- નેશનલ
દેશમા છેલ્લા 10 વર્ષમાં રાજનેતાઓ વિરુદ્ધ ED એ નોંધ્યા 193 કેસ, માત્ર બે કેસમાં જ સજા મળી
નવી દિલ્હી : બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદની યાદવની ઇડીએ(ED)ચાર કલાક સુધી પૂછતાછ વચ્ચે ઇડીએ 10 વર્ષમાં રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિઓ પર કરેલા કેસોની વિગત પ્રકાશમાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 193 કેસ નોંધાયા છે.પરંતુ…
- સ્પોર્ટસ
આ દિવસે આવશે Dhanshree Verma અને Yuzvendra Chahalના ડિવોર્સ પર ચુકાદો…
ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના ડિવોર્સનો કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. બંને જણે ડિવોર્સ માટે અરજી કરી છે અને એવી અપીલ કરી હતી કે કોર્ટ જેમ બને તેમ જલદી કોર્ટ એના પર ચૂકાદો સંભળાવે. જેના પર…
- મહારાષ્ટ્ર
‘ઔરંગઝેબ આજે પ્રાસંગિક નથી…’ કબર તોડી પાડવાની માંગ વચ્ચે RSSનું નિવેદન
નાગપુર: સંભાજી નગરમાં આવેલી મુઘલ શાસક ઔરંગઝેબની કબર (Aurangzeb Tomb) હાલ મહારાષ્ટ્રમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ઔરંગઝેબની કબર તોડી પાડવા માંગણી થઇ રહી છે, સોમવારે નાગપુરમાં આવી માંગણી સાથે નીકળેલી રેલીમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 30 પોલીસ કર્મીઓ ઘાયલ થયા…
- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામની ચર્ચા કરવા માટે પુતિને ટ્રમ્પને એક કલાક રાહ જોવડાવી? આ વીડિયોએ ચર્ચા જગાવી
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ મુદ્દે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર વાત કરી હતી. એક અહેવાલ મુજબ ફોન કોલ માટે પુતિને ટ્રમ્પને એક કલાક સુધી રાહ જોવડાવી છે. ટ્રમ્પ પુતિનની…
- વેપાર
Mumbai Bullion Market: ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ આજના લેટેસ્ટ ભાવ જાણો?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે સલામતી માટેની માગને ટેકે એક તબક્કે સોનાના ભાવ આૈંસદીઠ 3045.24 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચીને પાછાં ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ઈઝરાયલે હમાસ પર…
- રાજકોટ
રાજકોટમાં બન્યો વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સોઃ ભૂવાની મેલી મુરાદનો ભોગ બનતા યુવતીએ અંતિમ પગલું ભર્યું
Rajkot Crime News: ગુજરાતમાં અંધશ્રદ્ધા અને તાંત્રિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેમના છળકપટમાં યેનકેન પ્રકારે નાગરિકો સપડાતા હોય છે. તાજેતરમાં એક ભૂવાએ નર્સિંગની વિદ્યાર્થિનીને પોતાના વશમાં કરીને દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીને એની જાણ થયા પછી તેને અંતિમ પગલું…
- રાશિફળ
આજનું રાશિફળ (19-03-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજે બુધવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયર અને આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમને થોડી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ તમે તમારા સૂઝબૂઝથી તેમાંથી બહાર આવી શકશો. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે અને ડાયેટમાં…
- આમચી મુંબઈ
માનો યા ના માનોઃ હવે ‘આ’ મહિના પછી જ થશે પાલિકાની ચૂંટણીઓ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની સરકાર બન્યા પછી હવે પાલિકાની ચૂંટણી પર સૌની નજર મંડરાયેલી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ઓક્ટોબર પછી જ યોજાશે, એવી માહિતી પાલિકાનાં સૂત્રોએ આપી છે. મહાનગરપાલિકા અને રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં એક બેઠક…