- આમચી મુંબઈ
અંબરનાથમાં જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
થાણે: જીવનથી કંટાળેલી 85 વર્ષની વૃદ્ધાએ પોતાના શરીર પર કેરોસીન રેડી આગ ચાંપી હોવાની ઘટના અંબરનાથમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના અંબરનાથ પશ્ર્ચિમમાં સર્વોદય નગરમાં શુક્રવારે બની હતી. મૃતકની ઓળખ પાર્વતીબાઈ રાઘવ અહિરે તરીકે થઈ હતી. જીવનથી હતાશ થઈને…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: પંદર કરોડ રૂપિયા મેળવનારા ઝારખંડના હોટેલિયરની ધરપકડ
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ શનિવારે ઝારખંડથી 47 વર્ષના હોટેલિયરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ રાજીવરંજન રમેશચંદ્ર પાંડે ઉર્ફે પવન ગુપ્તા તરીકે થઇ હોઇ આ કેસમાં ધરપકડ કરાયેલા હિતેશ મહેતા,…
- નેશનલ
Meerut Murder Case: કોણ લડશે મુસ્કાનનો કેસ ? માતા-પિતાએ સબંધ તોડ્યો, મુસ્કાને કરી આ માગ
મેરઠ: ઉત્તર પ્રદેશની બહુચર્ચિત સૌરભ હત્યા કેસમા(Meerut Murder Case)અનેક નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં મેરઠની ચૌધરી ચરણ સિંહ જિલ્લા જેલમાં બંધ સૌરભ હત્યા કેસની આરોપી મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ વિશે નવા ખુલાસા થયાછે. હવે મુસ્કાનના માતા-પિતાએ સબંધ…
- આમચી મુંબઈ
ભારતે આવશ્યકપણે વ્યાપક અને વૈવિધ્યસભર ઊર્જા સંબંધો વિકસાવવા જોઈએ: એસ. જયશંકર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે, ભારતે આવશ્યકપણે વ્યાપક અને વૈવિધ્યસભર ઊર્જા સંબંધો વિકસાવવા જોઈએ, એમ વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. જયશંકરે એમ પણ કહ્યું કે દાયકાઓથી વૈશ્ર્વિકરણના ગુણો સાંભળ્યા પછી, આજે…
- નેશનલ
Sambhal હિંસા કેસમાં જામા મસ્જિદના વડા ઝફર અલીની અટકાયત,, જેલમાં મોકલવાની શક્યતા
સંભલ : ઉત્તર પ્રદેશના સંભલની(Sambhal) જામા મસ્જિદ હિંસાના કેસમાં પોલીસ એક્શનમાં આવી છે. જેમાં આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ સંભલની જામા મસ્જિદ સમિતિના વડા એડવોકેટ ઝફર અલીની કોતવાલી પોલીસે અટકાયત કરી છે. ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ થયેલી હિંસા…
- મહારાષ્ટ્ર
નાશિક કુંભમેળાની તૈયારીઓ ધીમી છે, પરંતુ બધા પડકારોને પહોંચી વળીશું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિકમાં 2027ના સિંહસ્થ કુંભ મેળાની તૈયારીઓ અત્યારે અપેક્ષા કરતાં ઘણી ધીમી ગતિએ ચાલી રહી છે, એવી કબૂલાત કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ શ્રદ્ધા અને ટેકનોલોજીનો છે.’ મુખ્ય પ્રધાને એમ પણ…
- સ્પોર્ટસ
પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ જીતી લીધી
માઉન્ટ મૉન્ગેનુઇ (ન્યૂ ઝીલૅન્ડ): માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) અહીં રવિવારે ચોથી ટી-20માં પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને 115 રનના તોતિંગ માર્જિનથી હરાવીને સિરીઝની ટ્રોફી પર 3-1થી કબજો કરી લીધો હતો. પાંચ મૅચની આ શ્રેણીમાં હવે એક મૅચ…
- IPL 2025
હૈદરાબાદે બૅટિંગ મળતાં જ શરૂ કરી દીધી ફટકાબાજી
હૈદરાબાદઃ આઇપીએલ (IPL 2025)ની અહીં આજે બીજી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી, પણ તેનો નિર્ણય થોડો ભૂલભરેલો લાગ્યો, કારણકે 2024ની સીઝનથી હાર્ડ-હિટિંગ માટે પંકાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમના બૅટર્સે પ્રથમ બૅટિંગ…
- મનોરંજન
Happy Birthday: એક્ટિંગ ક્વિનમાંથી કોન્ટ્રોવર્સી ક્વિન બનેલી અભિનેત્રીએ ન પરણવાનું કારણ આપતા કહ્યું કે…
ક્વિન ફિલ્મ કરીને પોતાની એક્ટિંગનો સિક્કો જમાવનારી અભિનેત્રી કંગના રનૌત આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. હવે અભિનેત્રી સાથે હિમાચલ પ્રદેશના મંડીની ભાજપની સાંસદ બનેલી કંગના સતત વિવાદોમાં રહે છે. તેની ફિલ્મોની યાદી કરતા તેણે ઊભા કરેલા વિવાદો અને…