- IPL 2025
જુઓ તો ખરા! પ્રિન્સ યાદવે ટ્રૅવિસ હેડના સ્ટમ્પ ઉખાડી નાખ્યા
હૈદારબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આજે અહીં બૅટિંગ મળ્યા પછી હંમેશની જેમ આતશબાજી નહોતી કરી શકી તથા સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને એમાં પણ ટ્રૅવિસ હેડની ત્રીજી વિકેટ જોવા જેવી હતી. લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના પેસ બોલર પ્રિન્સ યાદવે હેડના…
- અમદાવાદ
સંસદ બાદ હવે વિધાનસભામાં પણ પગાર વધારાની માગ; જાણો જવાબમાં શું કહ્યું સરકારે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું સત્ર અંતિમ ચરણમાં છે. આ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્યોના પગાર વધારા અને ભૂતપૂર્વ ધારાસભ્યોના પેન્શન અંગે માગ કરી હતી. તેમની માગ મુદ્દે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સરકાર ધારાસભ્યોના…
- આમચી મુંબઈ
દિશા સાલિયનના પિતા ફરી જૉઈન્ટ કમિશનરને મળ્યા: ગુનો નોંધી કાર્યવાહીની માગણી કરી
મુંબઈ: મલાડમાં 2020માં જીવ ગુમાવનારી સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના પિતા ગુરુવારે ફરી મુંબઈના જૉઈન્ટ પોલીસ કમિશનરને મળ્યા હતા અને તેમની ફરિયાદને આધારે શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. દિશાના પિતા સતીશ…
- આમચી મુંબઈ
ભાંડુપમાંથી 50 કરોડનું મેફેડ્રોન જપ્ત: મહાડની લૅબોરેટેરીમાં બનતું હતું ડ્રગ્સ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એસીબી)એ ભાંડુપમાંથી બે આરોપીની ધરપકડ કરી અંદાજે 50 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. આરોપીની પૂછપરછને આધારે એનસીબીએ ડ્રગ્સનું ઉત્પાદન જ્યાં કરાતું હતું તે મહાડની લૅબોરેટરીનો પર્દાફાશ કર્યો હતો. એનસીબીના અધિકારીઓએ પકડી પાડેલા…
- IPL 2025
હૈદરાબાદ સામે લખનઊનો કૅપ્ટન પંત ટૉસ જીત્યો, ફીલ્ડિંગ પસંદ કરી
હૈદરાબાદઃ આઇપીએલમાં આજે સાતમી મૅચ છે જેમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંતે (Rishabh Pant) ટૉસ (Toss) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને એ સાથે આતશબાજી માટે જગમશહૂર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સને હોમ-ગ્રાઉન્ડ પર બૅટિંગના ધમાકાથી મૅચની શરૂઆત કરવાનો…
- આમચી મુંબઈ
પોલીસે ધીરજની પરીક્ષા ન કરવી, કામરાની તત્કાળ અટક કરો: શંભુરાજે દેસાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રવાસન ખાતાના પ્રધાન અને શિવસેનાના નેતા શંભુરાજે દેસાઈએ ગુરુવારે કહ્યું હતું કે પોલીસે કોમેડિયન કુણાલ કામરાની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવી જોઈએ અને શિવસૈનિકોની ધીરજની પરીક્ષા કરવી ન જોઈએ. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પેરડી…
- મહારાષ્ટ્ર
વિપક્ષીનેતાનું પદ મેળવવા સંખ્યાબળ જોઈએ, ઉદ્ધવને ખબર હોવી જોઈએ: સંજય શિરસાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે ગુરુવારે કહ્યું હતું કે વિપક્ષને ખબર હોવી જોઈએ કે રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે સંખ્યાબળ હોવું આવશ્યક છે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેને પણ આ જાણકારી હોવી જોઈએ. રાજ્યના પ્રધાનમંડળમાં…
- સ્પોર્ટસ
`અમદાવાદ ઑલિમ્પિક્સ’ સૌથી મોંઘી કહેવાશે
નવી દિલ્હીઃ 2036ની ઑલિમ્પિક ગેમ્સ ભારતમાં યોજવા માટે ભારત સરકાર દ્વારા પ્રબળ દાવો કરવામાં આવી રહ્યો છે. 11 વર્ષ પછી અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતના આ બે શહેરમાં દુનિયાનો આ સૌથી મોટો રમતોત્સવ યોજવા વિશે ભારત સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા…
- મનોરંજન
સારા અલી ખાને આલિયા ભટ્ટ અંગે કરી ચોંકાવનારી વાત કે મને એનાથી ઈર્ષા થઈ હતી, કારણ
સૈફઅલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેણે ‘કેદારનાથ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. તાજેતરમાં સારાએ આલિયા ભટ્ટ વિશે વાત કરી હતી. સારાએ કહ્યું…
- નેશનલ
સંસદમાં શિવસેનાનાં સાંસદે કર્યા નીતિન ગડકરીનાં વખાણ; અધ્યક્ષે પણ આપ્યો સાથ
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું વ્યક્તિત્વ અન્ય રાજનેતાઓ કરતાં કઈક જુદું છે. આથી તે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. ગુરુવારે લોકસભામાં વિપક્ષ શિવસેના (UBT) ના સંસદ સભ્યએ દેશભરમાં રસ્તાઓ અને હાઇવેના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પ્રશંસા…