- IPL 2025
ચાલો, આજની પ્રારંભિક મૅચ પહેલાં કેકેઆર-આરસીબીના અગાઉના આઠ રોમાંચક મુકાબલા યાદ કરી લઈએ…
કોલકાતાઃ 18મી આઇપીએલમાં આજે સાંજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 7.30 વાગ્યાથી પ્રથમ મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વચ્ચે છે અને જો મેઘરાજા મજા નહીં બગાડે તો આ બન્ને ટીમ વચ્ચેની વર્ષો જૂની રોમાંચક હરીફાઈ ફરી એકવાર…
- સ્પેશિયલ ફિચર્સ
હંમેશાં હીરા માણેકના ઝવેરાતથી ઝળહળતા Nita Ambaniનો આ લૂક જોશો તો…
અંબાણી પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) આમ તો હંમેશા હીરા-માણેક અને ડિઝાઈનર આઉટફિટમાં બોલીવુડની હીરોઈનને પણ પાછળ મૂકી દેતા હોય છે, પણ હાલમાં એન્ટિલિયાથી નીતા અંબાણીની સિમ્પલ કુર્તા અને ગૃહિણી જેવો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ…
- નેશનલ
લોકસભા બેઠકના સીમાંકન મુદ્દે રાજકારણ ગરમાયું, સ્ટાલિને કહ્યું અમારી ઓળખ પર ખતરો ઉભો થશે…
નવી દિલ્હી : દેશમાં લોકસભા(Loksabha) બેઠકના પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સતત વિરોધ કરી રહ્યા છે. જેના પગલે શનિવારે ચેન્નાઈમાં ડીએમકે રાજ્યોની પ્રથમ સંયુક્ત કાર્ય સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી એમકે…
- સ્પેશિયલ ફિચર્સ
આ સમાચાર વાંચીને RAC ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ થઈ જશે ખુશ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ઈન્ડિયન રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને સમયાંતરે નવી નવી સુવિધાઓ અને પોલિસી રજૂ કરવામાં આવતી હોય છે. જોકે, એમાંથી કેટલીક સુવિધા એવી હોય છે…
- નેશનલ
યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગસાહસિકોની નોંધણી કરવામાં આવી છે અને ૩૨,૦૦૦થી વધુ યુવાનોની લોન મંજૂર કરવામાં આવી હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે જણાવ્યું હતું. મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ…
- IPL 2025
`સૂર્યકુમારની ટીમ’ સાથે હાર્દિક પણ ચેન્નઈ પહોંચી ગયોઃ નેટમાં સિક્સર પર સિક્સર ફટકારી
ચેન્નઈઃ પાંચ વખત આઇપીએલનું ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ 18મી આઇપીએલમાં રવિવાર, 23મી માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) રમાનારી પોતાની પ્રથમ મૅચ રમવા ચેન્નઈ પહોંચી ગઈ છે. મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા એક મૅચ માટે સસ્પેન્ડ થયો હોવાથી રવિવારની મૅચમાં…
- મહારાષ્ટ્ર
જો એનસીપી-સેના વચ્ચેનો વિવાદ ઉકેલાતો ન હોય, રાયગઢનું પાલક પ્રધાનપદ અમને આપો: આઠવલે
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શુક્રવારે કહ્યું હતું કે જો રાયગઢના પાલક પ્રધાનપદ અંગે શિવસેના અને એનસીપી વચ્ચેનો વિવાદ ઉકેલાતો ન હોય, તો તે પદ તેમની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને આપી દેવું જોઈએ. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું…
- મહારાષ્ટ્ર
પ્રધાને કબૂલ કર્યું કે મુલુંડ ટોલ પ્લાઝા પરનું હોર્ડિંગ ગેરકાયદે હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્યો દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે શુક્રવારે સ્વીકાર્યું હતું કે, મુંબઈના એક ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, જે થયું હતું. મુંબઈમાં 13 મે,…