- આમચી મુંબઈ
કોલસાથી પ્રદૂષણ થાય છે કે નહીં નક્કી કરોઃ હાઇ કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લગાવી ફટકાર
મુંબઈઃ પાલિકાઓ દ્વારા બેકરીઓને ગ્રીન ફ્યુઅલ (પર્યાવરણને નુકસાન ન પહોંચાડતું ઇંધણ) વાપરવા માટે જારી કરવામાં આવેલી નોટિસ સામેની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ને કોલસો એક માન્ય ઇંધણ છે અને તેને કારણે પ્રદૂષણ થતું નથી એ…
- ગાંધીનગર
જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ગુજરાતના 75 લાખ કુટુંબને આવરી લેવાયાઃ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી
ગાંધીનગર : ગુજરાતમા(Gujarat)વર્ષ 2024માં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ.મા(NFSA) કુલ 75 લાખ કુટુંબોના 370 લાખ નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે. તેમજ તેની માટે આગામી વર્ષે અન્ન વિતરણ કરવા માટે રૂપિયા 6.75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા…
- ઇન્ટરનેશનલ
Russia-Ukraine War: સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટો શરૂ
કીવઃ યુક્રેનમાં આંશિક યુદ્ધવિરામ મુદ્દે અમેરિકા અને રશિયન વાટાઘાટકારો વચ્ચે સાઉદી અરેબિયામાં સોમવારે વાતચીત શરૂ થઇ હતી. આ માહિતી રશિયન સમાચાર અહેવાલોમાં સામે આવી છે. આ વાતચીત અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વચ્ચે વાટાઘાટોના એક રાઉન્ડના થોડા કલાકો પછી શરૂ થઇ…
- IPL 2025
એમઆઇનો `મિસ્ટ્રી સ્પિનર’ પીઢ ખેલાડીઓ રાશિદ ખાન અને મલિન્ગા સાથે પ્રૅક્ટિસ કરીને ઘડાયો છે
ચેન્નઈઃ રવિવારે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ત્રણ વિકેટ લેનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના મિસ્ટ્રી સ્પિનર' વિજ્ઞેશ પુથુર (VIGNESH PUTHUR)ના નાનપણના કોચ વિજયન મુંબઈના ખ્યાતનામ કોચ વાસુ પરાંજપે સાથે કામ કરી ચૂક્યા છે. વિજયને પીટીઆઇને જણાવ્યું હતું કેસ્પિન બોલિંગની બાબતમાં વિજ્ઞેશ…
- મહારાષ્ટ્ર
ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર મહારાષ્ટ્રને તાલિબાન જેવું રાજ્ય બનાવવા માગે છે: કોંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર મહારાષ્ટ્રને ‘તાલિબાન જેવું’ રાજ્ય બનાવવા માગે છે, એવો સવાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હર્ષવર્ધન સપકાળે સોમવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના વડાએ રવિવારે મોડી રાત્રે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી-સંભાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરનાર પત્રકાર પકડાયો
મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા માટે મહારાષ્ટ્ર પોલીસે સોમવારે તેલંગણાથી નાગપુરના પત્રકાર પ્રશાંત કોરાટકરની ધરપકડ કરી હતી. તેલંગણામાં તેની કસ્ટડી લીધા બાદ તેને મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. છત્રપતિ…
- IPL 2025
અભિષેક અને ટ્રૅવિસ હેડે હૈદરાબાદને પાવરપ્લેનું બાદશાહ બનાવી દીધું, બીજી કોઈ ટીમ રેકૉર્ડની આસપાસ પણ નથી!
હૈદરાબાદઃ 2024ની સીઝનથી આઇપીએલ (IPL 2025)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સે ફટકાબાજીથી એવો વંટોળ આવ્યો કે એવો અગાઉ ક્યારેય જોવા નહોતો મળ્યો અને આ વખતે તેમણે એ પરંપરા રવિવારની પહેલી મૅચથી જ જાળવી રાખી છે. ખાસ કરીને અભિષેક શર્મા (Abhishek Sharma)…