 થી વધુ બંધકોને છોડાવ્યા…
- રાજકોટ
રાજકોટની આ જાણીતી હૉસ્પિટલે નાની સર્જરીમાં ફટકાર્યું તોતિંગ બિલ, એક ટાંકો પડ્યો અધધ કિંમતમાં
Rajkot News: રાજકોટની વોકહાર્ટ હૉસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અહીં એક દર્દીને સામાન્ય સર્જરીનું લાખથી વધુ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું હતું. સાત ટાંકાનું બિલ 1.60 લાખ આપવામાં આવ્યું હતું. દર્દીનો મેડિક્લેમ હોવાથી તેને 24 કલાક દાખલ કરવામાં આવ્યો હતો. જેને…
- અમદાવાદ
Gujarat માં મધ્યાહન ભોજન યોજનામા સરકારની નવી પહેલ, કપાસિયાના બદલે સીંગતેલનો ઉપયોગ કરાશે
અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી મધ્યાહન ભોજન યોજનામાં સરકારે નવી પહેલ કરી છે. જેમાં હવે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ રસોઈ બનાવવામાં કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
- નેશનલ
વિદેશની ‘આંધળી ઘેલછા’ મોંઘી પડી: Modi સરકારે 266 નાગરિકની કરાવી ઘર વાપસી
નવી દિલ્હીઃ ભારતીયોમાં વિદેશમાં નોકરી કરવા જવાનો ઘણો ક્રેઝ છે. જોકે ઘણી વખત તેમને આ માટે મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. વિદેશમાં નોકરીના નામે થતી છેતરપિંડીના રોજબરોજ કિસ્સા સામે આવે છે. આ સ્થિતિમાં વિદેશમાં નોકરી કરવાની લાલચમાં ફસાયેલા 266…
- ઇન્ટરનેશનલ
હમ નહીં સુધરેંગેઃ પાકિસ્તાનમાં ટ્રેન ‘હાઈજેક’ માટે ભારતનો હાથ હોવાનો શરીફના સલાહકારનો દાવો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન બલોચિસ્તાન લિબરેશન આર્મી(BLA)એ ગઈ કાલે દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Jaffar Express Train Train Hijacking) કરી હતી. અહેવાલ મુજબ આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના 30થી સૈનિકોની હત્યા કરી છે, 200થી…