- નેશનલ
હોળીની ઉજવણીઃ ગરબાના તાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી દાંડિયા રાસ રમ્યા, જુઓ વીડિયો
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ વખતે મમતા બેનર્જીનો એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હોળીનાં પર્વનાં ઉજવણીનો આનંદ માણતા અને દાંડિયા રમતા જોવા…
- નેશનલ
Pakistan Train Hijack:બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓ માર્યા ગયા, બંધકોને બહાર નિકાળવાની કામગીરી શરૂ
નવી દિલ્હી : બલૂચ લિબરેશન આર્મી (BLA)એ મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં(Pakistan Train Hijack)જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ અનુસાર પાકિસ્તાની સુરક્ષા દળોએ ટ્રેનમાં હાજર તમામ બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે. જ્યારે હવે બંધકોને બહાર નિકાળવાની કામ…
- મહારાષ્ટ્ર
શું ગણેશોત્સવ દરમિયાન પીઓપી મૂર્તિઓનો ઉપયોગ કરી શકાશે? પંકજા મુંડેએ આપ્યો શું જવાબ
મૂર્તિ: બોમ્બે હાઈકોર્ટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓ પર્યાવરણની દૃષ્ટિએ રીતે જોખમી હોવાનો ચુકાદો આપ્યા બાદ રાજ્ય સરકારે પીઓપીની મૂર્તિઓના નિર્માણ, વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ચુકાદા બાદ પહેલી જાન્યુઆરી, 2025ના રોજ મુંબઈ મહાનગરપાલિકાએ ખાડી અથવા દરિયામાં…
- મહારાષ્ટ્ર
લાડકી બહેનોને 2100 રૂપિયાનો નિર્ણય મુખ્ય પ્રધાન યોગ્ય સમયે કરશે: અદિતિ તટકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સરકારે મોટી સફળતા મેળવી હતી. આ સંદર્ભમાં, સરકાર સત્તામાં આવ્યા પછી લાડકી બહેનોને આપેલું વચન ક્યારે પૂર્ણ થશે? એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં મહાયુતિએ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ…
- મનોરંજન
રશ્મિકા મંદાના રંગાઈ હોળીના રંગોમાં, ‘બમ બમ ભોલે’ના ફોટા શેર કરીને લોકોમાં જિજ્ઞાસા વધારી
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘સિકંદર’ને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ છે. થોડા દિવસ પહેલા આવેલા આ ફિલ્મના ટીઝર અને પોસ્ટરે લોકોને દિવાના બનાવી દીધા છે. તાજેતરમાં રિલીઝ કરેલું નવું…
- સ્પોર્ટસ
ભારતના મહાન ફીલ્ડર અને ઑલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું નિધન
હૈદરાબાદઃ ભારતના મહાન ક્રિકેટર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હતા અને ખાસ કરીને ચુસ્ત ફીલ્ડિંગ માટે પ્રખ્યાત હતા. તેમનું આજે અમેરિકાના કૅલિફોર્નિયામાં અવસાન થયું હતું. 1996માં આબિદ અલીએ બાયપાસ સર્જરી કરાવી હતી.…
- નેશનલ
યુપીમાં સંભલની મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવશે, ‘આ’ કારણસર લેવાયો નિર્ણય
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં હોળીના અવસરે રોડ કિનારે આવેલી મસ્જિદોની સુરક્ષા માટે પોલીસ અને વહીવટીતંત્ર તેને પોલિથીનથી ઢાંકવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી તેઓ સમયસર મસ્જિદોને ઢાંકી…
- મહારાષ્ટ્ર
વેપારીએ 2.34 કરોડની ઠગાઇ આચરી: નાગપુરના ઝવેરીનો આરોપ
નાગપુર: મકાઇના વેપારીએ 2.34 કરોડ રૂપિયાના દાગીના લીધા હતા, પણ તેના પૈસા ન ચૂકવીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ નાગપુરના ઝવેરીએ કર્યો હતો. ઝવેરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વેપારીએ તેની પાસેથી દાગીના લીધા હતા અને સમયસર પૈસા ચૂકવીને તેનો વિશ્ર્વાસ સંપાદન…
- નેશનલ
QS World University Rankings: ટોચની 50 સંસ્થામાં ભારતની નવ યુનિવર્સિટીનો સમાવેશ
નવી દિલ્હીઃ ક્યૂએસ વિષયવાર રેન્કિંગમાં દુનિયાની ટોચની 50માંથી નવ ભારતીય યુનિવર્સિટી અને સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે, જ્યારે આ યાદીમાં સામેલ કેટલીક ટોચની સંસ્થાઓ જેમ કે ત્રણ આઇઆઇટી, બે આઇઆઇએમ અને જેએનયૂના સ્થાનમાં ગયા વર્ષની સરખામણીમાં રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો…