- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતાં પણ ખરાબ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શુક્રવારે કરેલા એક નિવેદનમાં મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતાં પણ ખરાબ ગણાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે ભગવા પક્ષના કારણે ખેડૂતો મરી રહ્યા છે.તેમણે એવો દાવો કર્યો હતો કે…
- આમચી મુંબઈ
ઘાટકોપરના નાગરિકોને આગામી ૧૦ દિવસ પાણી ઉકાળીને પીવાની બીએમસીની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરમાં આવેલા રિઝર્વિયરનું સમારકામ મુંબઈ મહાનરપાલિકા (BMC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામ પૂરું થઈ ગયું હોવાથી આગામી થોડા દિવસ પાણી ડહોળું આવવાની શક્યતા છે. તેથી નાગરિકોને આગામી ૧૦ દિવસ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને…
- મનોરંજન
આ શું…સોનાક્ષી સિન્હાએ એકલા એકલા પહેલી હોળી રમી…
સોનાક્ષી સિન્હાના લગ્ન પછીની આ પહેલી હોળી છે. કોઈપણ કપલ માટે લગ્ન પછીનો પહેલો તહેવાર સ્પેશિયલ જ હોય અને તેની ખાસ ઉજવણી પણ કરે. શત્રુધ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હાના લગ્ન પછીની પહેલી હોળી છે, પરંતુ અભિનેત્રીએ હોળી રમ્યાના ફોટા ઈન્સ્ટાગ્રામ…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં ચારેબાજુ શાંતિ વચ્ચે શાહજહાંપુરમાં કોમી છમકલું; પોલીસ પર પથ્થરમારો
નવી દિલ્હી: આજે હોળી અને જુમ્મા નમાજ એકસાથે હોય ઉત્તર પ્રદેશમાં ભારે બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને સંભલમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ સ્થિતિ પર પોલીસની બાજ નજર હતી અને જેના પરિણામે કાંકરી પણ નહોતી ખરી.…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાનના ટી-20ના રેકૉર્ડ-બે્રક ખેલાડીની બે વર્ષની પુત્રીનું નિધન
કાબુલઃ અફઘાનિસ્તાનને ઘણી મૅચોમાં વિજય અપાવનાર અને ટી-20 ક્રિકેટમાં સર્વોત્તમ વ્યક્તિગત સ્કોર્સની યાદીમાં બીજું સ્થાન ધરાવવા સહિત કેટલાક વિશ્વવિક્રમ ધરાવતા હઝરતુલ્લા ઝઝાઈની બે વર્ષની દીકરીનું નિધન થયું છે. ઝઝાઈના સાથી ખેલાડી કરીમ જનતે સોશિયલ મીડિયામાં આ સમાચારને સમર્થન આપ્યું હતું.…
- મહારાષ્ટ્ર
જયંત પાટીલ શરદ પવારથી નારાજ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે એવો દાવો કર્યો છે કે એનસીપી (એસપી)માં ટૂંક સમયમાં મોટો ભૂકંપ થવાનો છે અને સિનિયર નેતા તેમ જ મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના અધ્યક્ષ જયંત પાટીલ પાર્ટી છોડીને અજિત પવારના નેતૃત્વ હેઠળની…
- નેશનલ
સંભલમાં તંત્રનાં બંદોબસ્તથી “કાંકરી ન ખરી!” હોળી અને જુમ્માની ઉલ્લાસપૂર્વક ઉજવણી
સંભલ: આજે દેશભરમાં ધામધૂમથી ધૂળેટીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી અને આ સાથે જ રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે. આજે શુક્રવારે જુમ્માની નમાજ હોય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી.…
- સ્પોર્ટસ
બુમરાહ શરૂઆતની મૅચો નહીં રમે, મુંબઈ ઇન્ડિયન્સ પાસે બીજા નવ પેસ બોલર છે!
મુંબઈઃ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ફરી એકવાર પીઠની ઈજા આઇપીએલમાં નડી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સનો આ મુખ્ય બોલર બાવીસમી માર્ચે શરૂ થનારી આ ટૂર્નામેન્ટની શરૂઆતની થોડી મૅચો નહીં રમી શકે. એવું મનાય છે કે તે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં કમબૅક કરશે.…
- સ્પોર્ટસ
IPL 2025ની 10 ટીમમાંથી 9ના કેપ્ટન ભારતીય; જુઓ તમામ ટીમોના કેપ્ટનનું લીસ્ટ
મુંબઈ: IPLની 18મી સિઝનની શરૂઆત 22મી માર્ચથી શરુ થશે, આજે સવારે દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી ટીમના કેપ્ટન તરીકે અક્ષર પટેલ(Axar Patel)ના નામની જાહેરાત કરી. આ સાથે જ IPL 2025 માં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન…