- મહારાષ્ટ્ર
નાશિક કુંભમેળાની તૈયારીઓ ધીમી છે, પરંતુ બધા પડકારોને પહોંચી વળીશું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિકમાં 2027ના સિંહસ્થ કુંભ મેળાની તૈયારીઓ અત્યારે અપેક્ષા કરતાં ઘણી ધીમી ગતિએ ચાલી રહી છે, એવી કબૂલાત કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ શ્રદ્ધા અને ટેકનોલોજીનો છે.’ મુખ્ય પ્રધાને એમ પણ…
- સ્પોર્ટસ
પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ જીતી લીધી
માઉન્ટ મૉન્ગેનુઇ (ન્યૂ ઝીલૅન્ડ): માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) અહીં રવિવારે ચોથી ટી-20માં પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને 115 રનના તોતિંગ માર્જિનથી હરાવીને સિરીઝની ટ્રોફી પર 3-1થી કબજો કરી લીધો હતો. પાંચ મૅચની આ શ્રેણીમાં હવે એક મૅચ…
- IPL 2025
હૈદરાબાદે બૅટિંગ મળતાં જ શરૂ કરી દીધી ફટકાબાજી
હૈદરાબાદઃ આઇપીએલ (IPL 2025)ની અહીં આજે બીજી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી, પણ તેનો નિર્ણય થોડો ભૂલભરેલો લાગ્યો, કારણકે 2024ની સીઝનથી હાર્ડ-હિટિંગ માટે પંકાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમના બૅટર્સે પ્રથમ બૅટિંગ…
- મનોરંજન
Happy Birthday: એક્ટિંગ ક્વિનમાંથી કોન્ટ્રોવર્સી ક્વિન બનેલી અભિનેત્રીએ ન પરણવાનું કારણ આપતા કહ્યું કે…
ક્વિન ફિલ્મ કરીને પોતાની એક્ટિંગનો સિક્કો જમાવનારી અભિનેત્રી કંગના રનૌત આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. હવે અભિનેત્રી સાથે હિમાચલ પ્રદેશના મંડીની ભાજપની સાંસદ બનેલી કંગના સતત વિવાદોમાં રહે છે. તેની ફિલ્મોની યાદી કરતા તેણે ઊભા કરેલા વિવાદો અને…
- રાશિફળ
આજનું રાશિફળ (23-03-25): આજે આ પાંચ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના અધૂરા કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારે તમારી જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. જીવનસાથીના મનમાનીવાળા વ્યવહારને કારણે આજે તમે થોડા પરેશાન રહેશો. પરિવારના સભ્યોની જરૂરિયાત પૂરી કરવા પર આજે ધ્યાન આપશો. આવક…
- અમદાવાદ
દ્વારકામાં ભગવાન નથી….” સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકનાં દાવાથી વિવાદ; માલધારી સમાજમાં રોષ
અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાય તેમના વિવાદોને લઈને સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસ પૂર્વે જ સૌરાષ્ટ્રનાં સંત જલારામ બાપા પર આપવામાં આવેલી ટિપ્પણી મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. જલારામ બાપામાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ અને રઘુવંશી સમાજ રોષ વ્યાપ્યો હતો અને અંતે…
- નેશનલ
Delhi ના બજેટમાં થશે આ મોટી જાહેરાતો, સીએમ રેખા ગુપ્તાએ આપ્યા સંકેત
નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભાનું બજેટ સત્ર સોમવારથી શરૂ થવાનું છે. જેમાં સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વમાં ભાજપ સરકાર વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાશે. આ બજેટમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ, શિક્ષણ અને આરોગ્ય સંભાળ, સુધારેલ માળખાગત સુવિધાઓ, પ્રદૂષણ નિયંત્રણ અને ડ્રેનેજ પર ધ્યાન…
- Champions Trophy 2025
બેન્ગલૂરુનો નવો કૅપ્ટન રજત પાટીદાર ટૉસ જીત્યો, ફીલ્ડિંગ પસંદ કરી
કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝનમાં આજે અહીં ઈડન ગાર્ડન્સમાં પહેલી મૅચ માટે શાનદાર ઓપનિંગ કાર્યક્રમ પછી ટૉસ ઉછાળવામાં આવ્યો હતો અને બેન્ગલોરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના નવા સુકાની અજિંક્ય રહાણેએ સિક્કો ઉછાળ્યો હતો…
- આપણું ગુજરાત
માલપુરની વાત્રક નદીમાં નહાવા ગયેલા ત્રણ યુવકોનું ડૂબી જવાથી મોત
માલપુર: અરવલ્લી જિલ્લામાં નદીમાં નહાવા ગયેલા ત્રણ કિશોર ડૂબ્યાં હતા. અરવલ્લીનાં માલપુરની વાત્રક નદીમાં જૂના પુલ પાસે નહાવા ગયેલા ત્રણ કિશોર ડૂબ્યાં હતા. એકબીજાને પકડવામાં ત્રણે કિશોરો ડૂબ્યાં હતા, આ ઘટનામાં ત્રણે કિશોરોનાં મૃત્યુ નિપજ્યાં હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો…