- નેશનલ
આગ્રાની ઓળખ છત્રપતિ શિવાજી મહારાજ સાથે, મુઘલો સાથે નહિ! યોગીએ શા માટે આમ કહ્યું?
આગ્રા: હાલ ઔરંગઝેબની કબરનાં મુદ્દાને લઈને ઉત્તર પ્રદેશ ચર્ચામાં છે ત્યારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્ય સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર આગ્રાના સરકારી ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન…
- સ્પોર્ટસ
છેલ્લી મૅચ 10 ઓવરમાં જીતી લીધી, સીફર્ટ પ્રથમ સદી ત્રણ રન માટે ચૂક્યોઃ રૅન્કિંગમાં કિવી પેસ બોલરની મોટી છલાંગ
વેલિંગ્ટનઃ એક તરફ ભારતમાં ટી-20 ફૉર્મેટની આઇપીએલમાં ધમાકા પર ધમાકા થઈ રહ્યા છે ત્યાં બીજી બાજુ ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)માં ટી-20 સિરીઝ (Series) પૂરી થઈ જેમાં પાકિસ્તાનની નામોશી થઈ છે. માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનની ટીમને આ શ્રેણીમાં જોરદાર…
- IPL 2025
IPL 2025: તમામ ટીમોની એક-એક મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ?
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની શરૂઆત ધમાકેદાર રહી છે, આ સિઝનમાં 5 મેચ રમાઈ ચુકી છે. તમામ 10 ટીમો એક-એક મેચ રમી ચુકી છે. અત્યારે ઓરેન્જ અને પર્પલ કેપ માટે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. ઓરેન્જ કેપ રેસમાં…
- અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં HMPV વાયરસના કુલ 10 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિ
અમદાવાદ : ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)ના 10 કેસ નોંધાયા હતા. તેમજ યોગ્ય સારવારના પગલે નોંધાયેલ કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર…
- નેશનલ
રાણા સાંગા પર વિવાદિત નિવેદનઃ સપાના સાંસદના ઘરે કરણી સેનાના કાર્યકરોએ કરી તોડફોડ, પોલીસે કર્યો લાઠીચાર્જ
આગ્રાઃ રાણા સાંગા પર વિવાદાસ્પદ નિવેદન આપીને સપા (સમાજવાદી પાર્ટી) રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનના ઘરે કરણી સેનાએ હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી. લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો.…
- વેપાર
ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની ચિંતા વચ્ચે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આગામી બીજી એપ્રિલથી ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની યોજનાના અમલ અને તેની અસરોની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોના અને ચાંદીમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે…
- રાશિફળ
આજનું રાશિફળ (26-03-25): આ ત્રણ રાશિના જાતકોને આજે મળશે ચિંતામાંથી મુક્તિ, વધશે ધનલાભની તક…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજની બાબતમાં ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે કામને લઈને ભાગદોડ કરવી પડી શકે છે. બિઝનેસની યોજનાઓને આજે તમે આગળ વધારી શકશો. સંતાનને કોઈ નવા કોર્સમાં એડમિશન કરાવી શકો છો. આજે તમારા આસ…
- આમચી મુંબઈ
મુંબઈમાં પિતાનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગી: છ જણ ઝડપાયા
મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાંથી કોન્ટ્રેક્ટરના પિતાનું અપહરણ કરીને 10 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં આઝાદ મેદાન પોલીસે છ જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સુજય ઠોંબરે, સુનીલ રાણે, અરુણ બોરલે, અરુણ શિર્કે, રોહિત જાધવ અને મનોહર ચવ્હાણ તરીકે થઇ…