- સ્પોર્ટસ
IPL 2025ની 10 ટીમમાંથી 9ના કેપ્ટન ભારતીય; જુઓ તમામ ટીમોના કેપ્ટનનું લીસ્ટ
મુંબઈ: IPLની 18મી સિઝનની શરૂઆત 22મી માર્ચથી શરુ થશે, આજે સવારે દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી ટીમના કેપ્ટન તરીકે અક્ષર પટેલ(Axar Patel)ના નામની જાહેરાત કરી. આ સાથે જ IPL 2025 માં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન…
- અમદાવાદ
રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં ફેરફાર; ગ્રેજ્યુએશન ફરજિયાત
અમદાવાદ: ગુજરાત સરકારની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત…
- અમદાવાદ
ગુજરાતમાં વિટામિન, મિનરલ્સનું વેચાણ 900 કરોડને પાર, ચાર વર્ષમાં બમણો ઉછાળો
અમદાવાદઃ રાજ્યમાં વિટામિન, મિનરલ્સ અને ન્યુટ્રીકલ્સ સપ્લિમેંટ્સના વેચાણમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. 2024માં વાર્ષિક 61 ટકાના દરે વેચાણમાં વધારો નોંધાયો હતો. 2023માં આ માર્કેટનું કદ 555.1 કરોડ રૂપિયા હતું જે 2024માં વધીને 897.4 કરોડ પહોંચ્યું હતું. વધતી માંગના કારણે ફેબ્રુઆરી…
- આમચી મુંબઈ
મુંબઈમાં અનોખી ઉજવણી; હોળીમાં દર્શાવાયા સમાજને કોરી ખાનારા આ રાક્ષસને
મુંબઈઃ આજે દેશભરમાં હોલિકા દહનના કાર્યક્રમોની ઉજવણી થાય છે. હોલિકાનું દહન એટલે કે તે તમામ પ્રવૃ્તિઓનું દહન જે આપણા સમાજને રાક્ષસની જેમ કોરી ખાય છે. સાંપ્રત સમાજમાં આવા ઘણા રાક્ષસો છે જે આપણી યુવાપેઢીને પતન તરફ લઈ રહ્યા છે અને…
- અમદાવાદ
કોરોના ગયો પણ આડઅસર છોડતો ગયો, અમેરિકાથી અમદાવાદ આવેલા ડોક્ટરે કહી આ વાત
અમદાવાદઃ કાળમુખા કોરોનાએ માત્ર ગુજરાત કે દેશ નહીં સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી હતી. કોરોના ભલે જતો રહ્યો હોય પણ તેની આડ અસર હવે જોવા મળી રહી છે. અમદાવાદમાં હોસ્પિટલો અને ક્લિનિક્સમાં કોવિડ-19માંથી સાજા થયેલા લોકોમાં લાંબી બીમારીઓમાં સતત વધારો જોવા…
- ભાવનગર
ભાવનગરમાં ઓનર કિલિંગઃ પ્રેમસંબંધમાં પિતા અને કાકાએ પુત્રીને મોતને ઘાટ ઉતારીને પછી..
ભાવનગરઃ શહેરમાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પાલિતાણાના રાણપરડા ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે યુવતીના પિતા અને કાકાએ મળી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર…
- રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી લાંચ લેતો ક્લાર્ક ઝડપાયો; આ કારણે માંગી હતી લાંચ
રાજકોટ: ભ્રષ્ટાચારની ઘટનાઓની વણજાર અટકવાનું નામ નથી લઈ રહી. સરકારી કચેરીઓથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ પણ ભ્રષ્ટાચારની ઘટનાઓની દૂર રહી શકી નથી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 6નું લેટ ફોર્મ ભરવા લાંચ માંગનારા ક્લાર્કને એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી લીધો હતો.…
- ગાંધીનગર
“ઠાકોર સમાજનું અપમાન” ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ પર વિક્રમ ઠાકોરે ઉઠાવ્યા સવાલ
ગાંધીનગર: થોડા દિવસ પૂર્વે ગુજરાતનાં ખ્યાતનામ કલાકારોને ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજનાં એકપણ કલાકારને નહિ બોલાવવામાં આવતા અભિનેતા વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજને અન્યાય…
- ઇન્ટરનેશનલ
આ શક્તિપીઠ પર છે બલુચોની અપાર શ્રદ્ધા! અહી પડ્યો હતો સતીના માથાનો ભાગ
કરાંચી: હાલ પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં ટ્રેનને હાઈજેક કરવામાં આવી છે તે ઘટનાને ચર્ચામાં છે. ૧૧ માર્ચે, બલુચિસ્તાનમાં BLA એ એક ટ્રેનને હાઈજેક કરીને મુસાફરોને બંધક બનાવ્યા હતા. તેમને મુક્ત કરાવવા માટે પાકિસ્તાન સરકાર સંઘર્ષ કરી રહી છે. બલુચિસ્તાન હંમેશા પાકિસ્તાન માટે…