- વેપાર
Mumbai Bullion Market: ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ આજના લેટેસ્ટ ભાવ જાણો?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે સલામતી માટેની માગને ટેકે એક તબક્કે સોનાના ભાવ આૈંસદીઠ 3045.24 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચીને પાછાં ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ઈઝરાયલે હમાસ પર…
- રાજકોટ
રાજકોટમાં બન્યો વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સોઃ ભૂવાની મેલી મુરાદનો ભોગ બનતા યુવતીએ અંતિમ પગલું ભર્યું
Rajkot Crime News: ગુજરાતમાં અંધશ્રદ્ધા અને તાંત્રિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેમના છળકપટમાં યેનકેન પ્રકારે નાગરિકો સપડાતા હોય છે. તાજેતરમાં એક ભૂવાએ નર્સિંગની વિદ્યાર્થિનીને પોતાના વશમાં કરીને દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીને એની જાણ થયા પછી તેને અંતિમ પગલું…
- રાશિફળ
આજનું રાશિફળ (19-03-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજે બુધવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયર અને આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમને થોડી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ તમે તમારા સૂઝબૂઝથી તેમાંથી બહાર આવી શકશો. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે અને ડાયેટમાં…
- આમચી મુંબઈ
માનો યા ના માનોઃ હવે ‘આ’ મહિના પછી જ થશે પાલિકાની ચૂંટણીઓ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની સરકાર બન્યા પછી હવે પાલિકાની ચૂંટણી પર સૌની નજર મંડરાયેલી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ઓક્ટોબર પછી જ યોજાશે, એવી માહિતી પાલિકાનાં સૂત્રોએ આપી છે. મહાનગરપાલિકા અને રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં એક બેઠક…
- આમચી મુંબઈ
આકર્ષક વ્યાજ દરની યોજનાઓ દ્વારા છેતરપિંડીથી બચાવવા રાજ્યમાં નાણાકીય ગુપ્તચર એકમ: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ક્રેડિટ સંસ્થાઓ કે બેંકોમાં થાપણદારોને નિયમો મુજબ ચૂકવવામાં આવતા વ્યાજ કરતાં બમણાં વ્યાજ દર ઓફર કરતી યોજનાઓની જાહેરાત કરીને અને વધુ પડતા વ્યાજ દરની લાલચ આપીને નાગરિકોની થતી છેતરપિંડી અટકાવવા માટે હવે રાજ્યમાં ‘ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ’ની સ્થાપના…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર ઓવરસ્પીડિંગ બદલ કેટલા લોકો દંડાયા, શિંદેએ આપ્યા આંકડા
મુંબઈ: મુંબઈના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કોસ્ટલ રોડનું નિર્માણ થયા પછી દક્ષિણ મુંબઈના વાહનચાલકો માટે અવરજવર કરવાનું વધુ સુલભ બન્યું છે. આ સુવિધા સાથે મુંબઈ ટ્રાફિક પોલીસની કામગીરીમાં પણ વધારો થયો છે, જેમાં નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું…
- નેશનલ
હવે Voter ID ને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાશે, મુખ્ય ચૂંટણી કમિશનરની બેઠકમાં લેવાયો નિર્ણય
નવી દિલ્હી : દેશમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કર્યા બાદ હવે મતદાર ઓળખ કાર્ડને(Voter ID)પણ આધાર સાથે લિંક કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં 98 વર્ષ પહેલાં ફાટી નીકળેલું હિંસક તોફાન, એ જ મહલ વિસ્તાર અને એ જ પેટર્ન…
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારની સાંજે ઔરંગઝેબના નામે પર જોરદાર બબાલ થઈ અને તોફાનો ફાટી નીકળ્યા. આ તોફાનોએ હિંસક વળાંક લઈ લીધો અને તોફાનીઓએ કાર બાળી, દુકાનોમાં તોડફોડ કરી. એટલું જ નહીં ડીસીપી લેવલના ત્રણ અધિકારીઓ સહિત બારેક પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા…