- ભરુચ
ભરૂચમાં દાદાનું નહીં પતિનું બુલડોઝર! પત્ની પ્રેમી સાથે ફરાર, ગુસ્સે ભરાયેલા પરિવારે…
ભરૂચઃ ગુજરાતમાં પણ હવે ‘પતિ પત્ની ઔર વો’ની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ભરૂચના જંબુસર તાલુકાના કરેલી ગામમાં એક અજીબ પ્રકારની ઘટના સામે આવી છે. ગુજરાતમાં અત્યારે દાદાની સરકાર અપરાધીઓની અવેદ્ય સંપત્તિને ધ્વસ્ત કરી રહી છે, પરંતુ કરેલી ગામમાં…
- મહારાષ્ટ્ર
ચાર વિધાનસભા બેઠકો પર વિવાદને કારણે 2014માં યુતિ તૂટી હતી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 2014માં ભાજપ અને શિવસેનાની યુતિ પહેલી વખત શિવસેના દ્વારા તોડવામાં આવી હતી અને તેનું કારણ ચાર વિધાનસભાની બેઠક હતી. જ્યારે તેમને લડવા માટે 147 બેઠકો ફાળવવામાં આવી હતી, પરંતુ…
- મહારાષ્ટ્ર
દિશાનું ‘મર્ડર’ યા ‘મોત’: સતીશ સાલિયનના વકીલે કર્યાં વિસ્ફોટ દાવા, ફરિયાદમાં આરોપીઓ કોણ?
મુંબઈઃ દિશા સાલિયનના મૃત્યુ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે, જેમાં દિશાના પિતા સતીશ સાલિયન સાથે વકીલ આજે પોલીસ કમિશનર કચેરીમાં જઈને ફરિયાદ કરી હતી. સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ કમિશનરની કચેરી બહાર કહ્યું હતું કે આજે અમે સીપી ઓફિસમાં એક…
- IPL 2025
રાહુલ-આથિયા પર અભિનંદનની વર્ષા, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે અલગ જ અંદાઝમાં આપી શુભેચ્છા…
મુંબઈ: અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના ખેલાડીઓ સોમવારે વિશાખાપટનમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મૅચમાં જીતવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ડીસીનો વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ (KL RAHUL) મુંબઈમાં પત્ની આથિયા શેટ્ટી અને નવજાત બાળકી પાસે હતો. ઉલ્લેખનીય વાત…
- ટોપ ન્યૂઝ
સોનુ સૂદની પત્ની અકસ્માતમાં થઈ ઘાયલ, ગાડીનો વળી ગયો કચ્ચરઘાણ
Mumbai News: મુબંઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર એક અકસ્માતમાં સોનુ સૂદની પત્ની ઘાયલ થઈ હતી. આજે સવારે આ ઘટના બની હતી. ઘટનાનું કારણ જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, સોનુ સૂદની પત્ની સોનાલીનો અકસ્માત થયો છે. પરંતુ ચિંતાની વાત નથી.ઘટનાની જાણ…
- IPL 2025
Nita Ambani કે Kavya Maran કોણ છે IPLની સૌથી અમીર માલકિન?
આઈપીએલ-2025 (IPL-2025)ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલની અનેક ટીમની બ્રાન્ડ વેલ્યુ કરોડોમાં છે. આઈપીએલ ટીમના માલિકોમાં ઉદ્યોગપતિ, કારોબારી અને અભિનેતા-અભિનેત્રીઓનો સમાવેશ પણ થાય છે. જે લોકો એવું વિચારે છે કે ક્રિકેટ એ માત્ર પુરુષોની પ્રિય રમત છે તેમને જાણીને…
- આમચી મુંબઈ
કોલસાથી પ્રદૂષણ થાય છે કે નહીં નક્કી કરોઃ હાઇ કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લગાવી ફટકાર
મુંબઈઃ પાલિકાઓ દ્વારા બેકરીઓને ગ્રીન ફ્યુઅલ (પર્યાવરણને નુકસાન ન પહોંચાડતું ઇંધણ) વાપરવા માટે જારી કરવામાં આવેલી નોટિસ સામેની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ને કોલસો એક માન્ય ઇંધણ છે અને તેને કારણે પ્રદૂષણ થતું નથી એ…