- ઇન્ટરનેશનલ
ગાઝામાં રાહત સામગ્રી લેવા ગયેલા પેલેસ્ટાઇનિયો પર ફાયરિંગ: 25નાં મોત
રફાહ (ગાઝા પટ્ટી): ગાઝામાં ઇઝરાયલી સહાયતા કેન્દ્ર પર રાહત સામગ્રી લેવા જઇ રહેલા ઓછામાં ઓછા 25 લોકો માર્યા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે ઇઝરાયલી સમર્થિત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સહાય…
- આમચી મુંબઈ
ડેક્કન ક્વીન અને પંજાબ મેલની ‘અવિરત’ સફર: ઐતિહાસિક ટ્રેનોનું ભવ્ય સેલિબ્રેશન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને પુણેને જોડતા સૌથી પહેલી ડિલક્સ ટ્રેનની શરુઆત અંગ્રેજોએ કરી હતી, જે ટ્રેને આજે વિધિવત રીતે પૂરા 95 વર્ષ પૂરા કરીને 96માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ડેક્કન ક્વીન (95 વર્ષ) અને પંજાબ મેલ…
- IPL 2025
અમદાવાદમાં પંજાબે ફીલ્ડિંગ પસંદ કરી, મુંબઈને લક્ષ્યાંક નક્કી કરવાનો મોકો
અમદાવાદઃ પંજાબ કિંગ્સ (PBKS)એ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ (IPL-2025)ના ક્વૉલિફાયર-ટૂ મુકાબલા માટે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. જોકે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને મજબૂત ઓપનિંગ સાથે અને મિડલ-ઑર્ડરની સહાયક ભૂમિકાની મદદથી પંજાબ સામે પડકારરૂપ ટાર્ગેટ નક્કી કરવાનો મોકો મળ્યો છે.…
- ઇન્ટરનેશનલ
યુક્રેને રશિયાના 2 એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો, 40 ફાઈટર પ્લેન ધ્વસ્ત
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હવે યુક્રેને રશિયાના 2 એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. એક રશિયન અધિકારીએ પણ યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલામા 3 લોકોના…
- આમચી મુંબઈ
એસટીમાં પણ હવે ‘ફ્લેક્સી ફેર’ સિસ્ટમ
મુંબઈ: ઓછી ભીડવાળા સમયગાળા દરમિયાન રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની બસોમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને હવે ઓછું ભાડું ચૂકવવાની છૂટ આપવામાં આવશે. એસટીમાં મુસાફરો માટે ‘ફ્લેક્સી ફેર’ યોજના લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત, ઓછી ભીડવાળા મહિનાઓમાં મુસાફરોની સંખ્યા વધારવા માટે ટિકિટના…
- આમચી મુંબઈ
24 વર્ષ અગાઉના હત્યા કેસમાં બીજો આરોપી યુપીમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં રિક્ષા ભાડાના મુદ્દે થયેલા વિવાદમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવાના કેસમાં 24 વર્ષથી ફરાર બીજો આરોપી પણ ઉત્તર પ્રદેશમાં પકડાયો હતો. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળે જણાવ્યું હતું કે આરોપી મામુ ઉર્ફે છોટે ઉર્ફે…
- આમચી મુંબઈ
એલટીટીમાં RPF જવાનની સમયસૂચકતાએ પ્રવાસીનો જીવ બચ્યો
મુંબઈઃ મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) પર એક RPF કોન્સ્ટેબલે પ્રવાસીનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોચુવેલી ગરીબ રથ એક્સપ્રેસને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે કોચ અને પ્લેટફોર્મ વચ્ચે…
- મનોરંજન
7 વર્ષ સુધી વાત ન કરી… આમિર ખાને જુહી ચાવલા અંગે કર્યો મોટો ખુલાસો
મુંબઈઃ બોલીવુડમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ વચ્ચે કોઇના કોઈ મુદ્દે વિવાદ ચાલતો હતો છે. અત્યારે આમિર ખાન (Aamir Khan) પોતાની ફિલ્મ સિતારે જમીન પર (Sitaare Zameen Par)નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે ત્યારે આમિર ખાન લગાતાર એકબાદ એક ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યો…