- સ્પોર્ટસ
રિષભ પંતે ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ…’ કમેન્ટનો આ રીતે ફાયદો ઉઠાવ્યો…
નવી દિલ્હી: જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસકર ટ્રોફીની એક મૅચ દરમ્યાન રિષભ પંતે ખરાબ શૉટમાં વિકેટ ગુમાવી દીધી ત્યારે સુનીલ ગાવસકરે ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ…’ બોલીને પંતના એ અભિગમને ખૂબ વખોડ્યો હતો, પરંતુ હવે રિષભ પંતે એ જ ત્રણ શબ્દોનો ઉપયોગ માર્કેટિંગમાં…
- મહારાષ્ટ્ર
વિકસિત ભારત બનાવવા માટે વિકસિત મહારાષ્ટ્રનો રોડમેપ નક્કી કરતું બજેટ: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર પણ આ માટે તૈયાર છે. તેનું પ્રતિબિંબ રાજ્યના બજેટમાં ચોક્કસપણે દેખાય છે. આ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત મહારાષ્ટ્રનો રોડમેપ…
- આમચી મુંબઈ
ભાયંદરમાંં સિનિયર સિટિઝનની હત્યા
મુંબઈ: ભાયંદરમાં 75 વર્ષના સિનિયર સિટિઝનની મહિના અગાઉ થયેલી હત્યાનો કેસ પોલીસે ઉકેલી કાઢી બે સગીર અને સગીરાને પકડી પાડ્યાં હતાં. મૃતક કામના સ્થળે કાયમ ગાળો આપતો હોવાથી બંનેએ રોષે ભરાઇને માથામાં પથ્થર ફટકારીને હત્યા કર્યા બાદ મૃતદેહને ઝાડીઝાંખરમાં ફેંકી…
- આમચી મુંબઈ
હજાર રૂપિયા ચોર્યાની શંકા પરથી બે યુવાને સાથીને મારી નાખ્યો
થાણે: મંડપ ડેકોરેટર પાસે કામ કરતા બે યુવાને હજાર રૂપિયા ચોર્યાની શંકા પરથી લોખંડના સળિયા અને બામ્બુથી ફટકારી સહકર્મચારીને પતાવી નાખ્યો હોવાની ઘટના થાણે જિલ્લાના ભિવંડીમાં બની હતી. પોલીસે બન્ને યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીના માલિકે…
- મનોરંજન
દાઉદનું કયા ફિલ્મી કલાકારો સાથે હતું ‘કનેક્શન’, જાણો Underworld Donની અજાણી વાતો?
બોલીવુડમાં એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ઘણો પ્રભાવ અને લોકોમાં ડર પણ હતો. ઘણા દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ મેકર્સ દાઉદના મિત્રો હતા. તાજેતરમાં જ પત્રકાર અને જાણીતા લેખક હુસૈન ઝૈદીએ ખુલાસો કર્યો હતો કે પીઢ અભિનેતા દિલીપ કુમાર,…
- આમચી મુંબઈ
ડિજિટલ અરેસ્ટનો ભય બતાવી વૃદ્ધા પાસેથી 20 કરોડ રૂપિયા પડાવ્યા: બેની ધરપકડ
મુંબઈ: આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવીને દક્ષિણ મુંબઈમાં રહેતી 86 વર્ષની સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે ખાસ્સા 20 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન સાઉથ રિજન સાયબર સેલે બે આરોપીને પકડી…
- શેર બજાર
ઓલા ઇલેક્ટ્રિકના માર્કેટ કેપિટલમાં રૂ. ૧,૬૦૧ કરોડનું ધોવણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઓલા ઇલેક્ટ્રિકના શેર મોટા કડાકા સાથે ઓલ ટાઇમ નીચા સ્તરે પટકાતાં, કંપનીના બજારમૂલ્યમાં ૧,૬૦૧ કરોડ રૂપિયાનું ધોવણ જોવા મળ્યું છે. તાજેતરમાં જ આ કંપનીએ ૧૦૦૦ કર્મચારીઓની છટણીનો નિર્ણય જાહેર કર્યો હતો. આ કંપનીએ જણાવ્યું હતું કે તેની…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર તોડવાની ચીમકીને લઇ સુરક્ષા વ્યવસ્થા વધારાઇ
મુંબઈઃ છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલી મુગલ શાસક ઔરંગઝેબની કબર તોડી પાડવા માટે અનેક જમણેરી પાંખે ચેતવણી આપી છે ત્યારે સોમવારે પોલીસે ઔરંગઝેબની કબરની ફરતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી તથા તેની મુલાકાત લેનારાઓના પહેલા દસ્તાવેજ ચકાસવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ…
- નેશનલ
દેશમાં કોઇને પણ ગાય વિશે બોલવાની પરવાનગી નથીઃ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નવી દિલ્હીઃ દેશમાં ગાયની રક્ષા વિશે વાત કરનારાઓને તાત્કાલિક રોકવામાં આવે છે, એમ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સોમવારે જણાવ્યું હતું. ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ દિલ્હી પોલીસે નરેલામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યાલય તરફ આગળ વધતા અટકાવ્યા બાદ આ ટિપ્પણી કરી હતી.…