- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરોનું ટીમ બસમાં યાદગાર ‘રંગ બરસે…’
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો દુબઈથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પાછા આવ્યા બાદ પોતપોતાના પરિવાર અને મિત્રો સાથે ગોલ્ડન પિરિયડ માણવામાં વ્યસ્ત છે ત્યાં તેમનો જ ધુળેટીના ઉત્સવની મોજ માણતો જૂનો વીડિયો આજે વાઈરલ થયો છે.આ વીડિયોમાં ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ…
- અમદાવાદ
Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે વિદેશી રમકડાની આડમાં થતી ડ્રગ્સની દાણચોરી ઝડપી
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)ક્રાઇમ બ્રાન્ચે ડાર્ક વેબના માધ્યમથી વિદેશથી મંગાવામાં આવતા એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરી ઝડપી પાડી છે. જેમાં વિદેશી રમકડાની આડમાં આ નશીલા પદાર્થો મંગાવવામાં આવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 3.45 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રગ્સના જથ્થાને…
- રાશિફળ
આજનું રાશિફળ (13-03-25): ત્રણ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં થશે લખલૂટ લાભ, જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના પ્રેમ જીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે કામના સ્થળે તમે સારું પ્રદર્શન કરશો. આજે ઘરે કોઈ અતિથિનું આગમન થશે. આજે તમારે તમારી પારિવારિક જવાબદારીઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. સુખ-સુવિધા પાછળ આજે સારી એવી…
- અમદાવાદ
હર્ષદ રીબડીયાએ હાઇ કોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠક કડી અને વિસાવદર પર આગામી જૂન-જુલાઈમાં પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. કડી વિધાનસભા બેઠક ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક હાઈકોર્ટમાં ચાલતી ચૂંટણી પિટિશનના કારણે અટકેલી હતી. હવે ભાજપના પૂર્વ…
- આપણું ગુજરાત
Gujarat સરકાર સુધારેલા નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરે તેવી શક્યતા
ગુજરાત(Gujarat)સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. જો કે તેમા સૌથી વધુ વાંધા સૂચનો જંત્રી દર ઓછા કરવા માટે મળ્યા હતા. તેવા સમયે…
- મહારાષ્ટ્ર
તુઝસે નારાજ નહીં, તેરે સવાલોં સે પરેશાન હું: સુધીર મુનગંટીવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘હું પ્રધાનને કેટલાક સૂચનો કરવા જઈ રહ્યો છું, પરંતુ મને એક વાતનો અફસોસ પણ છે. મને આ અફસોસ વ્યક્ત કરવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. જ્યારે હું કશુંક કહું છુંં, ત્યારે ટીવી ચેનલના લોકો એવા અહેવાલો ચલાવવા…
- સુરત
ધુલિયાથી સુરતમાં દારુની હેરાફેરીઃ દસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ જણ પકડાયાં
સુરત: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીની ઘટનાઓ પોલીસને ચોપડે નોંધતી રહે છે. ત્યારે મહારાષ્ટ્રનાં ધુલિયાથી ગુજરાતમાં દારૂને હેરાફેરી કરનારા લોકો સામે સુરત એલસીબીએ કાર્યવાહી કરી હતી અને બાતમીનાં આધારે બારડોલી-સુરત જતાં માર્ગ પર 3 લાખથી પણ વધુના દારૂનાં જથ્થા…
- મનોરંજન
અમિતાભ બચ્ચને ખુદ વખાણ કર્યા આજની બર્થડે ગર્લના, અભિષેક સાથે જોડાઈ ચૂક્યું છે નામ…
હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવણમાં મૂકાઈ ગયા હશો કે આખરે અહીં વાત કોની થઈ રહી છે તો વધારે તમને તડપાવ્યા વિના જણાવી દઈએ કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ આપણી પંજાબી કૂડી નિમ્રત કૌર છે. નિમ્રત કૌરની ફિલ્મ જોઈને…