- રાશિફળ
199 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર પર બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
આવતીકાલે એટલે કે 29મી માર્ચના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં ના દેખાવવાનું હોવાથી અહીં સૂતકકાળ માન્ય નહીં રહે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. આ સૂર્યગ્રહણ પર 199 વર્ષ…
- નેશનલ
ઘરેથી રોકડ મળવાના કેસમાં જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટે રાહત આપી, વકીલોની અરજી ફગાવી
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા(Justice Yashankt Verma)ના ઘરેથી મોટી માત્રામાં રોકડ રૂપિયા મળવાનો મામલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જસ્ટિસ યશવંત વર્માને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેસ નોંધવાની માંગ…
- ઇન્ટરનેશનલ
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપનું કારણ શું? વાંચો શું કહે છે વૈજ્ઞાનિકો…
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંગકોક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મ્યાનમારમાં 7.7 અને 6.4 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યાં. આ ભૂકંપનું કેન્દ્ર શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સાગાઇંગ નજીક સ્થિત હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની…
- નેશનલ
મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપની હાહાકાર મચી ગયો છે. ચારેબાજુ તબાહી જોવા મળી રહી છે. ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગ ધરાશાયી થયા છે. જાનમાલને મોટું નુકસાન થયું છે. આશરે 40 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.…
- નેશનલ
મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, આંચકાથી અનેક શહેરો ધણધણી ઊઠ્યાં
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.7 નોંધાઈ હતી.ભૂકંના આંચકાથી બેંગકોકમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. ઉપરાંત ટોપના ફ્લોર પર બનાવવામાં આવેલા સ્વીમિંગ પુલમાંથી પાણી છલકાઈને નીચે આવ્યું હતું. બેંગકોકની સાથે મ્યાનમારમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (28-03-2025): આ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થશે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
મેષ રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું અનિવાર્ય છે. પોતાના પરિવાર તરફથી આજે સારા સમાચાર મળી શકે છે. મિત્રોના વર્તનના કારણે થોડી નિરાશા મળી શકે છે. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ અનિવાર્ય. આજે તમારા સખત…
- IPL 2025
જુઓ તો ખરા! પ્રિન્સ યાદવે ટ્રૅવિસ હેડના સ્ટમ્પ ઉખાડી નાખ્યા
હૈદારબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આજે અહીં બૅટિંગ મળ્યા પછી હંમેશની જેમ આતશબાજી નહોતી કરી શકી તથા સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને એમાં પણ ટ્રૅવિસ હેડની ત્રીજી વિકેટ જોવા જેવી હતી. લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના પેસ બોલર પ્રિન્સ યાદવે હેડના…
- અમદાવાદ
સંસદ બાદ હવે વિધાનસભામાં પણ પગાર વધારાની માગ; જાણો જવાબમાં શું કહ્યું સરકારે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું સત્ર અંતિમ ચરણમાં છે. આ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્યોના પગાર વધારા અને ભૂતપૂર્વ ધારાસભ્યોના પેન્શન અંગે માગ કરી હતી. તેમની માગ મુદ્દે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સરકાર ધારાસભ્યોના…